हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jalesh Cruise
Jalesh cruise News
જલેશ ક્રૂઝ
'ફ્યૂચર પાસ' દ્વારા સમુદ્રના સુહાના સફરનો માણો આનંદ, જલેશ ક્રૂઝએ આપી આ ઓફર
ભારતના પહેલા પ્રીમિયમ ક્રૂઝ ઝલેશએ 'ફ્યૂચર પાસ'ની સુવિધા આપી છે, જેના હેઠળ તમે તમારું બુકિંગ પણ કરાવી શકો છો અને યાત્રા પોતાની સુવિધાનુસાર 31 ઓગસ્ટ 2021 સુધી કરી શકો છો. એટલું જ નહી તમે આ પાસને 30 જૂન 2020 પહેલાં બુક કરો છો તો 25%ની વધારાની છૂટ મળશે.
Jun 12,2020, 17:11 PM IST
ડેસ્ટિનેશન વેડિંગ
ડેસ્ટિનેશન વેડિંગના ચાહકો માટે સારા સમાચાર, ખાસ જુઓ video
લગ્ન પ્રસંગ બધા જ લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ અને ખાસ હોય છે અને એવામાં હવે ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેંન્ડ ચાલી રહ્યો છે. લોકો ગોવા તેમજ ઉદયપુર જેવા લોકેશન પર લગ્ન કરવાનું ઈચ્છતા હોય છે પરંતુ હવે આ તમામ ડેસ્ટિનેશનને ફિક્કા પાડી દે તેવું એક ડેસ્ટિનેશન લગ્ન માટે લોકોએ પસંદ કર્યું છે..જલેશ ક્રૂઝ જે તમામ સુવિધાઓથી સજ્જ છે એ હવે નવ યુગલો માટે વેડિંગ ડેસ્ટિનેશનના રૂપમાં સામે આવ્યું છે. જુઓ આ ખાસ વીડિયો.
Jan 25,2020, 11:55 AM IST
Jalesh
જલેશ ક્રૂઝ સાથે મનાવો ક્રિસમસ અને નવું વર્ષ...
Jalesh Cruise: જો તમે આ વર્ષે ક્રિસમસ (Christmas) પર મુંબઇથી (Mumbai) મસ્કટ (Maskat) અને મસ્કટથી દુબઇ જવાનો પ્લાન કરી રહ્યા છો તમારે માટે સારા સમાચાર છે. ભારતની પ્રથમ લક્ઝયુરીયસ જલેશ ક્રૂઝ (Jalesh Cruise) સાથે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરો. કપલ માટે 4 રાત અને 5 દિવસનું પેકેજ માત્ર 80 હજારમાં મળી રહ્યું છે. ન્યૂ ઇયર માટે જલેશ ક્રૂઝ આ વખતે દુબઇથી મસ્કટ અને મસ્કટથી મુંબઇનું ખાસ ઓફર કરી રહ્યું છે. આ ધમાકા ઓફર પેકેજનો લાભ લેવા માટે તમે ઓનલાઇન બુકિંગ કરી શકો છો.
Nov 30,2019, 15:30 PM IST
Jalesh Cruise
ગુજરાતના દરીયા કાંઠે પહોંચ્યું ક્રૂઝ, પ્રવાસીઓ માણી શકશે રોયલ લાઈફ
ખુલ્લું આકાશ, અફાટ સમુદ્ર, સૂર્યાસ્તનો સમય, સૂર્ય તમારાથી જાણે એકદમ નજીક, રાતની ખુશનુમા ચાંદની. આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી પરંતુ હકીકત છે. ક્રુઝમાં બેસીને સમુદ્રના ઉછળતા મોજા વચ્ચે મસ્તી, મ્યુઝિક, ઝાયકા અને ઘણું બધું માણી શકો છો. તમને સવાલ થશે કે ભાઈ આ બધી સુવિધા માણવા માટે તો વિદેશ જવું પડે અને પછી ક્રુઝમાં બેસી શકાય, અને તે પણ ખર્ચાળ પેકેજ સાથે!!! પરંતુ તમારી આ શંકા અમે દૂર કરી દઈએ છીએ. ભારતની પ્રથમ સેવન સ્ટાર સુવિધાવાળી ક્રુઝ હવે ભારતના મોસ્ટ એટ્રેક્ટિવ ડેસ્ટિનેશન ઉપર ફરતી થઇ છે. મુંબઈથી ગોવા અને દીવ સહીત અનેક રમણીય સ્થળો ઉપરાંત વિદેશમાં પણ આ ક્રુઝ દ્વારા ફરવાનો એક અવસર આવ્યો છે. ભારતની પહેલી લક્ઝરી ક્રુઝ મુંબઈથી ટુરીસ્ટને ગોવા અને દીવ લઇ જાય છે. સમુદ્રી સફર કરવી દરેકનું સપનું હોય છે. જલેશ ક્રુઝ નામે ઓળખાતી આ લક્ઝરી સેવા ભારતમાં પણ શરુ થઇ છે. જલેશ ક્રુઝને 'કર્ણિકા' નામ આપવામાં આવ્યું છે.
Nov 14,2019, 12:00 PM IST
Trending news
Shani Gochar
Shani Gochar 2025: શનિની કૃપાથી આ 3 રાશિઓને મળશે કુબેરનો ખજાનો, થશે છપ્પરફાડ ધનલાભ!
Municipal Corporations
નવી 9 મહાનગર પાલિકાની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુનિસિપલ કમિશનરની કરી નિમણૂંક
US Firing
નવા વર્ષની ઉજવણીમાં છવાયો માતમ, પાર્ટી કરી રહેલા લોકો પર ટ્રક ચઢાવી કર્યું ફાયરિંગ
Ahmedabad Civil hospital
અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું સ્કિન ડોનેશન, જરૂરીયાતમંદ દર્દીને મળશે મદદ
banaskantha
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કહી ખુશી તો કહી ગમનો માહોલ, રાજકારણમાં પણ આવ્યો ગરમાવો
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ
આ છે દુનિયાની સૌથી મોંઘી નેઈલ પોલિશ, જેને એકવાર લગાવવા માટે લેવી પડશે લોન!
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
municipalities
ગુજરાતમાં 9 નપાને મળ્યો મનપાનો દરજ્જો, જાણો ત્યાં રહેતા લોકોને ફાયદો થશે કે નુકસાન
Bael Patra
સવારે ખાલી પેટ ખાઈ લો આ પાન, ફાયદાઓ જાણીને ચોંકી જશો; આ લોકો માટે છે અમૃત!
health
Iron Deficiency: લોહી બનાવવાની મશીન છે આ 5 ફૂડ્સ, હોય છે ભરપૂર આર્યન