हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
#JasdanByPollResult
Jasdanbypollresult News
જસદણનો જંગ
ભાજપ@100 : વિજય મુહૂર્તમાં કુંવરજીએ લીધા ધારાસભ્યના શપથ
જંગી લીડથી જસદણ પેટા ચૂંટણીમાં ચૂંટી આવનાર કુંવરજી બાવળીયાએ આજે વિજય મુહૂર્તમાં ધારાસભ્યના શપદ લીધા હતા. આ માટે યોજાયેલ ખાસ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષે તેમને શપથ લેવડાવ્યા હતા. શપથ સાથે જ વિધાનસભામાં ભાજપની સંખ્યા 100 થઈ ગઈ છે. આ પ્રસંગે કૌશિક પટેલ અને ભૂપેન્દ્ર ચૂડાસમા ઉપસ્થિત રહ્યા હતા.
Jan 1,2019, 16:39 PM IST
જસદણનો જંગ
વિધાનસભામાં 100નો જાદુઈ આંકડો મેળવતા એક્શન મોડમાં આવી BJP
જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા. તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા
Dec 24,2018, 10:30 AM IST
જસદણનો જંગ
જસદણમાં 6 અપક્ષ ઉમેદવારોના ભૂંડા હાલ થયા, આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્
જસદણનું પરિણામ ભાજપ તરફી આવી ગયું છે, જેમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણમાં 9 વર્ષ બાદ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને ભાજપે કમળ ખીલવ્યું હતું, જેનો શ્રેય કુંવરજી બાવળીયાને જાય છે. જસદણની પેટા ચૂંટણીમાં કુંવરજી 19985 જેટલી લીડથી જીત્યા હતા. તો અવસર નાકિયાને 70283 મત મળ્યા હતા. જસદણની ચૂંટણીમાં હાર-જીત વચ્ચે 6 ઉમેદવારો પણ ઉભા રહ્યા હતા. પરંતુ તેમના ભૂંડા હાલ થયા હતા. તેમને આંગળીના વેઢે ગણાય તેટલા વોટ મળ્યા હતા.
Dec 23,2018, 16:34 PM IST
જસદણનો જંગ
જીત બાદ જસદણમાં ભાજપનું શક્તિ પ્રદર્શન
જસદણની જનતાએ પોતાનો નિર્ણય આજે જણાવી દીધો હતો, અને કુંવરજી બાવળીયાને 20 હજાર જેટલી જંગી જીતથી વિજય અપાવ્યો હતો. બપોરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ચિત્ર સ્પષ્ટ થઈ જતા સમગ્ર જસદણમાં ઉજવણીના સૂર છવાયા હતા. કુંવરજીની જીત જાહેર થયા બાદ જસદણમાં મોટું વિજય સરઘસ નીકળ્યું. જેમાં મોટી સંખ્યામાં કુંવરજીના સમર્થકો જોડાયા હતા. તો બીજી તરફ, આ ખુશીને વધારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હેલિકોપ્ટર મારફતે જસદણ પહોંચ્યા હતા.
Dec 23,2018, 16:11 PM IST
જસદણનો જંગ
જસદણ પેટા ચૂંટણી : કોંગ્રેસના ગઢમાં પડ્યું ગાબડું, ઇતિહાસનું થયું પુનરાવર્
જસદણની ચૂંટણી કોંગ્રેસ માટે સૌથી મોટી હાર છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ અસફળ રહી, તો કુંવરજી પોતાની રાજકીય કારકર્દી સાચવવામાં સફળ થયા. કુંવરજીએ પક્ષપલટો કરતા જ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પડ્યું. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે અનેક સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા હતા, પણ છેવટે હારનો સામનો કરવો પડ્યો હતો. જસદણની સીટ કોંગ્રેસનું ઘર કહેવાતી હતી. 1962થી 9 વાર કોંગ્રેસે આ સીટ પર દબદબો જાળવ્યો હતો. 1962થી માત્ર એક જ વાર 2009માં આ સીટ ભાજપે આંચકી હતી. પરંતુ ત્યાર બાદ 2012 અને 2017માં ફરીથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. ત્યારે કોંગ્રેસ માટે આ જીત બહુ જ મહત્વની હતી. બીજી તરફ આવતા વર્ષે જ્યારે લોકસભાનું ઈલેક્શન છે, ત્યારે બંને પક્ષો માટે આ જીત બહુ જ મહત્વની હતી.
Dec 23,2018, 16:17 PM IST
Trending news
Gujarat Poltiics
બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતમાં હાલ નહિ બદલાય પાટીલ, ગાંધીનગરથી આવી મોટી ખબર
afghanistan news
પાકિસ્તાની સ્વરૂપવાન કેદીના પ્રેમમાં પડ્યો અફઘાની જેલર, પાર કરી નાંખી તમામ હદો, પછી.
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક