हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
178/ 3
(25.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat district
Gujarat district News
gujarat
ફરી હવામાને ગુજરાતને ચેતવ્યું! બે દિવસ આ જિલ્લાઓમાં ફરી કમોસમી વરસાદ સત્યનાશ વારશે!
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ તો ચોમાસા જેવા માહોલ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ ચોમાસા જેવી સ્થિતિ છે. આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.
Nov 29,2023, 18:42 PM IST
Sambeladhar rain
તૈયારી કરી રાખજો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં પડશે સાંબેલાધાર વરસાદ, જાણો ભયંકર આગાહી
Gujarat Monsoon 2023: ગુજરાતમાં હવે ધીરેધીરે ચોમાસું જામ્યું છે અને આજે ચોમાસું અમદાવાદ સુધી પહોંચ્યુ છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી કાળા ડિંબાગ વાદળો સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડમાં વરસાદની ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Jun 27,2023, 12:00 PM IST
Biparjoy Cyclone
વાવાઝોડાને લઈ CM ભુપેન્દ્ર પટેલે કયા મંત્રીને કયા જિલ્લાની સોંપી જવાબદારી, જુઓ લિસ્ટ
Biparjoy Cyclone: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
Jun 11,2023, 17:36 PM IST
breaking news
રાહુલ ગાંધીને સજા સંભળાવનાર જજ એચએચ વર્માની પ્રમોશન સાથે બદલી, આ જિલ્લામાં પોસ્ટિંગ
મોદી અટક માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકાર્યા બાદ ચર્ચામાં આવેલા જજ હરીશ હસમુખ વર્મા (એચએચ વર્મા)ની ગુજરાત સરકારે પ્રમોશન સાથે બદલી કરી છે. સરકાર દ્વારા કુલ 68 જજોની બદલી અને બઢતી આપવામાં આવી છે. જેમાં જજ હરીશ હસમુખ વર્માનું નામ પણ સામેલ છે.
May 4,2023, 19:37 PM IST
gujarat
કપાસનું વાવેતર કરતા ખેડૂતો નિરાશ! ભાવમાં મોટો કડાકો! જાણો બજારમાં શું છે મોટી હલચલ?
ગત વર્ષે કપાસનું વાવેતર કરનારા ખેડૂતોને રૂ 2000 હજારથી વધુ ભાવ મળ્યો હતો. જેને લઈને ખેડૂતોએ કપાસના વાવેતર તરફ વળ્યા હતા અને જીલ્લામાં 48 હજાર હેકટરમાં વાવેતર કર્યું હતું. દિવાળી પર કોટન માર્કેટમાં તૈયાર થયેલા કપાસને વેચવા આવતા ખેડૂતોને રૂ 1900નો ભાવ મળ્યો હતો.
Dec 17,2022, 21:05 PM IST
Trending news
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ