jiah khan
એક-બે નહી પરંતુ 7 છોકરીઓએ Sajid Khan પર લગાવ્યો છે Sexual Harassmentનો આરોપ
ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર અત્યાર સુધી ઘણા આરોપો લાગતા રહ્યા છે. સમયાંતરે અત્યાર સુધી અભિનેત્રી સામે આવીને તેમના પર સેક્યુઅલ મિસકંડકટ (Sexual Misconduct)ના આરોપ લગાવી ચૂકી છે. ત્યારબાદથી પણ અત્યાર સુધી સાજિદ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી. તાજેતરમાં છે જિયા ખાન (Jiah Khan) ની બહેન કરિશ્માએ પણ સામે આવીને સાજિદ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે તેમની બહેન સાથે સાજિદે ખોટું કર્યું છે. સાથે જ હવે શર્લિન ચોપડાએ પણ આ મામલો ફરીથી ઉઠાવ્યો છે.
Jan 20, 2021, 05:14 PM ISTSherlyn Chopra એ Sajid Khan પર લગાવ્યો ગંભીર આરોપ, સામે નિકાળ્યો હતો Private Part
ફિલ્મમેકર સાજિદ ખાન (Sajid Khan) પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ એક્ટ્રેસ શર્લિન ચોપડા (Sherlyn Chopra)એ લગાવ્યો છે. શર્લિને પોતાની વાત રાખવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે જણાવ્યું કે એક મુલાકાત દરમિયાન સાજિદ ખાને તેમની સાથે કયા પ્રકારની હરકત કરી હતી. શર્લિન ચોપડાએ જણાવ્યું કે 6 વર્ષ પહેલાં તેમની આ મુલાકાત થઇ હતી. આ દરમિયાન સાજિદ ખાનનું વલણ એકદમ ખરાબ હતું.
Jan 20, 2021, 09:23 AM ISTપહેલા લીક થઈ રિયા ચક્રવર્તીની ચેટ, હવે વાયરલ થઈ રહ્યો છે મહેશ ભટ્ટ અને જીયા ખાનનો આ VIDEO
હાલમાં રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ થયા બાદ તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રિયા ખુદ સુશાંતથી અલગ થઈ ગઈ હતી.