girnarropeway
એશિયાના સૌથી મોટા રોપ-વેમાંથી આવુ દેખાય છે ઘનઘોર જંગલ, Exclusive video
- સોમવારથી રોપ-વે નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. રોપ વેમાંથી સમગ્ર ગિરનારનો આહલાદક નજારો જોવા મળ્યો.
- આ રોપવેથી 5 થી 6 કલાકનો પગપાળા જવાનો સમય બચી જાય છે. કુલ 2.3 કિલોમીટરનો રોપવેનો રુટ છે
PM મોદીના સંબોધનના 10 મહત્વના મુદ્દા, કહ્યું-ગુજરાતના અનેક સ્થળો મોટા ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે
જાણી લો પીએમ મોદી (narendra modi) ના સંબોધનની 10 મહત્વની વાતો, જેમાં તેઓએ ગુજરાતના બે દાયકાના વિકાસથી લઈને ભવિષ્યમાં ગુજરાત ટુરિઝમ થકી કેવી રીતે આવક મેળવી શકે છે તે સૂચવ્યું
Oct 24, 2020, 12:34 PM ISTPM મોદીએ ગુજરાતની જનતાને આપી 3 મોટી ભેટ, ખુલ્લો મૂક્યો ગિરનાર રોપ-વે
- ઈ-લોકાર્પણ કરતા સમયે પીએમ મોદીએ કહ્યું કે, આજે ગુજરાતના 3 પ્રોજેક્ટ એક પ્રકારે ગુજરાતની શક્તિ, ભક્તિ અને સ્વાસ્થયના પ્રતિક છે.
- પીએમ મોદીએ ખેડૂતોને ‘પર ડ્રોપ, મોર ક્રોપ’ મંત્ર આપ્યો. દિવસમાં વીજળી મળશે તો પાણી બચાવવા પર જોર આપવું પડશે તેવું કહ્યું.
ગિરનાર પર બનેલો રોપવે માત્ર 7 મિનીટમાં અંબાજી મંદિર સુધી પહોંચાડશે, ભાડું માત્ર 400 રૂપિયા
- દર કલાકે બંને તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. રોપવેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થશે.
- રોપવેની ટ્રોલી 8 મિનિટમાં એક ટ્રિપ પૂર્ણ કરશે. 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.