हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gutkha
Gutkha News
Gandhinagar news
ચેતજો! ગુજરાતમાં ફરી ક્યાં સુધી લંબાયો ગુટખા-પાન મસાલા પરનો પ્રતિબંધ, શું થઈ જાહેરાત
ગુજરાતમાં ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો. ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે.
Sep 5,2024, 18:13 PM IST
gujarat news
CM બગડ્યા! સ્કૂલમાં પાન-મસાલા ખાતા શિક્ષકો મર્યા, ચાલુ ક્લાસે 'માવો' ખાધો તો ઘરભેગા!
School Teachers: CM બગડ્યા! સ્કૂલમાં પાન-મસાલા ખાતા શિક્ષકો મર્યા, ચાલુ ક્લાસે 'માવો' ખાધો તો ઘરભેગા સમજો...સરકારે સ્પષ્ટ કરી દીધું છેકે, સ્કૂલમાં બાળક વ્યસનના પાઠ ભણે તે કોઈપણ રીતે નહીં ચલાવી લેવામાં આવે.
Mar 13,2024, 11:05 AM IST
ગુટખા
ગુટખા-પાન મસાલા ખાનારા ચેતી જજો, ગુજરાતમાં વધુ એક વર્ષનો પ્રતિબંધ લંબાવાયો
ban on gutka : રાજ્યમાં ગુટકા,તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ,સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
Sep 25,2023, 16:47 PM IST
ગુટખા
મોટો નિર્ણય...બિહાર બાદ હવે આ રાજ્યમાં પણ ગુટખા અને પાન મસાલા પર પ્રતિબંધ
હાલ આ નિયમ સાત નવેમ્બરથી એક વર્ષ માટે લાગુ કરાયો છે. તેની અસરને જોતા આગળ ચાલુ રાખવા માટે વિચાર કરવામાં આવશે.
Nov 1,2019, 13:06 PM IST
તમાકુ
અમદાવાદની એક એવી કંપની જ્યાં તમાકુ, ગુટખાના વ્યસનીને નોકરી અપાતી નથી
અમદાવાદથી 40 કિમી દૂર પ્રાણીઓ માટેની રસી બનાવતી કંપનીમાં 500થી વધુ કર્મચારી કામ કરે છે અને એક પણ કર્મચારી કોઈ પણ જાતનું વ્યસન ધરાવતો નથી, જે અગાઉ વ્યસન ધરાવતા હતા, તેમણે પણ કંપનીમાં જોડાયા બાદ વ્યસન છોડી દીધું છે અને આજે તેઓ અત્યંત તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે
Jan 29,2019, 16:56 PM IST
માવામુક્ત ગુજરાત
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. ત્યારે રિલાયન્સ ગુજરાત ગ્રૂપના પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ પણ તેમાં લોકોને ગુટખા ન ખાવા અપીલ કરી હતી.
Jan 28,2019, 11:20 AM IST
માવામુક્ત ગુજરાત
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. આ અભિયાનમાં અનેક લોકોએ સામેલ થઈને જણાવ્યું કે, તેઓ પોતે ગુટખાનું સેવન બંધ કરશે અને ZEE 24 કલાકના અભિયાન માવામુકત ગુજરાતમાં સહભાગી બનશે. ત્યારે માવાથી થતી સાઈડ ઈફેક્ટ્સ પર એક નજર કરીએ.
Jan 27,2019, 11:00 AM IST
માવામુક્ત ગુજરાત
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકોએ ચેનલના આ પ્રયાસને વખાણ્યો હતો. આ અભિયાનમાં અનેક લોકોએ સામેલ થઈને જણાવ્યું કે, તેઓ પોતે ગુટખાનું સેવન બંધ કરશે અને ZEE 24 કલાકના અભિયાન માવામુકત ગુજરાતમાં સહભાગી બનશે. ત્યારે માવાથી થતી સાઈડ ઈફેક્ટ્સ પર એક નજર કરીએ. CM વિજય રૂપાણીએ પણ ઝી 24 કલાકના આ અભિયાનને બિરદાવ્યું હતું.
Jan 26,2019, 15:50 PM IST
માવામુક્ત ગુજરાત
માવામુક્ત ગુજરાત બનાવવા ZEE 24 કલાકનું અભિયાન, CMએ પણ પ્રશંસા કરી
તમાકુ અને ગુટખા જેવા હાનિકારક દ્રવ્યોના સેવનથી કેન્સર જેવા રોગો થાય છે. જેથી ઝી 24 કલાક દ્વારા એક અભિયાન શરૂ કરાયું છે. જેમાં આ અંગે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
Jan 26,2019, 15:06 PM IST
હાલોલ
હાલોલમાં સેન્ટ્રલ જીએસટી ટીમના દરોડા, રૂપિયા 70 કરોડની કરચોરી ઝડપાઇ
પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ એક કંપનીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં સેન્ટ્રલ જીએસટી તેમજ અન્ય કર સહિતની કુલ 70 કરોડની કર ચોરી ઝડપાઈ છે. પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત જીઆઇડીસીમાંથી સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ગત રાત્રીના દરોડા પાડવામાં આવ્યા હતા.
Jan 17,2019, 22:10 PM IST
ગુટખા
રાજ્યમાં ગુટખા, તમાકુયુક્ત પાન-મસાલાના વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ
ખોરાક ઔષધ નિયમન વિભાગ દ્વારા જાહેરનામું બહાર પડાયું
Sep 12,2018, 21:02 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો