india schedule

Tokyo Olympics: શુક્રવારથી એથ્લેટિક્સ ઇવેન્ટની શરૂઆત, આ છે ભારતનો કાર્યક્રમ

ઓલિમ્પિકના નવમાં દિવસે ભારતના આ એથ્લીટો મેદાનમાં ઉતરવાના છે. ભારતીય સમયાનુસાર ઓલિમ્પિકના 9માં દિવસે ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે. 
 

Jul 29, 2021, 10:45 PM IST

Tokyo Olympics 2020: સાતમાં દિવસે આવો છે ભારતનો કાર્યક્રમ, મેરી કોમ અને પીવી સિંધુ એક્શનમાં

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. રમતોના મહાકુંભના છ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતના એથ્લીટો હજુ સુધી માત્ર એક મેડલ જીતવામાં સફળ રહ્યાં છે. 

Jul 28, 2021, 09:35 PM IST

Tokyo Olympics 2020: છઠ્ઠા દિવસે આ છે ભારતનો કાર્યક્રમ, આર્ચરીમાં મેડલની આશા

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને હજુ સુધી એક મેડલ મળ્યો છે. શૂટિંગમાં ભારતને મેડલની આશા હતી પરંતુ આ ઇવેન્ટમાં નિરાશા હાથ લાગી છે. હવે છઠ્ઠા દિવસે પીવી સિંધુ સહિત આ ભારતીય એથ્લીટો એક્શનમાં જોવા મળશે. 

Jul 27, 2021, 10:43 PM IST

ICC વર્લ્ડકપનું શેડ્યુઅલ જાહેર: ભારત 5 જૂનથી ચાલુ કરશે અભિયાન

વર્લ્ડ કપમાં કુલ 10 ટીમ ભાગ લેશે, ઇંગ્લેડ અને સાઉથ આફ્રીકા વચ્ચે પ્રથમ મેચ સાથે થશે શરૂઆત

Apr 26, 2018, 10:11 PM IST