karishma prakash
દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBનું સર્ચ, મળી આવ્યું ડ્રગ્સ
NCB search deepika padukone manager karishma prakash residence and found drugs: ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે મુંબઈમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે સર્ચ કર્યું છે. જ્યાં એનસીબીને ડ્રગ્સ મળ્યું છે.
Oct 27, 2020, 08:35 PM ISTડ્રગ્સ કાંડમાં આજે મોટા રહસ્યો ખૂલશે, દીપિકા-સારા-શ્રદ્ધાની આકરી પૂછપરછ કરાશે
- કુલપ્રીતે પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. તેણે જણાવ્યું કે, ડ્રગ્સ તેમના ઘર પર હતું, અને તે રિયાએ જ રખાવ્યું હતુ.
- શનિવારે દીપિકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂર સાથે એનસીબીના અધિકારીઓ પૂછપરછ કરશે