grade pay issue

ગ્રેડ પે મુદ્દે મોટા સમાચાર: હવે શિસ્ત વિરુદ્ધ કોઈ કાર્યક્રમ ચલાવી લેવાશે નહી: આશિષ ભાટિયા

રાજ્યના DGP આશિષ ભાટિયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગ્રેડ પે મુદ્દે નિરાકરણ લાવવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.

Oct 28, 2021, 06:55 PM IST

Gujarat માં ગ્રેડ પે બાબતે પોલીસ કર્મચારીઓનું આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરશે? સ્ટાફ સાથે પરિવાર પણ મેદાને

આજે ગાંધીનગર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાદા ડ્રેસમાં ઉપવાસ છાવણી પર હાજર છે અને તેઓ પોતાના પરિવાર સાથે ગ્રેડ પે માટે લડત આપી રહ્યો છે. પોલીસ સ્ટાફ અને તેમનો પરિવાર તેમના રક્ષણ માટે આવ્યા હોવાની વાત કરી રહ્યો છે.

Oct 26, 2021, 01:26 PM IST

ગ્રેડ પે મુદ્દે કેટલાક બની બેઠેલા નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યાં છે: નીતિન પટેલ

કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે અને અમે કર્મચારીઓને સાથે લઇ આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પંચાયત વિભાગ, શહેરી વિભાગ આમ સરકારના અનેક વિભાગો મુખ્યમંત્રીના નેતૃત્વમાં કામગીરી કરી રહ્યાં છે

Jul 22, 2020, 05:22 PM IST