જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન ખુબ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે. ગુરુ અને રાહુના નક્ષત્રનો સંયોગ કેટલીક રાશિઓ માટે બંધ ભાગ્યના તાળા ઉઘાડનારું રહી શકે છે. જાણો તે 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને આ દરમિયાન બંપર લાભ થઈ શકે છે.
Guru Pushya Nakshatra Gochar: દેવગુરુ બૃહસ્પતિ આજે 18મી જૂનના રોજ નક્ષત્રોના રાજા પુષ્ય નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે જે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકાવી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી પણ છે જેમને ધનહાનિ અને પડકારોનો સામનો કરવો પડી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Guru Nakshatra Parivartan: દેવગુરુ બૃહસ્પતિ હાલ અતિચારી અવસ્થામાં છે અને આ અવસ્થામાં તેઓ પુષ્ય નક્ષત્રમાં ગોચર કરશે. ગુરુનું પુષ્ય નક્ષત્રમાં જવું એ જ્યોતિષની દ્રષ્ટિએ ખુબ શુભ ગણાય છે. આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિઓને અણધાર્યા લાભ કરાવી શકે છે. જાણો તે રાશિઓ વિશે.
Guru Nakshatra Gochar: ગુરૂનું પુષ્ય નક્ષત્રમાં ગોચર કેટલાક જાતકો માટે આત્મવિશ્વાસ, ધન અને સન્માનને વધારનારૂ સાબિત થઈ શકે છે. કરિયરમાં નવી સંભાવનાઓ હાસિલ થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Guru Nakshatra Gochar: જે રીતે ગ્રહનું રાશિ પરિવર્તન મહત્વનું હોય છે તે રીતે ગ્રહ જ્યારે નક્ષત્ર બદલે છે તો તેનો પ્રભાવ પણ 12 રાશિ પર પડે છે. આ ક્રમમાં આગામી 20 ઓગસ્ટે સાંજે 5.22 મિનિટે દેવગુરુ ગૃહસ્પતિ મૃગશિરા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 27 નક્ષત્રોમાં મૃગશિરા નક્ષત્ર મહત્વનું નક્ષત્ર છે. મૃગશીરાનો અર્થ થાય છે હરણનું માથું. આ નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય છે તેઓ ચંચળ વૃત્તિના હોય છે તેઓ ભૌતિક સુખ પાછળ ભાગતા હોય છે. હવે આ નક્ષત્રમાં દેવગુરુ ગૃહસ્પતિ પ્રવેશ કરશે. જેનો પ્રભાવ 5 રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે.
Guru Nakshatra Gochar on 17 April 2024: જ્યોતિષીય ગણનાઓ અુસાર આ વર્ષે રામ નવમીના દિવસે દેવગુરૂ બૃહસ્પતિ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યાં છે, જેનાથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ થશે. આ જાતકોના દિવસો બદલાઈ શકે છે.