haryana police

'બબીતા જી' મુનમુન દત્તા પર લટકી ધરપકડની તલવાર, બિનજામીનપાત્ર કલમ હેઠળ કેસ દાખલ

તાજા જાણકારી પ્રમાણે મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ એલાયન્સ ફોર શેડ્યૂલ ક્લાસ હ્યૂમન રાઇટ્સના સંયોજક રજત કલસને ફરિયાદ આપી હતી. તેને આધાર બનાવીને થાના શહેર હાંસીની પોલીસે એફઆઈઆર દાખલ કરી લીધી છે. 

May 13, 2021, 09:38 PM IST

અંબાલા કેન્ટમાં દીવાલ ધસી પડતાં મોટો અકસ્માત, 3 બાળકો સહિત 5 લોકોના મોત

મોડી રાત્રે કિંગ પેલેસની દિવાલ ધસી પડતાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 5 લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતનું કારણ કિંગ પેલેસની પાછળ બની રહેલા સરકારી પાર્કિંગને ગણાવવામાં આવી રહ્યું છે.

Oct 5, 2019, 09:38 AM IST

'દંગલ ગર્લ' બબીતા ફોગટની કેરિયરમાં આવી શકે છે યૂ ટર્ન, પોલીસમાંથી આપ્યું રાજીનામું

દિગ્ગજ મહિલા પહેલવાન બબીતા ફોગટે હરિયાણા પોલીસ ઈન્સ્પેક્ટર પદેથી રાજીનામું આપ્યું જેનો સ્વીકાર કરી લેવાયો છે. કહેવાય છે કે બબીતા ફોગટ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પર દાદરી કે બાઢડા બેઠકથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. થોડા દિવસ પહેલા જ બબીતાએ પિતા મહાવીર ફોગટ સાથે કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. 

Sep 12, 2019, 11:30 AM IST

ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા

પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરી દરરોજની જેમ જીમ જઇ રહ્યાં હતા, જ્યારે તેઓ જિમ પહોંચી કારમાંથી બહાર નીકળી રહ્યાં હતા, તે સમયે જ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

Jun 27, 2019, 12:15 PM IST

હરિયાણામાં માતા પાસે સુતી સગીરાનું 8 લોકોએ કર્યું અપહરણ, ખેતરમાં લઇ જઇ કર્યો ગેંગરેપ

પાનીપતની સનોલી સ્ટેશન વિસ્તારના એક ગામમાં માતા પાસે સુઇ રહેલી 17 વર્ષની સગીરાનું આઠ લોકો દ્વારા અપહરણ કર્યા બાદ ગેંગરેપ કર્યાની ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે આરપી સગીરાનું અપહરણ કરી ખેતરમાં લઇ ગયા અને ત્યાં તેની સાથે કથિત દુષ્ક્રર્મ આચરી અને પીડિતાને કોઇને આ વિશે જણાવવા પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Oct 29, 2018, 11:23 AM IST

ફ્લેટમાં પાર્ટી કરતા હતા યુવકો, યુવતી દેખાઈ તો અંદર ખેંચી લીધી

હરિયાણાના ગુરુગ્રામમાં 21 વર્ષની યુવતી સાથે છેડતીની ઘટના બની છે. મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી યુવતીએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી છે.

Sep 22, 2018, 04:58 PM IST

રેવાડી ગેંગરેપ: પીડિતાના પરિવારની પીડા, કહ્યું- અમને વળતર નહીં, ન્યાય જોઇએ

 પીડિતાના પરિવારે વળતરના રૂપમાં સરકરા દ્વારા આપવામાં આવેલા 2 લાખ રૂપિયાના ચેકને પરત કરવાની જાહેરાત કરી છે. ત્રણે આરોપીઓ પંકજ, આર્મી જવાન નિશુ અને મનીષ રેવાડી ગામના રહેવાસી છે.

Sep 16, 2018, 12:40 PM IST

રેવાડી ગેંગરેપ કેસ: પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓની તસ્વીરો જાહેર કરી

હરિયાણાના રેવાડીમાં બોર્ડ ટોપર સાથે ગેંગરેપ મુદ્દે રાજ્યતંત્રની સાથે સાથે સમગ્ર પોલીસ તંત્રણ પણ એક્શન મોડમાં આવી ચુક્યું છે. પોલીસે 3 આરોપીઓની ઓળખ કરીને અને આગામી કલાકોમાં તેમની ધરપકડ પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસે ત્રણેય મુખ્ય આરોપીઓની તસ્વીર પણ ઇશ્યું કરી છે. કેસની તપાસ કરી રહેલ સીટ પહેલા જ આરોપીઓ અંગે માહિતી આપનાર વ્યક્તિને 1 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી ચુકી છે. 

Sep 15, 2018, 06:24 PM IST

પ્રદ્યુમ્ન હત્યાકાંડ: બસ કન્ડક્ટરની પત્નીના હરિયાણા પોલીસ પર ગંભીર આરોપ

અશોકકુમાર બુધવારના રોજ ભોંડસી જેલમાંથી છૂટ્યા બાદ સીધો જ ત્યાથી સોહનાના ઘાંબરોજ ગામ પોતાના ઘરે પહોંચ્યો હતો. 

Nov 23, 2017, 11:19 AM IST