Black Coffee: કોફી પીવાથી ફાયદા ચોક્કસથી થાય છે પણ આ કોફી ખાસ રીતે બનેલી હોવી જોઈએ. આજે તમને જણાવીએ કેવી કોફી પીવાથી શરીરને ફાયદા થાય છે. અને આ કોફી કઈ કઈ બીમારીઓ થવાનું જોખમ ઓછું કરે છે.
How to Use Coffee in Skin Care: સ્કિન કેર રુટીનમાં તમે કોફી પાવડરનો 4 રીતે ઉપયોગ કરી શકો છો. આ રીતે કોફીનો ઉપયોગ સ્કિન પર કરવાથી સ્કિન ચમકદાર, સોફ્ટ અને સુંદર દેખાવા લાગે છે. આ ચારમાંથી 1 રીત તો એવી છે જે ઉનાળામાં તમારી સ્કિનને ઠંડક આપવાનું કામ કરશે.
Beauty Tips: કોફી પાવડર ઘરમાં રહેલી એવી વસ્તુ છે જે ચહેરાની સુંદરતા અનેકગણી વધારી શકે છે. તેમાં પણ જો તમે આ રીતે કોફી પાવડરનો ઉપયોગ સ્કિન પર કરવાનું શરુ કરશો તો તમારી ઉંમર વધશે પરંતુ ચહેરા પર ઉંમરની અસર દેખાશે નહીં એટલે તમારી ત્વચા ટાઈટ અને સુંદર જ દેખાશે.
Tea-Coffee Side Effects To Children: ચામાં ટેનીન હોય છે અને કોફીમાં કેફીન હોય છે. જો તમારું બાળક ચા કે કોફી પીવાની જીદ પણ કરે તો પણ તેને આ વસ્તુઓ પીવા આપવી નહીં. બાળકોને ચા અને કોફીથી કેવા નુકસાન થાય ચાલો તમને જણાવીએ.
Tips For Glowing Skin: સ્કીનની સુંદરતા વધારવા માટે યુવતીઓ અલગ અલગ તરકીબ અપનાવે છે. સવારથી સાંજ સુધી અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ પણ યુઝ કરે છે. પરંતુ આ પ્રકારનું રૂટિન ફોલો કર્યા વિના જો સાત દિવસમાં જ ચહેરાની રોનક વધારવી હોય તો આ રીતે કોફીનો ઉપયોગ કરો.
Face Pack For Tanning: સ્કિન પરની ડેડ સ્કિન અને ટૈનિંગ દુર કરવું જરૂરી છે. તેના કારણે સ્કિન ડલ લાગે છે. આજે તમને ચણાના લોટના એવા ફેસપેક વિશે જણાવીએ જેને લગાડવાથી સ્કિન પરનું ટૈનિંગ અને ડેડ સ્કિન 15 થી 20 મિનિટમાં જ નીકળી જશે.
Winter Skin Care Tips: શિયાળામાં ત્વચા મુલાયમ અને સુંદર દેખાતી રહે તેવી ઈચ્છા હોય તો સપ્તાહમાં 2 વખત આ સ્ક્રબનો ઉપયોગ કરવાનું રાખજો. આ સ્ક્રબ સ્કિન પર જામેલો મેલ અને ડેડ સ્કિન દુર કરી દેશે જેના કારણે ત્વચાની સુંદરતા વધી જશે.
Fatty Liver: લીવરમાં જામેલું ફેટ શરીરમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા વધારી શકે છે. આ ફેટને દવા વિના ઓગાળવું હોય અને લીવરને હેલ્ધી રાખવું હોય તો શું પીવું જોઈએ ચાલો તમને જણાવીએ.
Tea-Coffee Alternatives: આપણામાંથી મોટાભાગના લોકો દિવસની શરુઆત ગરમાગરમ કોફી કે ચા પીને કરે છે. પરંતુ આ બંને વસ્તુ સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. તો પછી સવારે પીવું શું ? આવો પ્રશ્ન તમને પણ થતો હોય તો ચાલો તમને જણાવીએ સવારે ચા- કોફી સિવાય શું પી શકાય.
Instant Glow: પાર્ટીમાં કે કોઈ પ્રસંગમાં હાજરી આપવાની હોય અને પાર્લર જવાનો સમય ન મળ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આજે તમને 4 સ્ટેપ સ્કિન કેર ટીપ્સ જણાવી દઈએ. આ 4 સ્ટેપ ઘરે ફોલો કરી લેશો તો પણ સ્કિન પર ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો દેખાવા લાગશે.
Haldi For White Hair: જો તમારે પણ વાળ સફેદ થવાની શરુઆત થઈ ગઈ હોય અને સૌથી વધારે લમણાં પાસે સફેદ વાળ દેખાતા હોય તો આ વાળને કલર કરવા માટે હળદરનો યુઝ કરી શકાય છે. વાળમાં વારંવાર કલર ન કરવો હોય તો હળદર સાથે કેટલીક નેચરલ વસ્તુઓ ઉમેરી હેર ડાય બનાવી યુઝ કરી શકો છો.
Toilet smell in Rainy Season: ચોમાસામાં ચારેતરફ હરિયાળી છવાઈ જાય છે. પરંતુ બીજી તરફ ભેજ અને ભેજના કારણે આવતી ખરાબ સ્મેલની સમસ્યા વધી જાય છે. ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણમાં બાથરુમમાંથી ભેજની તીવ્ર વાસ આવે છે. આ વાસ દુર કરવામાં ઉપયોગી ટીપ્સ આજે તમને જણાવીએ.
Coffee Face Mask: કોફી પીવાથી માઈન્ડ ફ્રેશ થઈ જાય છે તે રીતે કોફીને સ્કિન પર અપ્લાય કરવાથી સ્કિન પણ ફ્રેશ, ગ્લોઈંગ અને બ્રાઈટ દેખાવા લાગે છે. આ વાત માનવામાં ન આવતી હોય તો એકવાર અહીં દર્શાવેલી રીતે કોફી માસ્ક બનાવી સ્કિન પર અપ્લાય કરી જુઓ. તમને એકવારમાં જ સ્કિનમાં ફરક દેખાવા લાગશે.
મોટાભાગના લોકોને સવારે સૌપ્રથમ ચા-કોફીની આદત હોય છે અને આખા દિવસ દરમિયાન કેટલાય કપ પેટમાં જતા હશે તેનો ખ્યાલ રહેતો નથી. આ ગેરફાયદાઓ જાણો, ચા-કોફીનું સેવન ઓછું થઈ જશે.
Get Rid of White Hair: લગ્ન પણ ન થયા હોય અને માથામાં સફેદ વાળ દેખાવા લાગે તો ચિંતા થઈ જાય છે. પરંતુ ચિંતા કરવાને બદલે સફેદ વાળને કાળા કરવા માટે આ 3 વસ્તુનો ઉપયોગ કરવાની શરુઆત કરી દો. આ 3 વસ્તુઓથી બનેલું હેર માસ્ક લગાડશો તો માથામાં દેખાતા સફેદ વાળ કાળા થઈ જશે.
Caffeine Impact On Body: કેફીન, જ્યારે મર્યાદિત અને સંતુલિત માત્રામાં પીવામાં આવે છે, ત્યારે તે શરીરનું વજન અને ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે.
Dark Brown Hair Color For White Hair: સફેદ વાળને એકદમ કાળા ન કરવા હોય અને ડાર્ક બ્રાઉન કરવા હોય તો તમે ઘરે ખાસ કલર તૈયાર કરી શકો છો. કેટલીક આયુર્વેદિક વસ્તુઓથી બનેલું માસ્ક લગાડવાથી સફેદ વાળ ડાર્ક બ્રાઉન થઈ શકે છે.
જો તમે પણ કોફી પીવાનું પસંદ કરો છો તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે વધુ પડતી કોફી પીવાથી ઘણા નુકસાન થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દરમિયાન કોફી પીવાનું ટાળવું જોઈએ.
Black Coffee Benefits: એન્ટીઓકિસડન્ટ, મેંગેનીઝ, ક્લોરોજેનિક એસિડ, પોલિફીનોલ્સ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન B2, B3 અને B4થી ભરપૂર બ્લેક કોફી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બ્લેક કોફીમાં રહેલ કેફીન શરીરમાં ડોપામાઈન, સેરોટોનિન અને નોરેડ્રેનાલિનની માત્રાને વધારે છે.
Anti Aging Skin Care Tips: 30 વર્ષ પછી સ્કિન કેર પર ધ્યાન આપવામાં આવે તો વધતી ઉંમરે પણ સ્કિન ટાઈટ રહે છે અને ત્વચા યુવાન જ દેખાય છે. ચહેરાની ત્વચા પર ઉંમરની અસર ન થાય તે માટે તમે રસોડામાં રહેલી આ 5 વસ્તુને સ્કિન પર અપ્લાય કરી શકો છો.
What Is Colombian Coffee: કોલંબિયાની કોફી તેના સ્વાસ્થ્યપ્રદ ફાયદા માટે સમગ્ર વિશ્વમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેના નિયમિત સેવનથી હૃદયને રોગોથી બચાવવામાં મદદ મળે છે.
Coffee Benefits: કોફી એ સવારનું એક કોમન ડ્રિંક છે. કોફી ઘણા લોકોને પીવી ગમે છે. કોફી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોવા છતાં તેને પીવાથી હૃદયની બીમારીઓ દૂર થઈ શકે છે. ચાલો જાણીએ નવા રિસર્ચમાં શું-શું ખુલાસા થયા.