jio news

Jio નો લાંબી વેલિડિટીવાળો સૌથી સસ્તો પ્લાન, ₹750 રૂપિયામાં 336 દિવસ ચાલશે

ખાસ વાત છે કે આ રિલાયન્સ જીયોનો સૌથી સસ્તો પ્લાન છે, જે લગભગ 1 વર્ષની વેલિડિટી આપે છે. મહત્વનું છે કે આ પહેલા કંપનીએ 39 રૂપિયા અને 69 રૂપિયાનો પ્લાન બંધ કરી 75 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો નથી. 

Sep 21, 2021, 05:49 PM IST

Jio ના ગ્રાહકો માટે ફાયદાના સમાચાર, આ રિચાર્જ પ્લાન પર કંપની આપશે 20% Cashback, જાણો વિગત

Jio Recharge Cashback Offer: મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જીયો પોતાના પ્રીપેડ યૂઝર્સો માટે શાનદાર ઓફર લઈને આવી છે. કંપની આ Jio Offer હેઠળ પોતાના કેટલાક રિચાર્જ પ્લાન પર 20% Cashback ઓફર કરી રહી છે. 

Sep 20, 2021, 07:25 PM IST

28 દિવસથી લઈને 336 દિવસ સુધીની વેલિડિટી, Jio ના સૌથી સસ્તા પ્લાન

આ પ્લાન Jio ના વેલ્યૂ પ્લાન છે. જીયોના આ પ્લાન 129 રૂપિયા, 329 રૂપિયા અને 1299 રૂપિયાનો છે. તેમાંથી બે રિચાર્જ પ્લાન એવા છે, જેમાં દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ આવે છે. 

Sep 20, 2021, 03:39 PM IST

દરરોજ 4 રૂપિયાથી ઓછો ખર્ચ, ત્રણ મહિનાની વેલિડિટી, આ છે Jio ના બેસ્ટ પ્લાન

રિલાયન્સ જીયો (Reliance Jio) ની પાસે 14 દિવસથી લઈને 365 દિવસ સુધી ચાલનાર રિચાર્જ પ્લાન છે. તમે જરૂરીયાત પ્રમાણે કોઈપણ પ્લાનની પસંદગી કરી શકો છો.
 

Sep 1, 2021, 11:43 PM IST

Jio Phone: જો તમે આ રિચાર્જ કરાવશો તો તમને જિયો ફોન મળશે એકદમ ફ્રી, 2 વર્ષ સુધી કોલિંગ અને ડેટા પણ મફત

Reliance Jio પોતાના ગ્રાહકો માટે અલગ અલગ પ્રકારના પ્લાન રજુ કરે છે. કંપની ગ્રાહકોના બજેટ પ્રમાણે પ્લાન લાવે છે. જેમાં ઓછા બજેટમાં અનલિમિટેડ કોલ અન ડેટાનો ફાયદો ગ્રાહકોને મળે તેનું પણ ધ્યાન રખાય છે. 

Aug 31, 2021, 11:18 AM IST

Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે 21GB ડેટા અને ફ્રી કોલિંગ

રિલાયન્સ જીયોના 98 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. જીયોના આ પ્લાનમાં દરરોજ યૂઝર્સને  1.5GB ડેટા મળે છે.

Aug 22, 2021, 02:46 PM IST

માત્ર આટલા રૂપિયામાં એક વર્ષ સુધી ઇન્ટરનેટની મજા માણો, JIO આપી રહ્યું છે ખાસ ઓફર

રિલાયન્સ જીયો પોતાના દરેક ગ્રાહકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારના પ્રીપેડ પ્લાન લોન્ચ કરે છે. કંપની પાસે એક વર્ષની વેલિડિટીવાળો એક પ્લાન છે. જેમાં ગ્રાહકોને દરરોજ 3જીબી ડેટા મળી રહ્યો છે. 

Aug 14, 2021, 08:05 AM IST

Jio ના ટોપ 3 બેસ્ટ સેલર પ્લાન, 168GB સુધી ડેટાની સાથે ફ્રી કોલિંગની મજા

 રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સને ઘણા શાનદાર પ્રીપેડ પ્લાન ઓફર કરી રહ્યું છે. પ્લાનના લાંબા લિસ્ટ વચ્ચે જીયોના પોર્ટફોલિયોમાં કેટલાક એવા પ્લાન છે, જેને યૂઝર સૌથી વધુ પસંદ કરે છે.

Aug 5, 2021, 02:52 PM IST

Jio: એક વર્ષ સુધી દરરોજ 3જીબી ડેટાની મજા, જીયોના આ પ્લાનમાં ગ્રાહકોને મળશે ખાસ ફાયદો

આજે અમે તમને રિલાયન્સ જીયોના દરરોજ 3 જીબી ડેટાવાળા સૌથી સસ્તા પ્લાન (Jio cheapest 3GB per day plan) વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 3.19 રૂપિયા ખર્ચ કરવા પડે છે.   

Aug 4, 2021, 01:11 PM IST

Jio ના 5 શાનદાર પ્લાન, એક દિવસમાં યૂઝ કરી શકો અનલિમિડેટ ડેટા, સાથે મળશે ખાસ સુવિધા

કંપની પાછલા દિવસોમાં Jio Freedom પ્લાન લઈને આવી હતી. કંપનીનું કહેવું છે કે આ પ્લાન્સ યૂઝર્સને દરરોજની ડેટા લિમિટથી આઝાદી અપાવે છે. એટલે કે યૂઝર્સને આ પ્લાનમાં મળનાર કુલ ડેટામાંથી દરરોજ ગમે એટલો ડેટા યુઝ કરી શકે છે. 

Aug 1, 2021, 11:16 AM IST

Airtel નો 79 રૂપિયાવાળો પ્લાન vs Jio નો 75 રૂપિયાવાળો પ્લાન, જાણો ક્યા પ્લાનમાં મળશે વધુ ફાયદો

Airtel એ પોતાનો સૌથી સસ્તો એટલે કે 49 રૂપિયાનો પ્લાન બંધ કરી દીધો છે. તેના બદલામાં કંપનીએ 79 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો છે, જે હવે કંપનીનો સૌથી સસ્તો પ્લાન હશે. તેમાં યૂઝર્સને ઘણા બેનિફિટ મળી રહ્યાં છે, જેમાં ડેટા અને કોલિંગ સામેલ છે. તો આ પ્રીપેડ પ્લાનને ટક્કર આપવા માટે માર્કેટમાં જીયોનો એક પ્લાન હાજર છે, જેની કિંમત 75 રૂપિયા છે. 

Jul 29, 2021, 05:00 PM IST

365 દિવસ સુધી દરરોજ 3GB ડેટા અને અનલિમિડેટ કોલિંગ, Jio ની પાસે છે શાનદાર પ્લાન

જીયોની પાસે એક એવો શાનદાર પ્લાન છે. આ રિચાર્જ કરાવ્યા બાદ તમને એક વર્ષની વેલિડિટી મળે છે. સાથે ડેટા અને કોલિંગનો પણ ફાયદો મળે છે. 
 

Jul 25, 2021, 03:35 PM IST

100થી પણ ઓછી કિંમત! Reliance Jio ના સૌથી સસ્તા ધાંસૂ પ્લાન, બમ્પર ડેટા અને અનલિમિડેટ કોલ

Reliance Jio ના 129 રૂપિયાવાળા પ્રીપેડ પેકમાં કુલ 2 જીબી ડેટા અને અનલિમિડેટ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. 

Jul 24, 2021, 04:09 PM IST

Jio: દરરોજ દોઢ રૂપિયાથી ઓછો ખર્ચ, ફ્રી કોલિંગ અને ડેટા, સૌથી સસ્તો રિચાર્જ પ્લાન

જીયો પોતાના ગ્રાહકોના ઉપયોગ પ્રમાણે અલગ-અલગ પ્લાનની ઓફર કરે છે. જેમાં ગ્રાહકોને કોલિંડ, ડેટા સાથે અન્ય લાભ પણ મળે છે. 

Jul 22, 2021, 07:35 PM IST

Jio નો સૌથી સસ્તો 3GB ડેટાવાળો પ્લાન, 1 જીબીની કિંમત માત્ર 3.19 રૂપિયા

આજે અમે તમને રિલાયન્સ જીયોના દરરોજ 3 જીબી ડેટાવાળા સૌથી સસ્તા પ્લાન (Jio cheapest 3GB per day plan) વિશે માહિતી આપીશું. આ પ્લાનમાં ગ્રાહકોને 1 જીબી ડેટા માટે માત્ર 3.19 રૂપિયા ખર્ચ કરવા પડે છે. 

Jul 20, 2021, 03:14 PM IST

100GB ડેટાની સાથે Amazon Prime સહિત આ OTT એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન, આ છે Jioનો દમદાર પ્લાન

Reliance Jio Recharge Plans: જીયો પોતાના યૂઝર્સને ખાસ સુવિધા આપવા માટે જાણીતું છે. આવો એક જીયોનો દમદાર પ્લાન છે. જેમાં તમને અનલિમિટેડ ડેટા અને કોલિંગની સાથે ઓટીટી પ્લેટફોર્મનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. 
 

Jul 19, 2021, 03:20 PM IST

Jio: ખતમ થઈ ગયું ઈન્ટરનેટ? પૈસા આપ્યા વગર આ રીતે મળશે 1GB ડેટા

જીયોની ઇમરજન્સી ડેટા લોન સર્વિસ અંતર્ગત Recharge Now and Pay Later (રિચાર્જ અત્યારે કરો, પૈસા બાદમાં ચુકવો) ની સુવિધા આપવામાં આવે છે. 

Jul 18, 2021, 04:31 PM IST

આ છે Reliance Jio ના સસ્તા પ્લાન, ગ્રાહકોને મળશે અનલિમિટેડ ડેટા, કોલિંગ અને આ સુવિધાનો ફાયદો

જીયોની પાસે 39 રૂપિયાથી લઈને એક વર્ષની વેલિડિટી સુધીનો પ્લાન છે. જેમાં ગ્રાહકોને ડેટા, અનલિમિટેડ કોલિંગ અને સાથે ફ્રી એસએમએસની સુવિધા મળે છે. 

Jul 17, 2021, 06:50 PM IST

માત્ર 2 રૂપિયા વધુ ખર્ચ કરી મેળવો ડબલ ડેટા, Jio ના આ પ્લાનના છે જબરદસ્ત ફાયદા

નંબર 1 ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો (Reliance Jio) છેલ્લા કેટલાક દિવસમાં ઘણા નવા પ્લાન લઈને આવી ચે. આ સિવાય જીયો એવા પ્લાન લઈને આવી છે જેમાં ડેટા લિમિટની કોઈ ઝંઝટ નથી.

Jul 6, 2021, 06:46 PM IST

Jio આપી રહ્યું છે ડેટા લોન, આ રીતે તમે પણ લઈ શકો છો ફાયદો, જાણો સમગ્ર પ્રોસેસ

Jio પોતાના ગ્રાહકો માટે એક ખાસ સર્વિસ લાવ્યું છે, આ હેઠળ ગ્રાહકોનો ડેટા પૂરો થઈ ગયા બાદ ઇન્સ્ટેન્ટ ડેટા લોન (Instant Data Loan) આપવામાં આવશે.

Jul 5, 2021, 09:44 PM IST