हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Army Recruitment
Indian army recruitment News
Chiriyawan village Bihar
'જ્યાં સુધી ફૌજમાં નહીં, ત્યાં સુધી લગ્ન નહીં', એકમાત્ર ગામ જ્યાં દશકોથી નિભાવે આ...
Indian Army: આ ગામ યુવાઓ માટે ઝનૂન અને સમર્પણ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ ગામના દરેક ઘરમાં ફૌજી છે. અહીં તમામ લોકોને ફરિજયાત ફૌજી જ બનવું પડે છે. ગામના યુવાનો સેનામાં માત્ર સૈનિકના રૂપમાં જ નહીં પરંતુ અધિકારીઓના રૂપમાં પણ સફળતા હાંસિલ કરી છે.
Dec 6,2024, 11:21 AM IST
indian army nursing officer selection process
આર્મીના આ વિભાગમાં નોકરી કરવાની સુવર્ણ તક; જાણો વય મર્યાદા અને કોણ કરી શકે છે અરજી
Indian Army Nursing Officer Age Limit: નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહ્યા છે. ભારતીય સેનામાં નર્સિંગ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આ પદો પર ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી માટેનાં પગલાં સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવશે.
May 19,2024, 16:32 PM IST
Indian Army Recruitment
Army Recruitment 2023: ભારતીય સેનામાં છે નોકરી, દર મહિને રૂ. 2.50 લાખ મળશે પગાર
Selection Process for Indian Army: ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી/ વ્યક્તિગત ઇન્ટરવ્યુ/ મેડિકલ ટેસ્ટ/ વોકઇન ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. એકવાર ઉમેદવારની પસંદગી થઈ જાય, પછી તેને ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમિશન તરીકે મૂકવામાં આવશે.
Feb 4,2023, 17:45 PM IST
Indian Army
સેનામાં અધિકારી બનવાની તક: નહીં લેવાય કોઈ લેખિત પરીક્ષા, 1.77 લાખ રૂપિયા મળશે પગાર
પ્રથમ તબક્કામાં શોર્ટલિસ્ટ કરવામાં આવશે. શોર્ટલિસ્ટ કર્યા પછી ઉમેદવારોએ આગળના રાઉન્ડ માટે પસંદગી કેન્દ્રમાં સાયકોલોજિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. આ પછી ગ્રુપ ડિસ્કશન અને પછી ઈન્ટરવ્યુ થશે.
Jan 14,2023, 18:21 PM IST
Indian Army
ભારતીય સેનામાં કેવી રીતે બની શકાય અધિકારી, શું છે રેન્ક મુજબ પગાર અને પ્રમોશનના નિયમ
Become a Lieutenant in Indian Army: ભારતીય સેનામાં કામ કરવું ના માત્ર ગર્વની વાત માનવામાં આવે છે પરંતુ યુવાનો આ દેશની સેવામાં જોડાવવા પણ માંગે છે. જોકે, ભારતીય સેના માટે કામ કરતા અધિકારીઓને કમિશન અને બીન કમિશન અધિકારીઓમાં વિભાજિત કરવામાં આવે છે
Sep 3,2022, 8:15 AM IST
Indian Army Recruitment
ગુજરાતીઓને બખ્ખા! ભારતીય સેનામાં ભરતી માટે સુવર્ણ તક, આ રીતે કરો અરજી
રેલી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા વેબસાઇટ www.joinindianarmy.nic.in પર પહેલા જ 05 ઓગસ્ટ 2022ના રોજથી શરૂ થઇ ગઇ છે જે 03 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે.
Aug 21,2022, 16:48 PM IST
Agneepath Scheme
'અગ્નિપથ યોજના'ના સમર્થન ભાવનગરના યુવકે લોહીથી રક્ષામંત્રીને લખ્યો પત્ર, કહી આ વાત
ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકાર દ્રારા જાહેર અગ્નિપથ યોજના હાલમાં દેશભરમાં ચર્ચાનો વિષય છે. આ યોજનાને લઇને દરરોજ આગજનીથી માંડીને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. દેશના વિભિન્ન રાજ્યોમાં મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. ઘણી જગ્યાએ સ્થિતિ એવી છેક એ ટ્રેનોની અવર જવર રોકી દીધી છે.
Jun 20,2022, 16:08 PM IST
Indian Army
સેનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી પ્રક્રિયા પર ટૂંક સમયમાં લાગી શકે છે મંજૂરીની મહોર
સૈન્ય બળોમાં જલદી જ એક નવી રીતે સૈનિકોની ભરતીની પ્રક્રિયા શરૂ થઇ શકે છે. આ પ્રસ્તાવને 'ટૂર ઓફ ડ્યૂટી' (Tour of Duty) નું નામ આપવામાં આવ્યું છે. તેને ઓછા બજેટમાં યુવાનોને રોજગાર આપવાના ઇરાદે જલદી જ લોન્ચ કરવામાં આવશે. તેને લઇને લગભગ બે વર્ષથી તૈયારીઓ ચાલી રહી છે.
Apr 6,2022, 15:49 PM IST
Trending news
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા
Chinese rope
અમદાવાદમાંથી ઝડપાઈ જીવલેણ દોરી, ચાઈનીઝ દોરીની 74 રીલ સાથે બે ઈસમો ઝડપાયા
Mumbai boat tragedy
મુંબઈમાં મોટો અકસ્માત; નેવી બોટ સાથે અથડાવાને કારણે પેસેન્જર બોટ ડૂબી, 13 લોકોના મોત
land allotment policy
ઉદ્યોગોના હિતમાં સરકારનો મોટો નિર્ણય, GIDCને જમીન ફાળવણી કરવાની નીતિમાં કર્યો સુધારો
health
બ્લડ સર્ક્યુલેશન થશે ઝડપી, શિયાળામાં ઠંડા-ઠંડા પાણીથી નહાવાથી મળે છે ગજબના ફાયદા