Ahmdabad Airport: અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઇટનું ઇમજન્સી લેન્ડિંગ. ઇન્ડિગો ફ્લાઈટમાં બૉમ્બ હોવાની ધમકી મળી. કુવૈતથી દિલ્હી જતી હતી ફ્લાઇટ. ફ્લાઇટ 180 પેસેન્જર સવાર. ફ્લાઇટ અને લગેજનું ચેકીંગ હાથ ધરાયુ. તમામ પેસેન્જર નું પણ ચેકીંગ
Sail Into 2026: આ સેલ દ્વારા, મુસાફરો 20 જાન્યુઆરીથી 30 એપ્રિલ, 2026 વચ્ચે મુસાફરી કરી શકશે. ખાસ વાત એ છે કે આ ઓફર ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય બંને પસંદગીની ફ્લાઇટ્સ પર લાગુ થશે.
IndiGo Crisis: ઈન્ડિગોના સંકટ સરકારે પગલું ભરતા લાગૂ કરયેલા નવા નિયમો FDTLને હાલ પૂરતું પાછા લીધા છે. દાવો કરાઈ રહ્યો છે કે શનિવારે સ્થિતિ સામાન્ય થવા લાગશે અને આગામી 10 દિવસમાં સ્થિતિ પહેલા જેવી નોર્મલ થશે.
આજના દિવસે જ બે શહેરોમાંટળી વિમાન દુર્ઘટના! લખનઉ બાદ અમદાવાદમાં ઈન્ડિગો પ્લેન ટેકઓફ દરમિયાન હવામાં ઉડાન ન ભરી શક્યું...મુસાફરોને પડી ભારે હાલાકી, જુઓ દ્રશ્યો
delhi goa indigo flight makes emergency landing in mumbai watch video
Surat: Bees attack plane, flight delayed for 1 hour due to bees
Indigo Flight Runs Out Of Fuel Makes Emergency Landing: ગુવાહાટીથી ચેન્નાઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટ 6E-6764 ને ઇંધણના અભાવે બેંગલુરુમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. ગુરુવારે સાંજે બેંગલુરુ એરપોર્ટ પર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું.
IndiGo Flight Turbulence: દિલ્હીથી શ્રીનગર જઈ રહેલ ઇન્ડિગો ફ્લાઇટમાં 220થી વધુ મુસાફરો સવાર હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે વિમાનમાં ભયંકર ઉથલપાથલ મચી ગઈ હતી. જેના કારણે ફ્લાઇટમાં અફરા-તફરી મચી ગઈ હતી.
Passenger, air hostess get into an argument over a hot meal onboard an IndiGo flight
પટનાના ડીએમ ચંદ્રશેખરે જણાવ્યુ કે એક વ્યક્તિએ ખુદ જણાવ્યુ કે તે પોતાની બેગમાં બોમ્બ રાખી ઈન્ડિગોની ફ્લાઇટથી દિલ્હી જઈ રહ્યો છે. ત્યારબાદ એરપોર્ટ પર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું.
DGCA Latest Rule:ડીજીસીએ એ હવે હવાઈ મુસાફરી કરવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે દિવ્યાંગ પેસેન્જર ફ્લાઈટમાં બેસવા માટે ફિટ છે કે નહીં, આ કામ એરલાઈન્સ કંપનીઓ નહીં પરંતુ ડોક્ટર નક્કી કરશે. જો ડોક્ટર ટેસ્ટમાં કોઈ મુસાફર અયોગ્ય ઠરશે તો તેણે ફ્લાઈટમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહીં.
મુસાફરોથી ધમધતા અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની કરવામાં અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે એરપોર્ટ સિક્યુરિટી ચેકિંગ દરમિયાન ‘મારી પાસે બૉમ્બ છે’ તેવું કહ્યું હતું. બોમ્બ શબ્દનો ઉલ્લેખ થતા જ એરપોર્ટ ઓથોરિટી સતર્ક થઈ ગઈ હતી. ત્યારે એરપોર્ટ પોલીસે યુવાનની અટકાયત કરી છે.
એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા(AAI)ના અધિકારીઓએ ગુરૂવારે જણાવ્યું કે ભારત અને બાંગ્લાદેશની સીમા હવાઇક્ષેત્રની વચ્ચે હવમાં ઇન્ડિગોના બે વિમાન એટલા નજીક આવ્યા કે બંન્ને વચ્ચે ટક્કર થતા બચી ગયા.