health care workers

કોરોના વેક્સીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે ફ્રન્ટ લાઇન વર્કર્સ, સામે આવ્યા ચોંકાવનારા આંકડા

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)એ રવિવારના સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ (Covishield) અને ભારત બાયોટેકની કોવેક્સીન (Covaxin)ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. ભારત સરકારે કહ્યું છે કે, વેક્સીન સૌથી પહેલા ફ્રન્ટ લાઈન વર્કર્સને આપવામાં આવશે

Jan 4, 2021, 07:02 PM IST