हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kanubhai Gandhi
Kanubhai gandhi News
ગાંધીજી
ગાંધીજીના પરિવારનું સરકારી અધિકારીએ કર્યું અપમાન
અનેક વખત સરકારી અધિકારીઓનું વર્તન એટલું બેહુદુ હોય છે કે તેઓ જાણે લોકોની કોઈ પરવા જ નથી, આવી એક ઘટના સુરતમાં બની છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્રવધુનું રીતસર અપમાન કરવામાં આવ્યું હતું. પોતાની મૂડી ગરીબ બાળકો માટે દાન કરવા માંગતા ગાંધીજીના પૌત્રવધુ એક ટ્રસ્ટ શરૂ કરવા માંગતા હતા. જોકે તેમની વારંવારની અરજી ચેરીટી કમિશ્નર ઓફિસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,. સાથે એવી ટીપ્પણી પણ કરવામાં આવી હતી કે શા માટે ગાંધીજીના પરિવારજનો તેમનું નામ વટાવવા માંગે છે. જેથી સોમવારે ખુદ 92 વર્ષીય પુત્ર વધુ ચેરીટી કમિશ્નરની ઓફિસે પહોંચ્યા હતા. અને ટ્રસ્ટનું રજીસ્ટેશન કરાવ્યું હતું.
Mar 12,2019, 20:59 PM IST
કનુભાઈ ગાંધી
Zee 24 કલાકના અહેવાલની ઈમ્પેક્ટ : ગાંધીજીના પૌત્રવધુને દાંડી કાર્યક્રમનું
આવતીકાલે દાંડી ખાતે ભવ્ય નમક સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત થવાનું છે. પીએમ મોદી આવતીકાલે આ સ્મારક લોકોની સામે ખુલ્લુ મૂકશે. પણ જે રાષ્ટ્રપિતાના નામે આ સ્મારક બનાવવામાં આવ્યું છે, તેમના પૌત્રવધુ દાંડીથી સાવ નજીક રહેતા હોવા છતાં તેમને કાર્યક્રમનું આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
Jan 29,2019, 12:41 PM IST
કનુભાઈ ગાંધી
મહાત્મા ગાંધીના પૌત્રવધુને ગાંધી સ્મારક કાર્યક્રમનું આમંત્રણ ન અપાયું
હાલ સરકાર દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જંયતી મનાવી રહી છે, પરંતુ આગામી 30 જાન્યુઆરીના રોજ નવસારીના દાંડી ખાતે મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહની યાદ રૂપે બનાવવામાં આવેલા મ્યુઝીયમનું ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે, જોકે આ સમગ્ર કાર્યક્રમનું કોઈ પણ આમંત્રણ મહાત્મા ગાંધીના પરિવારજનોને આપવામાં આવ્યું નથી.
Jan 28,2019, 23:26 PM IST
Trending news
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત