हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarati Company
Gujarati company News
Bonus Share
1 શેર પર 5 મફત શેર આપી રહી છે આ ગુજરાતી કંપની, રેકોર્ડ ડેટ 20 ફેબ્રુઆરી પહેલા, જાણો
Free Share: બોનસ શેર ઓફર કરતી કંપનીઓ પર રોકાણ કરનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. આ ગુજરાતી કંપનીએ દરેક 1 શેર માટે 5 શેર બોનસ તરીકે આપવાનું નક્કી કર્યું છે. આ દિવસે જે રોકાણકારોનું નામ કંપનીની રેકોર્ડ બુકમાં હશે તેમને દરેક શેર પર બોનસ તરીકે 5 શેર આપવામાં આવશે.
Feb 13,2025, 11:56 AM IST
Big Investor
દિગ્ગજ રોકાણકારે આ ગુજરાતી કંપનીમાં ખરીદ્યા 22 લાખ શેર, 145 પર આવ્યો ભાવ, જાણો
Buy Share: અનુભવી રોકાણકાર મુકુલ મહાવીર અગ્રવાલે તાજેતરમાં એક SME કંપનીમાં 10% થી વધુ હિસ્સો ખરીદ્યો છે. આ 22,00,000 શેરની સમકક્ષ છે. છેલ્લા ક્વાર્ટરમાં અગ્રવાલ કંપનીના મોટા શેરધારકોમાં સામેલ ન હતા. આ કંપની ગુજરાતમાં આવેલી છે, કંપની ચીન, જર્મની, બેલ્જિયમ અને ઓમાન જેવા દેશોમાં પણ તેના ઉત્પાદનોની નિકાસ કરે છે.
Feb 5,2025, 14:55 PM IST
Sell Share
ઘણા દિવસો સુધી સુતો હતો આ ગુજરાતી કંપનીનો શેર, વિજય કેડિયાએ વેચી દીધા 4 પ્લસ શેર
Gujarati Company: આજે ગુરુવારે અને 16 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન એન્જિનિયરિંગ કંપનીના શેરો ફોકસમાં છે. કંપનીના શેર આજે 592.50 રૂપિયાના ઇન્ટ્રાડે લોએ 4% કરતા વધુ ઘટી ગયા હતા. શેરના આ ઘટાડા પાછળ એક મોટા સમાચાર છે.
Jan 16,2025, 13:58 PM IST
Gujarati Company
ચાલી ગઈ તો ચાંદ સુધી લઈ જશે આ ગુજરાતી કંપની! માર્કેટની આંધીમાં પણ અડીખમ આ સસ્તો શેર
Multibagger share: કંપનીના જાહેર કર્યું કે કંપની હવે વિન્ડ ટર્બાઇન્સથી આગળ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં વિસ્તરણ કરવા માંગે છે. તેનો મુખ્ય વ્યવસાય વિન્ડ ટર્બાઇનનો છે અને આમાં કંપની તેના એક તૃતીયાંશ બજાર હિસ્સાને જાળવી રાખીને વધુ ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇન માર્કેટમાં પ્રવેશ કરવા જઈ રહી છે.
Sep 24,2024, 13:30 PM IST
multibagger stocks
આને કહેવાય રોકેટ! ગુજરાતી કંપનીનો 6 રૂપિયાનો શેર 824એ પહોંચ્યો, જાણીતું છે નામ
Multibagger Stocks: શેરબજારએ ભલે જોખમભર્યો વેપાર છે પણ એમાં કેટલાક શેર એવા પણ હોય છે જે તમને માલામાલ કરી શકે છે. શેરબજારમાં આડેધડ રોકાણ કરતાં પહેલાં તમે સજીને સિલેક્ટેડ શેર પર વેપાર કરો છો તો તમે સારી કમાણી કરી શકો છો.
Sep 12,2024, 14:42 PM IST
stock market
ગુજરાતી કંપનીને મળ્યો ગર્વમેન્ટનો કરોડોનો ઓર્ડર! આ સાવ સસ્તો શેર ખરીદવા પડાપડી
Share Market: શેર બજારમાં રોકાણ કરવા માંગતા લોકો માટે હવે એક સારી તક ઉભી થઈ છે. ફરી એકવાર નવી સરકારની રચના થઈ ગઈ છે. ત્યારે ધીરે ધીરે હવે બધુ ફરી એકવાર સ્થિતિ સ્થિર થઈ રહી છે. આવી સ્થિતિની વચ્ચે એક ગુજરાતી કંપનીનો શેર ચર્ચામાં છે. જાણો વિગતવાર...
Jun 25,2024, 14:33 PM IST
Jyoti Resins & Adhesives Ltd
ગુજરાતની આ કંપનીએ લોકોને કરોડપતિ બનાવી દીધા! 1 લાખ રૂપિયા બન્યા 11 કરોડ
શેરબજારમાં રોકાણ કરવું જેટલું જોખમી છે એટલું જ વળતર મેળવવાનું એક સારું સાધન છે. જો યોગ્ય શેરોમાં રોકાણ કરવામાં આવે તો નાનું રોકાણ પણ તમને કરોડપતિ બનાવી શકે છે. એવા ઘણા શેરો છે જેણે 10 થી 15 વર્ષના ગાળામાં નાના રોકાણને કરોડોમાં ફેરવી દીધા છે.
Mar 23,2023, 15:08 PM IST
Trending news
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા
India Post Jobs
10 પાસ યુવાનો માટે સુવર્ણ તક; ઈન્ડિયા પોસ્ટમાં ટપાલ સેવકોની ભરતી, આ રહી છે ડિટેલ્સ
Ghee
Ghee Side Effects: આ 4 બીમારીમાં વ્યક્તિએ ન ખાવું ઘી, ખાવાથી થાય છે સાઈડ ઈફેક્ટ્સ
Ahmedabad
ભારતના આ શહેરમાં ભાડેથી રહેવું પણ મોંઘું પડ્યું, મુંબઈ-દિલ્હી કરતા પણ વધુ છે ભાડું