hundreds of people

ગીર સોમનાથમાં પકડાઇ વિશાળ કાય માછળી, ઉચકવા માટે ક્રેન જોવા માટે સેંકડો લોક એકત્ર થયા

જિલ્લાના ઉનાના નવાબંદર ગામે એક ફિશીંગ બોટમાં કારજ નામની મહાકાય માછલી ઝડપાઇ હતી. આ માછલી આશરે 400 કીલોથી વધારે વજનની હોવાનો માછીમારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના નવાબંદર ગામે માછીમારી કરી બોટ નવાબંદર તરફ આવી રહી હતી. ત્યારે અચાનક જ કારજ નામની મહાકાય માછલી પકડાઇ હતી. આ અંગે નવાબંદરના સરપંચ અને માછીમાર આગેવાન સોમવારે મજેઠીયાના અનુસાર પકડાયેલી વિશાળકાય માછલી આશરે 400-500 કિલો વજનની અને 10 ફુટથી વધારે લંબાઇ ધરાવે છે. 

Mar 28, 2021, 06:50 PM IST

ચૂંટણી ટાણે નેતાઓ છાકટા થયા, ડેડિયાપાડામાં ફોર્મ ભરવાના નામે સેંકડો લોકો એકત્ર થયા, સાંસદે કર્યો બચાવ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તમામ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સામ દામ દંડ ભેદની નીતિનો ઉપયોગ થઇ રહ્યો છે. ભાજપ દ્વારા પોતાનાં તમામ નેતાઓને ગ્રાઉન્ડ પર ઉતારી દેવામાં આવ્યા છે. મહત્તમ લોકો માટે પ્રચાર કરી શકે તે માટે બેક ટુ બેક રેલીઓ કરવામાં આવી રહી છે. જો કે કોરોના કાળ હોવાનાં કારણે ચૂંટણી પંચ દ્વારા ચોક્કસ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. પરંતુ આ ગાઇડ લાઇનનું કોઇ પણ સ્થળે પાલન થતું નથી. 

Feb 12, 2021, 07:13 PM IST

સેંકડો લોકોએ રસી લીધી કોઇને આડઅસર નહી, સિવિલમાં આવેલા પોલીસ કર્મચારી સ્વસ્થ

* કોરોનાની રસી બાદ સામાન્ય તાવ અને માથું દુખે તો ગભરાવું નહીં  
* સિવિલ હૉસ્પિટલમાં તપાસ માટે આવેલા પોલીસકર્મીઓ સંપૂર્ણ સ્વસ્થ : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જે.વી.મોદી
* સિવિલ હોસ્પિટલના 3,500 આરોગ્યકર્મીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ કોઈ આડઅસર જણાઈ નથી

Feb 1, 2021, 10:49 PM IST

સેંકડો લોકોને એકત્ર કરી પૌત્રીની સગાઇ કરનારા નેતા અને પોલીસ સ્ટાફના 2 દિવસના રિમાન્ડ મંજુર

જિલ્લાના નિઝરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ સરકારના પૂર્વ રાજ્ય મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારોની જનમેદની ભેગી થવાના પ્રકરણમાં ગુરુવારે 19 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે 10 દિવસના રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ દલીલો કરી છે. જો કે કોર્ટે કાંતિ ગામિત, જીતુ ગામિત, પીઆઇ સી કે ચૌધરી તેમજ પોલીસ કોન્સ્ટેબલ નિલેશ ગામિતને 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે અન્ય 15 તહોમતદારોએ જામીનની માંગણી કરી છે.

Dec 3, 2020, 11:41 PM IST

તંત્ર સમયસર જાગે તો સારૂ ! નહી તો સેંકડો લોકો માથે તોળાઇ રહ્યું છે મોતનું જોખમ

ગઢડા પંથકમાં પડેલા સતત વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાર વર્ષ બાદ ઘેલો નદીમાં આવેલ ઘોડાપુરને લઈ નદી નાળા પણ છલકાયા છે. ત્યારે પીપળ ગામના ચેકડેમમાં થયેલ નુકશાન જેને લઈ હાલ વરસાદ નથી, પણ અગાઉ આવેલ સ્થિતિ મુજબ વરસાદ પડે તો તૂટેલા ચેકડેમના કારણે પાણી ગામમા આવે અને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ ગામલોકોની માંગ વહેલા સર ચેક ડેમ રીપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 

Sep 3, 2020, 05:11 PM IST