हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
10/ 1
(3.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Good
Good News
health
આ છે દુનિયાની 10 એવી જગ્યાઓ, જ્યાં 100 વર્ષથી પણ વધારે જીવે છે લોકો! જાણો રહસ્ય
નવી દિલ્લીઃ આજના ભેળસેળ અને પ્રદૂષણના યુગમાં આવી અનેક બીમારીઓ છે, જેના કારણે લોકો નાની ઉંમરમાં જ જીવ ગુમાવે છે. ભારતમાં પણ યુવાનો અને ફિટનેસ પર ધ્યાન આપનારા લોકો પણ અકાળે મૃત્યુ કે ગંભીર બીમારીનો શિકાર બની રહ્યા છે. તે જ સમયે, વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં લોકો 100 વર્ષથી વધુ જીવે છે. ચાલો કહીએ.
Jan 25,2022, 14:03 PM IST
Mango
ફળોની રાજા ગણાતી કેસર કેરી આવી ગઈ છે, જાણો કેવી કેરી હોય છે સૌથી ઉત્તમ
ઉનાળાની ઋતુ શરુ થતા જ બજારમાં જાત જાતના રસવાળા ફળ આવવાના શરુ થઇ જાય છે. આ ઋતુમાં ફળોની રાજા કેરી પણ આવે છે. ઉનાળાથી લઈને ચોમાસા સુધી બજારમાં કેરીની ઘણી વેરાયટી મળે છે.પરંતુ તેમા સૌથી ઉત્તમ કેરી કેવી રીતે પસંદ કરશો.
Apr 15,2021, 12:27 PM IST
age
ઈંડા ખાતા હોવ તો થઈ જજો સાવધાન, પહેલાં આ વાત જાણી લેજો
ઈંડા ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કે ખરાબ? આ અંગે અત્યાર સુધીમાં નિશ્ચિત રીતે કોઈ જવાબ સામે આવી શક્યો નથી અને આ જ કારણે ઈંડાને લઈ થોડા-થોડા દિવસોમાં કોઈને કોઈ રિસર્ચ સામે આવી આવી રહી છે. શું ઈંડા ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે? શું ઈંડા ખાવાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે? આ સવાલો વચ્ચેની ડિબેટ યથાવત છે. ત્યારે રોજ ઈંડા ખાવાથી નવી રિસર્ચ શું કહે છે, આવો જાણીએ.
Feb 18,2021, 13:41 PM IST
Good
તંત્ર સમયસર જાગે તો સારૂ ! નહી તો સેંકડો લોકો માથે તોળાઇ રહ્યું છે મોતનું જોખમ
ગઢડા પંથકમાં પડેલા સતત વરસાદ તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બાર વર્ષ બાદ ઘેલો નદીમાં આવેલ ઘોડાપુરને લઈ નદી નાળા પણ છલકાયા છે. ત્યારે પીપળ ગામના ચેકડેમમાં થયેલ નુકશાન જેને લઈ હાલ વરસાદ નથી, પણ અગાઉ આવેલ સ્થિતિ મુજબ વરસાદ પડે તો તૂટેલા ચેકડેમના કારણે પાણી ગામમા આવે અને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતિ ગામલોકોની માંગ વહેલા સર ચેક ડેમ રીપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
Sep 3,2020, 17:11 PM IST
Ahmedabad
અમદાવાદમાં નહિં આપવું પડે ટેન્કરથી પાણી, જુઓ વીડિયો
અમદાવાદ જિલ્લામાં પીવાના પાણીની સ્થિતી સારી હોવાનો દાવો પ્રભારી સચિવ સુનયના તોમરે કર્યો છે, રાજ્યના મુખ્ય સચિવ સાથે થયેલી બેઠક બાદ આજે સુનયના તોમરે અમદાવાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જેમાં તેઓએ જણાવ્યું કે મે મહિનાના અંત સુધીમાં માત્ર બે ગામને બાદ કરતા કોઇ ગામને ટેન્કરથી પાણી પહોંચાડવાની જરૂર પડશે નહી.
May 9,2019, 16:55 PM IST
Good
ભરઉનાળે ગુજરાત માટે સારા સમાચાર, જુઓ શુ ફાયદો થશે
ભરઉનાળે નર્મદા ડેમથી એક સારા સમાચાર ગુજરાતને મળી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ભરઉનાળે પાણીની સપાટી 119.50 મીટર થઈ છે, ડેમમાં પાણીનો જથ્થો 1105 મિલિયન ક્યુબીક મીટર હતો જ્યારે પાણીની આવક હાલ 8405 ક્યુસેક્સ નોંધાઇ છે.
Apr 30,2019, 14:55 PM IST
monsoon
ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી, જુઓ કેવું રહેશે ચોમાસું
દિલ્હીઃ ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહી સામાન્યથી નજીક રહેશે ચોમાસું 96 ટકા વરસાદ પડવાની સંભાવના
Apr 15,2019, 16:25 PM IST
Trending news
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા