हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gold-silver
Gold silver 0 News
Gold rate
લગ્ન માટે કરવી છે ઘરેણાંની ખરીદી?, આ 5 વાતોનું રાખજો ધ્યાન, નહીં તો થશે છેતરપિંડી
Gold: તમે પણ લગ્નની સીઝનમાં કે ગમે ત્યારે સોનાની ખરીદી કરવા માટે જતા હશો. સોનાની ખરીદી કરવા સમયે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. બાકી તમે પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો.
Feb 19,2023, 19:09 PM IST
Gold price today
સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો નવો ભાવ
Gold Silver Price 29 December 9 મહિનાની મોંઘવારીનો રેકોર્ડ બનાવ્યા બાદ સોનું અને ચાંદી સસ્તા થવા લાગ્યા છે. આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ચેક કરો સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ.
Dec 29,2022, 16:58 PM IST
Gold price
Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ, જાણો શું છે નવી કિંમત
Gold Silver Price Today છેલ્લા એક મહિનામાં ભારતમાં સોનામાં આશરે 3 હજાર રૂપિયાનો વધારો થયો છે. નાણાકીય કડકાઈ હળવી થવાની સંભાવનાને પગલે છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ખરીદતા પહેલા, તમારે તમારા શહેરનો દર પણ તપાસવો જોઈએ.
Dec 7,2022, 15:51 PM IST
Gold price
સતત ઘટી રહ્યાં છે સોના-ચાંદીના ભાવ, આજે પણ થયો ઘટાડો, જાણો નવી કિંમત
Gold Silver Price Today સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે સોના-ચાંદીના દાગીનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે.
Nov 21,2022, 17:42 PM IST
gold silver price today
તહેવારોની સીઝનમાં સોના-ચાંદીના ભાવમાં વધારો, 18 કેરેટ ગોલ્ડની કિંમત 37793 રૂપિયા
Gold Price: 24 કેરેટ સોનું આજે 50391 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર ખુલ્યું. જ્યારે 23 કેરેટ ગોલ્ડની કિંમત હવે 50189 રૂપિયા પર છે. તો 22 કેરેટ ગોલ્ડ 46158, જ્યારે 18 કેરેટ ગોલ્ડ 37792 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.
Oct 3,2022, 16:29 PM IST
Gold price
Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, 18 કેરેટ ગોલ્ડનો ભાવ 37013 રૂપિયા
Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવ જે રેટ પર ખુલે છે, તેનાથી વધુ કિંમત તમારે ચુકવવી પડે છે. તેમાં જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ તો જોડાઈ છે, સાથે જ્વેલરનો નફો પણ સામેલ થાય છે.
Sep 27,2022, 13:16 PM IST
gold
સોનું ખરીદવા માટે છે 'સુવર્ણ' સમય, સતત ત્રીજા દિવસે ભાવ ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ
Gold Price Today 8th July 2022: સોના અને ચાંદીના ભાવમાં અઠવાડિયાના છેલ્લા દિવસે પણ ઘટાડો નોંધાયો. શુક્રવારે સતત ત્રીજા દિવસે સોના ચાંદીના ભાવમાં નબળાઈ આવી. એક અઠવાડિયા પહેલા સરકાર તરફથી સોનાની આયાત ડ્યૂટીમાં 5 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી સોનાના ભાવમાં તેજી આવી હતી.
Jul 8,2022, 14:09 PM IST
Gold rate
સોનાના દાગીના લેતા પહેલા ખાસ જાણો ભાવ વધ્યો કે ઘટ્યો? લેટેસ્ટ કિંમત માટે કરો ક્લિક
સોનાના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. ક્લિક કરીને જાણો લેટેસ્ટ કિંમત...
Jun 20,2022, 11:43 AM IST
Gold price
સોનું 1133 રૂપિયા થયું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો, ચેક કરો સપ્તાહના ભાવ
ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે શુક્રવાર (11 માર્ચ) ના સોનાની કિંમત સોમવાર (7 માર્ચ) ના 53595 રૂપિયાના મુકાબલે 52462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો.
Mar 13,2022, 16:22 PM IST
Gold price
સોનાની ખરીદવા ઈચ્છતા લોક માટે સારા સમાચાર, ભાવમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત
જે લોકો સોનું ખરીદવા ઈચ્છે છે તેના માટે સારા સમાચાર છે. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે કાલના મુકાબલે ચાંદી મજબૂત થઈ છે.
Dec 3,2021, 17:31 PM IST
gold
ફેસ્ટિવ સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, રોકાણની સોનેરી તક, આ રીતે કરો જબર
Gold-Silver Prices: સુરક્ષિત ગણાતા એસેટ ક્લાસ સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
Sep 30,2021, 13:12 PM IST
Gold price today
Gold Price Today: સોના અને ચાંદીમાં રોકાણ કરવાની તક, આજે ભાવમાં થયો ઘટાડો
ભારતમાં બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.
Jun 30,2021, 17:42 PM IST
Gold rate today
Gold Rate Today: સોનાની કિંમતમાં તેજી, ચાંદીના ભાવ પણ વધ્યા, જાણો નવો રેટ
Gold-Silver Price: આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનાનો વૈશ્વિક ભાવ સોમવારે 1774 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી 26.94 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
Feb 22,2021, 18:59 PM IST
Gold rate today
Gold-Silver Rate Today: સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ તેજી, જાણો આજની કિંમત
આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો મંગળવારે સોનું વધારા સાથે 1843 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી વધારા સાથે 25.28 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરતી જોવા મળી હતી.
Jan 19,2021, 18:39 PM IST
સોનું
સોનું ખરીદતાં પહેલાં જાણી લો તમારા કામની વાત, નહી તો થઇ શકે છે મોટું નુકસાન
ગત થોડા દિવસોથી તેમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને થોડો રાહ જોવી પડશે.
Sep 27,2020, 13:24 PM IST
Gold price
બજારમાં તેજીની અસર જોવા મળી સોના-ચાંદીના કિંમત પર, જાણો શું છે આજનો ભાવ
લોકડાઉન (Lockdown) ખુલતાની સાથે જ શેર બજારમાં તેજી આવવાથી તેની સીધી અસર સોના ચાંદીના ભાવ (Gold - Silver Price)પર પણ જોવા મળી છે. જેટલું ઝડપી શેર બજારમાં કારોબાર વધી રહ્યો છે એટલી તેજીથી સોનાના ભાવ પણ વધ્યા છે. સવારે લગભગ 10.00 વાગે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 76.00 રૂપિયાની તેજી સાથે 46730.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કોરોબાર કરી રહ્યું હતું. સોનું 46,571.00 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર ખુલ્યું હતું. MCX પર ચાંદી 696.00 રૂપિયાની તેજી સાથે 50814.00 રૂપિયા પ્રતિ કિલો પર વ્યાપાર કરી રહી છે.
Jun 1,2020, 14:41 PM IST
Coronavirus
સોનાના ભાવમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળે છે 10 ગ્રામ સોનુ
સોનાના ભાવ (Gold rate today) માં આજે મોટા ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના-ચાંદીના ભાવમા માર્કેટ ખૂલતા જ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. સોનાનો ભાવ 199 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા ઘટીને 45,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. તો ચાંદીમાં જુલાઈના વાયદાના ભાવમાં આજે 157 રૂપિયાની તેજી જોવા મળી છે. ચાંદી હવે 42,280 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.
May 8,2020, 15:32 PM IST
ફેક કોલ
વગર વ્યાજની લોન આપવાનો ફોન આવ્યો, અને વેપારીને 10લાખ લૂંટાયા
અમદાવાદનો એક વેપારી ફરી એક વખત વગર વ્યાજે લોન મેળવવાના ચક્કરમાં લૂંટાયો છે. અને આ વ્યાપારીને અજાણ્યા નંબરથી આવેલો ફોન દસ લાખ રૂપિયામાં પડ્યો. જેને લઇ હવે સોની વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. વેપારી રાજેન્દ્ર સોની છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં સોના-ચાંદીના દાગીના બનાવવાનો ધંધો વ્યવસાય કરે છે. જોકે ધંધા માટે તેને પૈસાની જરૂરિયાત પડતા વ્યાજે રૂપિયા લેવાનું ઉચિત સમજ્યું હતું.
Feb 4,2019, 19:07 PM IST
સોનું- ચાંદી
સોનું રિયલ છે કે નકલી? ઓળખવા માટે ઘરે અજમાવો આ 4 સરળ પદ્ધતિ
સૌથી વધારે જરૂરી આ તથ્યને જાણવું છે કે 24 કેરેટ ગોલ્ડની જ્વલેરી બનતી નથી.કેમકે તે ખબુજ મુલાયમ હોય છે.
Oct 28,2018, 10:55 AM IST
Trending news
gujarat
મહેસાણા લોકસભા બેઠક પર કોની થશે જીત? ભુવાજીએ કરી એવી ભવિષ્યવાણી કે સૌ ચકિત!
Diabetes
Onion For Diabetes: કાચી ડુંગળીથી Blood Sugar નું કામ થશે તમામ, સ્કિનમાં આવશે ગ્લો
america
સ્ટડી માટે ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ, UK-કેનેડા અને ઓસ્ટ્રેલિયા લિસ્ટમાં છે પાછળ
gujarat news
ગુજરાતના ખેડૂતો હીટવેવથી બચવા આટલું કરો, સરકારે જાહેર કરી એડવાઈઝરી
ice gola
જોજો, તમે આઈસ ગોલામાં ક્યાંક ઈન્ડસ્ટ્રીયલ બરફ તો નથી ખાતા ને! થયો છે મોટો ખુલાસો
effect of lakshmi narayan yog
50 વર્ષ બાદ એક સાથે બન્યા 'લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ', ત્રણ રાશિને ફાયદો
Toyota Vellfire sales dipped
શોરૂમ પર ધૂળ ખાઈ રહી છે આ 7-સીટર કાર, માંડમાંડ મળ્યા 38 ગ્રાહક, વેચાણમાં ઘટાડો
Surat Lok Sabha seat
મુકેશ દલાલ જ નહીં આ પહેલાં પણ કોંગ્રેસનું થઈ ચૂક્યું છે 'મોયે મોયે', સગાભાઈએ જ આપ્યો
controversial statement
ભાજપના નેતાઓનો બેફામ વાણીવિલાસ, ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક કહ્યાં
Shukra Ast
મેષ રાશિમાં શુક્ર અસ્ત થઈને આ 3 રાશિઓને ધનવાન બનાવી દેશે, ધન-સંપત્તિમાં વધારો થશે