icc hall of fame

ભારતના મહાન ક્રિકેટર વીનૂ માંકડ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ

વીનૂ માંકડની બે વર્લ્ડ વોર બાદના યુગ માટે પસંદગી કરવામાં આવી છે. આ યુગ 1946થી લઈને 1970 સુદીનો છે. વીનૂ માંકડ સિવાય ઈંગ્લેન્ડના ટેડ ડેક્સટરને પણ આ યુગ દરમિયાન આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. 

Jun 13, 2021, 07:40 PM IST

WTC ફાઇનલ પહેલા ICC હોલ ઓફ ફેમમાં સામેલ થશે 5 યુગોના 10 દિગ્ગજ

ટેસ્ટ ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દસ ખેલાડીઓને આ યાદીમાં સામેલ કરવામાં આવશે. 

Jun 10, 2021, 04:05 PM IST

ICC Hall of Fame 2020ની જાહેરાત, આ ત્રણ દિગ્ગજોને મળ્યું સ્થાન

આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી છે કે ICC Hall of Fame 2020ના વિજેતા જેક કાલિસ, ઝહીર અબ્બાસ અને લીસા છે.

Aug 23, 2020, 03:48 PM IST

ICC હોલ ઓફ ફેમમાં સત્તાવાર રીતે સામેલ થયો 'ધ વોલ દ્રવિડ'

આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર રાહુલ દ્રવિડ પાંચમો ભારતીય ક્રિકેટર છે. 

Nov 1, 2018, 03:32 PM IST