US-Iran War Impact: ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવની સૌથી મોટી અસર યુરોપના દેશોમાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ (કાચું તેલ) મોંઘું થવાને કારણે યુરોપના લગભગ 21 દેશોમાં મોંઘવારી વધી ગઈ છે, જેના કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તેમનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
US-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે જારી તણાવ દરમિયાન તેહરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા અને યુદ્ધને ખતમ કરવા માટે અમેરિકાને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે.
Iran Sea Mines: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હજુ શાંત થયું નથી. આ દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટમાં એન્ટી માઈન કામગીરી શરૂ કરશે.
Govt On Petrol Diesel Crisis: યુદ્ધને કારણે, ભારતમાં પણ પેટ્રોલ અને LPG પુરવઠાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, સરકારે ફરી એકવાર દેશના નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અથવા LPG પર અપીલ કરી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પણ દેશમાં ગેસની અછત સર્જાઈ છે.
Condom Industry Market: ઈઝરાયલ અને ઈરાનના જંગને કારણે દુનિયાભરમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તેલ અને ગેસ બાદ તેની અસર પેટ્રોલિયમ પ્રોડક્ટ સાથે જોડાયેલા પ્રોડક્શન પર પણ જોવા મળી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે તેનાથી 8000 કરોડની કોન્ડોમ ઈન્ડસ્ટ્રી પર અસર પડવાની આશંકા છે.
Numerology: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ કે મૂલાંકોનું લોહિયાળ ચક્રવ્યૂહ? જાણો કેવી રીતે ખામેનેઈ, નેતન્યાહુ, મોદી અને ટ્રમ્પની જન્મતારીખો દુનિયાનું ભવિષ્ય લખી રહી છે. શું ડિકોડ થઈ ગયો છે મહાવિનાશનો 'ગુપ્ત નંબર'?
Strait of Hormuz :ભારતનો અમેરિકા અને યુરોપ વચ્ચેનો 33 ટકા ડેટા આ રસ્તા પરથી પસાર થાય છે. જો ઈરાને હોર્મુંઝ ખાડીમાં રહેલા કેબલને કાપ્યો તો ઈકોમર્સ, શેરબજાર અને આઈટી સેક્ટર એક જ ઝાટકમાં જમીન પર આવી જશે. સરકારે ટેલીકોમ કંપનીઓને દરિયાના તળિયામાં નાખેલો કેબલ કપાય તો શું નુક્સાન થઈ શકે એના જોખમનું આંકલન કરવા માટે બેકઅપ પ્લાન બનાવવાનો આદેશ કર્યો છે.
Iran Israel War : ઈરાને યુદ્ધ વચ્ચે એક અનોખી રણનીતિ અપનાવી છે. તે ભારત સહિત અન્ય દેશોના આભાર સંદેશ લખીને મિસાઇલો અને ડ્રોન છોડી રહ્યું છે. સરકારી મીડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં આ સ્પષ્ટપણે જોઈ શકાય છે. ત્યારે ઈરાન આવું કેમ કરી રહ્યું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Hormuz Strait : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. તે સમયમર્યાદા હવે પૂરી થવા જઈ રહી છે. આ દરમિયાન અમેરિકાએ મધ્ય એશિયામાં 5000 સૈનિકોની ટુકડી મોકલી છે.
Gold and silver prices drop sharply silver prices drastically down from all-time high
India Petrol Diesel Price : ક્રૂડ ઓઈલનો વિશાળ ભંડાર ધરાવતું અમેરિકા પણ પોતાની સરહદોમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને કાબુમાં લેવામાં અસમર્થ રહ્યું છે. ભારતના પડોશી દેશો ખૂબ જ મુશ્કેલીમાં છે. વિશ્વભરના 95થી વધુ દેશોએ તેલના ભાવમાં વધારો કર્યો છે છતાં ભારત મોંઘા ક્રૂડ ઓઈલ સામે અડીખમ ઊભું છે.
Hormuz Strait :ઈરાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંગઠનમાં ઈરાનના પ્રતિનિધિ અલી મૌસાવીએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ ઈરાનના દુશ્મનો સાથે જોડાયેલા જહાજો સિવાય તમામ પ્રકારના જહાજો માટે ખુલ્લો છે.
Iran Warning: ઈરાનના ટોપના સૈન્ય પ્રવક્તા અબ્દુલફઝલ શેકરચી (Abolfazl Shekarchi)એ શુક્રવારે એક કડક નિવેદન જાહેર કરીને ચેતવણી આપી છે કે, દુનિયાભરના પાર્ક, મનોરંજન સ્થળો અને પર્યટન કેન્દ્રો હવે સુરક્ષિત રહેશે નહીં. આ જાહેરાતથી ભારે ગભરાટ ફેલાયો છે.
Modi Government First Statement: વિદેશ મંત્રાલયે હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજો મોકલવા અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે ચીન અને ફ્રાન્સ સહિત અનેક દેશોને યુદ્ધ જહાજો મોકલવાની અપીલ કરી હતી.
World Most Powerful Drone : વિશ્વનું સૌથી ઘાતક ડ્રોન અમેરિકાનું 'MQ-9 રીપર' છે. તેની 27 કલાકની ઉડાન અને સટીક મિસાઇલ પ્રહાર કરવાની ક્ષમતાને કારણે તેને 'હન્ટર-કિલર' તરીકે ઓળખવામાં આવે છે, જે આધુનિક યુગનું એક ખતરનાક શસ્ત્ર છે.
World War III : ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે વિશ્વ બે શક્તિશાળી જૂથોમાં વિભાજીત થતું દેખાઈ રહ્યું છે. એક તરફ અમેરિકા અને નાટો દેશોનું પશ્ચિમી ગઠબંધન છે, જ્યારે બીજી તરફ ચીન અને રશિયા જેવા દેશોનુંયુરેશિયન જૂથ છે.
Iran On Ceasefire: ઈરાને ફરી એકવાર યુદ્ધવિરામ માટે એક મોટી શરત મૂકી છે. આ દરમિયાન, શનિવારે ઈરાનના શહેર ઈસ્ફહાન પર હવાઈ હુમલો થયો, જેમાં 15 લોકો માર્યા ગયા.
Benjamin Netanyahu Assassinated: ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યાની અફવાઓ ફેલાઈ રહી છે. આ દરમિયાન, ઈરાની દૂતાવાસે પોતાનો પહેલું નિવેદન જાહેર કર્યું છે. જોકે, ઈઝરાયેલ આ તમામ બાબતોને અફવા ગણાવી રહ્યું છે પણ આ સવાલો કેમ થઈ રહ્યાં છે જાણી લો આ આર્ટિકલમાં...
ongoing war in Middle East has made Pakistan situation worse watch video
યુદ્ધના કારણે કટોકટી ઊભી થઈ. વર્ક ફ્રોમ હોમ લાગૂ થયું છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Amidst the global gas crisis government taken important decisions watch video
LPG Gas Shortage in India: ઈરાન-ઇઝરાયલ જંગ વચ્ચે ગેસની સપ્લાય પર અસર પડી રહી છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની અચાનક અછતની અસર અનેક સેક્ટરો પર પણ પડી રહી છે. ગુજરાતમાં પણ હોટલ-રેસ્ટોરન્ટ્સ અને ઉદ્યોગો પર તેની અસર પડી રહી છે.