mahesh bhatt

એક્ટિંગ ઉપરાંત આ કામમાં હાથ અજમાવશે Alia Bhatt, કેટરીના કૈફને આપશે આકરી ટક્કર

બોલીવુડની એક જાણિતી હસ્તી વ્યવસાયની દુનિયા સાથે જોડાવવા જઇ રહી છે અને તે બીજું કોઇ નહી પરંતુ દિગ્ગજ અભિનેત્રી આલિયા ભટ્ટ  (Alia Bhatt) છે. યુવા સુપરસ્ટારે ઓમની ચેનલ લાઇફસ્ટાઇલ રિટેલર નાઇકામાં રોકાણ કર્યું છે.

Oct 30, 2020, 09:23 PM IST

આ એક્ટ્રેસે મહેશ ભટ્ટ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- સૌથી મોટો ડોન, ફિલ્મમેકર...

ફિલ્મમેકર મહેશ ભટ્ટ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા ચર્ચામાં છે. નવા નવા વિવાદમાં ઘેરાયેલા મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પર હવે એક નવી મુશ્કેલી આવી છે. અભિનેત્રી લુવીના લોધ (Luviena Lodh)એ હાલમાં જ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ પર તેને અને તેના પરિવારને હેરાન કરવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ડોન છે. હવે મહેશ ભટ્ટના વકીલે આ મામલે એક નિવેદન જાહેર કર્યું છે. ખાસ ફિલ્મ્સના વકીલે ભટ્ટ તરફથી નિવેદનમાં કહ્યું- લવીના લોધ દ્વારા જાહેર કરાયેલ વીડિયો અંગે હું મારા ક્લાયન્ટ વતી આક્ષેપોને નકારું છું. આ આક્ષેપો માત્ર ખોટા અને છબીને બગાડે છે, પરંતુ તે કાયદાકીય રીતે ગંભીર પરિણામો પણ આપશે. મારા ક્લાયન્ટ કાયદા અનુસાર કાર્યવાહી કરશે.

Oct 24, 2020, 11:48 AM IST

પહેલા લીક થઈ રિયા ચક્રવર્તીની ચેટ, હવે વાયરલ થઈ રહ્યો છે મહેશ ભટ્ટ અને જીયા ખાનનો આ VIDEO

હાલમાં રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની વોટ્સએપ ચેટ વાયરલ થયા બાદ તે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે રિયા ખુદ સુશાંતથી અલગ થઈ ગઈ હતી. 
 

Aug 23, 2020, 11:26 AM IST

Sushant Suicide Case: જાણો રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટની ક્યારથી થઇ રહી છે મુલાકાત?

સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક્સ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની વચ્ચે સંબંધોની વાત વર્ષ 2018માં આવેલી ફિલ્મ જલેબીથી કહેવામાં આવી રહી છે. પરંતુ જો સંબંધની વાત કરવામાં આવે તો રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે ફિલ્મના શરૂ થયા પહેલા પણ ઘણી વખત મુલાકાત થઇ હતી. એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના કારણે બંને વચ્ચે ઘણી વખત મુલાકાતો થઇ હતી. રિયાએ તેના નિવેદનમાં કહ્યું કે, તે મહેશ ભટ્ટથી સલાહ લેતી હતી.

Aug 21, 2020, 01:29 PM IST

Sushant suicide case: મુંબઇ પોલીસને મળી Vicera રિપોર્ટ, સામે આવી આ જાણકારી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે Vicera રિપોર્ટ મુંબઇ પોલીસને મળી ગઇ છે. કલીના ફોરેન્સિક લેબથી આવેલા આ રિપોર્ટમાં કોઇપણ પ્રકારનું foulplayની સંભાવનાથી ઇનકાર કર્યો છે. આ મામલે હજુ Stomach wash અને નખના સેમ્પલ્સનો રિપોર્ટ આવવાનો બાકી છે.

Jul 27, 2020, 05:59 PM IST

Sushant Singh આત્મહત્યા મામલે મહેશ ભટ્ટનું સ્ટેટમેન્ટ નોંધ્યું, જાણો સંપૂર્ણ સમાચાર

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. 30થી વધુ લોકોની આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. ત્યારે આજે મુંબઇના સાંતાક્રુજ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટને પણ પૂછપરછ માટે સમન મોકલ્યું હતું. 11 વાગ્યાથી મહેશ ભટ્ટની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી જે લગભગ 2 વાગ્યા સુધી ચાલી હતી. હવે પોલીસને નિર્માતાએ શું જાણકારી આપીત તે સામે આવવાનું બાકી છે. પરંતુ સાંભળવામાં આવ્યુ છે કે, પ્રોફેશનલ ઉપરાંત કેટલાક પર્સનલ સવાલ પણ મહેશ ભટ્ટથી પૂછવામાં આવ્યા છે.

Jul 27, 2020, 04:44 PM IST

Sushant Singh Case: મુંબઇ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા મહેશ ભટ્ટને- સૂત્ર

સ્વ. અમિનેતા સુંશાત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇડ મામલે મુંબઇ પોલીસ સતત સંબંધિત લોકોના નિવેદન નોંધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હવે પોલીસે નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટ (Mahesh Bhatt)થી પૂછપરછ કરવા જઇ રહી છે.

Jul 27, 2020, 02:35 PM IST

સુશાંત કેસઃ અનિલ દેશમુખ બોલ્યા, મહેશ ભટ્ટ-કરણ જોહરના મેનેજરની થશે પૂછપરછ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટુ નિવેદન આપ્યુ છે. અનિલ દેશમુખે જણાવ્યુ કે, સુશાંત મામલામાં મહેશ ભટ્ટની પૂછપરછ કરવામાં આવશે. તો કરણ જોહરના મેનેજરને પણ સવાલ-જવાબ કરવામાં આવશે. 
 

Jul 26, 2020, 02:49 PM IST

Mahesh Bhatt ની એસોસિએટનો ચોંકાવનારો ખુલાસો, 'સુશાંતને સંભળાતા હતા અવાજો'

'લગભગ એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂતએ ધીરે-ધીરે બહારી દુનિયાથી પોતાનો સંપર્ક તોડી દીધો હતો. સુશાંતને વિચિત્ર અવાજો સંભળાવવા લાગ્યા હતા. તેમને મહેસૂસ થતું હતું કે લોકો તેમને મારી રહ્યા છે.

Jun 17, 2020, 08:10 PM IST

મહેશ ભટ્ટે કર્યો CAAનો વિરોધ તો કંગનાની બહેને કર્યો સણસણતા તમાચા જેવો સવાલ 

દેશના અનેક હિસ્સાઓમા નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Act) વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આવા જ એક પ્રદર્શનમાં મહેશ ભટ્ટ (Mahesh Bhatt) પણ શામેલ થયા હતા. આ કાર્યક્રમની તસવીર મહેશ ભટ્ટે સોશિયલ મીડિયામાં શેયર કરી હતી અને કહ્યું હતું કે અમમે ભારતના લોકોએ સમાજવાદી, સેક્યુલર અને લોકતાંત્રિક ગણરાજ્ય તરીકે ભારતના ગઠનનો સંકલ્પ લીધો હતો. 

Dec 17, 2019, 11:48 AM IST

કોણ છે આ ક્યુટ બેબી, જેની સાથે આલીયા અનોખા અંદાજમાં આ રીતે તસ્વીર પડાવી ?

આલિયા ભટ્ટની એક નાનકડી બાળકી સાથેની તસ્વીર હાલ ખુબ વાઇરલ થઇ રહી છે

Sep 21, 2019, 08:13 PM IST

ઇન્ટરનેટ પર આગની જેમ ફેલાયા મહેશ ભટ્ટના અવસાનના સમાચાર !

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોશિયેશન (CINTAA)એ શુક્રવારે પોતાના ટ્વિટર પર એક ટ્વીટ કરી જેવા કારણે સોશિયલ મીડિયામાં ધમાલ મચી ગઈ હતી. 

Sep 7, 2019, 03:05 PM IST

'સડક 2' પહેલાં મહેશ ભટ્ટે જાહેર કરી પોતાની મોટી ઇચ્છા ! દીકરી પૂજાએ આપ્યો સાથ

મહેશ ભટ્ટ લાંબા સમય પછી બંને દીકરીઓની ફિલ્મ 'સડક 2'થી ડિરેક્શનમાં કમબેક કરી રહ્યા છે.

Jun 16, 2019, 05:46 PM IST

Confirm: 'સડક 2'માં આવો હશે આલિયા ભટ્ટનો લુક, મેકર્સે કર્યો ખુલાસો

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આગામી ફિલ્મ 'સડક-2'માં પહેલીવાર પોતાના પિતા મહેશ ભટ્ટ અને બહેન પૂજા ભટ્ટ સાથે કામ કરશે. 'સડક 2'માં આવેલી 'સડક'ની સીક્વલ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને પૂજા સાથે સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર જોવા મળશે. આ ફિલ્મ પહેલાં આલિયાએ સંજય અને આદિત્યની સાથે 'કલંક'માં કામ કર્યું હતું, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકોનું દિલ જીતી શકી ન હતી. 

Jun 11, 2019, 03:07 PM IST

જેકલીનને મળ્યો મોટો લાડવો, જેકપોટ જેવા રોલની ઓફર 

હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જેકલિને માહિતી આપી હતી કે હાલમાં તે લોસ એન્જલસમાં એક્ટિંગના ક્લાસ ભરી રહી છે જેથી તે પોતાના રોલ સાથે પ્રયોગ કરી શકશે. જેકલિને કહ્યું હતું કે તે કમર્શિયલ સિનેમાથી દૂર નથી જવા ઇચ્છતી પણ સાથેસાથે એક્ટ્રેસ તરીકે પોતાની જાતને પણ શોધવા માગે છે

Jun 10, 2019, 02:36 PM IST

સડક 2 બનાવવા માટે ચાલી રહી છે તડામાર તૈયારી, લેવાયો મોટો નિર્ણય

ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ ફરી એક વખત પોતાની નવી ફિલ્મોથી સક્રિય થઈ રહ્યા છે

Mar 10, 2019, 03:28 PM IST

સંજુબાબા વિશે મહેશ ભટ્ટનો મોટો ખુલાસો, 'તે સવારે ઉઠતો હતો ત્યારે કોગળા પણ.....'

ફિલ્મમેકર મહેશ ભટ્ટનું કહેવું છે અભિનેતા સંજય દત્ત માટે નશાની લતમાંથી બહાર આવવું ખુબ જ મુશ્કેલ હતું. 

Jan 9, 2018, 10:07 AM IST

સંજય દત્ત સવારે ઉઠીને દારૂથી કોગળો કરતો હતો: મહેશ ભટ્ટ

સંજય દત ઉઠતાની સાથે દારૂનો કોગળો કર્યા બાદ પહેલો વિચાર હેરોઇનનો કરતો હતો

Jan 8, 2018, 08:22 PM IST