Surat News: વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઈલ અને કાચા માલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, જેના સીધા પ્રભાવ હેઠળ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે. આ વધતા જતા ખર્ચ અને પડકારો વચ્ચે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે દુબઈથી એક મોટો અને આકર્ષક વ્યવસાયિક અવસર સામે આવ્યો છે, જેણે વેપારીઓમાં ભારે ચર્ચા જગાવી છે.
અનેક ભારતીયો માટે દુબઈ આજે પણ ફરવા માટે મનગમતું સ્થળ છે પરંતુ શું તમને ખબર છે કે એક સમયે દુબઈ લગભગ ભારતનો હિસ્સો બનવાની કગાર પર હતું? ઈતિહાસના પાના ફંફોળવાથી મળેલી આ રસપ્રદ માહિતી તમને પણ અચંબિત કરશે.
Jeffrey Sachs warns UAE: જ્યારથી ઈરાન અને ઈઝરાયેલ અમેરિકા વચ્ચે યુદધ શરૂ થયું છે ત્યારથી ઈરાને તેના પર થયેલા હુમલાનો બદલો ફક્ત ઈઝરાયેલ પર હુમલા કરીને લીધો એવું નથી પરંતુ તેણે મિડલ ઈસ્ટમાં અમેરિકાના સાથી દેશો ઉપર પણ હુમલા કર્યા. જેમાં યુએઈ અને સાઉદી અરેબિયાનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. ત્યારે બધાને એમ થાય છે કે આખરે યુએઈ આ હુમલાનો જવાબ કેમ આપતું નથી.? હવે અમેરિકી અર્થશાસ્ત્રીએ જે કહ્યું તે જાણીએ તો આ સવાલનો કઈક જવાબ મળી શકે છે.
UAE takes major action amid war orders arrest of 19 Indians watch video
The flight from Ahmedabad to Dubai returned watch video
ઈરાન સતત પાડોશી દેશોને ટાર્ગેટ કરી રહ્યું છે. ઈરાનના હુમલાના કારણે દુબઈ એરપોર્ટ બંધ કરાયું છે.
Palanpur Family Stuck In Dubai Due To War : ઈરાનના હુમલા બાદ પાલનપુરનો પટેલ પરિવાર દુબઈમાં અટવાયો છે. એક બાદ એક ફ્લાઇટ ટિકિટ રદ થતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો છે. પરિવારના ચાર સભ્યો દૂબઈ ફરવા ગયા હતા. પરંતું ઈરાક-ઇઝરાઇલ યુદ્ધની દુબઈમાં અસરને લઈને પરિવાર અટવાયો. પરિવાર વારંવાર વીડિયો કોલ કરી મેળવી રહ્યો છે સાંત્વના...
US Iran War: અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઇરાન સામે યુદ્ધની જાહેરાત કરી. ત્યારથી આખી દુનિયા ડરના માહોલમાં જોવા મળી રહી છે. આ યુદ્ધની અસર હવે ICC T20 વર્લ્ડ કપ 2026 પર પણ જોવા મળી રહી છે. આનાથી હવે ICC માટે એક મોટી સમસ્યા ઉભી થઈ છે.
Uber Air Taxi : અમેરિકન કેબ સર્વિસ પ્રોવાઇડર ઉબેર અને જોબી એવિએશન દ્વારા એર ટેક્સી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી એર ટેક્સી સર્વિસ નિયમિત કેબ રાઇડની જેમ જ મોબાઇલ એપ દ્વારા બુકિંગ કરી શકાશે. જો બધું યોજના મુજબ ચાલશે, તો આ એર ટેક્સી સર્વિસ આ વર્ષના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે.
Ahmedabad News: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં સોનાની તસ્કરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી સોનું લાવી રહેલો શખ્સ ઝડપાયો છે. એરપોર્ટ પર કસ્ટમ વિભાગની કાર્યવાહીમાં આ વ્યક્તિ ઝડપાયો છે. દુબઈથી અમદાવાદ આવેલા મુસાફર પાસેથી 96 લાખનું 601.940 ગ્રામ સોનું ઝડપાયું છે. આ વ્યક્તિએ આંતરવસ્ત્રમાં પેસ્ટ સ્વરૂપે સોનું છુપાવ્યું હતું.
લોકોને ઘણીવાર UAE, દુબઈ અને અબુ ધાબીને લઈને કન્ફ્યુઝન થાય છે. ઘણા લોકો દુબઈને દેશ માને છે, જ્યારે ઘણા લોકો માને છે કે અબુ ધાબી અને દુબઈ એક જ શહેર છે. આનું કારણ એ છે કે દુબઈ વિશ્વભરમાં ફેમસ છે. જો કે, વાસ્તવમાં આ ત્રણેયની અલગ ઓળખ છે. યોગ્ય માહિતીના અભાવે આ મૂંઝવણ રહે છે.
India Saudi Arabia Deal: ભારત અને સઉદી અરબ વચ્ચે એક મહત્વની ડીલ સાઈન થઈ છે, જેના હેઠળ સઉદી અરબ અને દુબઈ જવા માટે વિઝામાં છૂટછાટ મળશે. એટલે કે હવે દુબઈ જવું વધુ સરળ બનશે. ભારતીય રાજદૂત અને સઉદી અધિકારીઓ વચ્ચે આ સમજૂતી પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ તેનો અમલ કરવામાં આવશે.
MA Yusuff Ali takes bus: સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતાં યુઝર્સ લખી રહ્યા છે કે 'યુસુફ અલી સૌથી વિનમ્ર વ્યક્તિ' છે.
Tejas Jet Crash Video: દુબઈ એર શોમાં અકસ્માત ત્યારે થયો જ્યારે તેજસ ફાઇટર જેટ ઓછી ઊંચાઈએ ઉડાન ભરી રહ્યું હતું અને જમીન સાથે અથડાતાં જ એક વિશાળ અગ્નિગોળો બની ગયો હતો. જેમાં ભારતીય વાયુ સેનાના પાયલટ શહીદ થયા.
Dubai Job Visa: દુબઈમાં નોકરી કરવી એ ઘણા લોકોનું સપનું હોય છે. ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો નોકરી કરવા માટે જાય છે. તેના માટે પાસપોર્ટ અને વિઝાની જરૂર પડે છે. વિઝા ઘણા પ્રકારના હોય છે.
Vadodara youth tushar ranpara goes missing abroad parents worried
Vadodara News: વિદેશમાં નોકરી માટે ગયેલો વડોદરાનો યુવાન લાપતા. પહેલા દુબઈ અને બાદમાં હોંગકોંગ ગયેલા યુવાનનો પતો નથી. એકનો એક દીકરો વિદેશમાં ફસાતા માતા-પિતા કરી રહ્યા છે આક્રંદ. પેટીયું રડવાની લ્હાયમાં વિદેશ જનારા યુવાનો સાવધાન. વડોદરાનો એક યુવાન વિદેશમાં નોકરી મેળવવાના ચક્કરમાં ફસાયો. 2024માં દુબઇ ગયેલો તુષાર રાણપરાનો હવે કોઈ પત્તો નથી. પરિવારનો એકનો એક દીકરો વિદેશમાં ફસાયો.
આ વર્ષે GEN-Z ટ્રેન્ડને ધ્યાનમાં રાખી હજારોની કિંમતના બનાવાયા ચણિયાચોળી, સુરતની બજાર ફ્યુઝન ડિઝાઈનના પોશાકથી ચમકી ઉઠી, જુઓ VIDEO
IIM Ahmedabad In UAE : વિદેશની ધરતી પર ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) નું પહેલું કેમ્પસ ખૂલ્યું છે
Asia Cup 2025 : 9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ વાંધો ઉઠાવ્યો હતો. હવે આ બાબતે BCCIએ મૌન તોડ્યું છે.
Janmashtami: જન્માષ્ટનીના મીની વેકશનને પગલે યાત્રાધામ અને પર્યટક સ્થળોએ જવા માટે મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે. અમદાવાદથી સોમનાથ જતી ટ્રેનમાં 150થી વધારેનું વેઇટીગ જોવા મળે છે તો દ્વારકા જતી બસ ગુજરાત માર્ગ વાહન વ્યવહારની બસ ફુલ જોવા મળી રહી છે.
You will be shocked to know the story of 3 men from Porbandar who went to Dubai watch video