हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hemali Boghawala
Hemali boghawala News
Does such a move suit a leader
શું એક નેતાને આવી હરકત શોભે? રાકેશ હીરપરાનો કુટાળીયા કાઢતો વીડિયો વાયરલ
પાલિકામાં બુધ અને ગુરૂવારે બજેટ બોર્ડની બેઠક મળી હતી. બંન્ને દિવસ શાસક ભાજપ અને વિપક્ષ આપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. ગુરૂવારે આપના 5 સભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ત્યાર બાદ કોર્પોરેટર નહી હોવા છતા પણ પાલિકામાં આવેલા આપના શિક્ષણ સમિતીના સભ્ય રાકેશ હીરપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જોકે આ અંગે તેમને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓ અપશબ્દો બોલી રહ્યા હતા અને 10 સેકન્ડ માટે આ પ્રકારે વિરોધ કર્યો હતો. જો કે ભાજપે પોતાનું પાપ છુપાવવા આ વીડિયો વાયરલ કર્યો છે.
Feb 19,2022, 22:24 PM IST
surat
સુરતના મેયરના બંગલો ફરી વિવાદમાં, હવે ખરીદાયા 2.5 લાખના વાસણો અને 80 હજારના કુંડા
સુરતના મેયરનો મોંઘાદાટ બંગલો ફરી વિવાદમાં આવ્યો છે. સુરતના મેયર હેમાલી બોઘાવાલાના ઘરનો ખર્ચ પ્રજાના માથે પડી રહ્યો છે. 5 કરોડના ખર્ચે તૈયાર થયલા ઘરનું મેઈન્ટનેન્સ મોંઘુ સાબિત થયું છે. પ્રજાના પૈસાનો મેયરના ઘરની પાછળ હજારો રૂપિયા ખર્ચ કરાઈ રહ્યો છે.
Jan 21,2022, 9:31 AM IST
surat
સુરતના મેયરના આલિશાન બંગલાનું આવ્યુ અધધ લાઈટ બિલ
સુરતના મેયરના બંગલાનું જુલાઈ મહિનાનું અધધધ ઈલેક્ટ્રીક બિલ આવ્યું છે. મેયર હેમાલી બોધાવાલાના સરકારી બંગલાનં ઇલેક્ટ્રિક બિલ 51890 રૂપિયા આવ્યું છે. મે મહિનાનું બિલ 12,120 રૂપિયા તો અન્ય મહિનાઓનું લાઈટ બિલ 3560 રૂપિયા હતુ. તો અચાનક કેવી રીતે લાઈટ બિલ વધી ગયું તે મોટો સવાલ છે.
Aug 1,2021, 15:16 PM IST
surat
ધરમધક્કા ખાધા વગર સુરતમાં ઘરે બેસીને આવશે લોકોના પ્રશ્નોનું નિરાકરણ
Jul 14,2021, 11:25 AM IST
Surat Mayor
સુરતના મેયરની બહાદુરીનો વીડિયો વાયરલ, જર્જરિત ઈમારત પર ચડી ગયા અને....
મહિલાએ પોતાનો કિંમતી સામાન લીધા બાદ તેઓ મહિલા સાથે નીચે ઉતરી આવ્યા હતા
Jun 20,2021, 18:21 PM IST
surat
SURAT: મુખ્યમંત્રી આવાસને પણ શરમાવે તેવો મેયરનો બંગ્લો કરોડોના ખર્ચે તૈયાર
સુરત મનપા અને સુરતના મેયર ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. એક તરફ મનપા પોતાની ખાલી તિજોરી ભરવા માટે એક પછી એક સરકારી પ્લોટ મંદી હોવા છતા પણ વેચવા માટે કાઢ્યા છે. બીજી તરફ મેયરે મુખ્યમંત્રીના બંગલાને પણ ટક્કર મારે તેવો સુખ સુવિધા ધરાવતો બંગલો તૈયાર કરાવ્યો છે. આ બંગ્લો 2017માં તૈયાર કરવા માટેનું મનપા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
May 28,2021, 22:24 PM IST
surat
જશ ખાંટવાના ચક્કરમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા ભેખડે ભેરવાયા
Mar 26,2021, 15:50 PM IST
don't wear a mask
સુરતમાં માસ્ક નહી પહેરો તો દંડ નહી થાય? જાણો મેયર અને કમિશ્નરે શું આપ્યા છે આદેશ?
ગુજરાતમાં કોરોના ખુબ જ મોટા પ્રમાણમાં વકરી રહ્યો છે. આજે ઐતિહાસિક 1961 કેસ આવ્યા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા માટેના કેન્દ્ર સરકાર દ્વારા નિર્દેશો આપવામાં આવ્યા છે. જો કે સુરતમાંથી આજે એક ખુબ જ વિવાદાસ્પદ કહી શકાય તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા પોલીસ તંત્રને માસ્કનો દંડ નહી ઉઘરાવવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સાથે માસ્ક રાખે અને જે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યા તેને પકડે તો તેમને માસ્ક આપે.
Mar 26,2021, 7:10 AM IST
surat
Surat: હેમાલી બોઘાવાલા સુરતના નવા મેયર, દિનેશ જોધાણી ડે.મેયર
સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલાની વરણી થઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની પસંદગી થઈ છે.
Mar 12,2021, 9:57 AM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા