हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Karnataka Assembly Election Result 2023
Karnataka assembly election result 2023 News
Karnataka election 2023 photos
Photos: કર્ણાટકમાં ભાજપની સજ્જડ હારના 6 મુખ્ય કારણો, આ ભૂલો એવી ભારી પડી ગઈ...
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે અને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે મુજબ કોંગ્રેસનું જબરદસ્ત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ પ્રદર્શન કોંગ્રેસ માટે સંજીવની જેવું કામ કરશે તેમાં કોઈ શક નથી. મતગણતરી હજુ ચાલુ છે. ચૂંટણી પંચની લેટેસ્ટ માહિતી મુજબ કોંગ્રેસ હાલ 24 બેઠકો જીતી ગઈ છે અને 112 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 12 બેઠકો જીતી છે અને 51 બેઠકો પર આગળ છે. જેડીએસ 3 બેઠકો જીતી છે અને 18 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 4 બેઠકો પર આગળ છે. કર્ણાટકમાં ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની પૂર્ણ બહુમત સાથે જીત અને ભાજપની હારના કારણો પણ ચર્ચાઈ રહ્યા છે. કર્ણાટકમાં ભાજપની ભૂંડી હાર પાછળ કોઈ મજબૂત ચહેરો ન હોવા અને રાજકીય સમીકરણો સાધવામાં નિષ્ફળતા જેવા કારણો મહત્વના ગણાઈ રહ્યા છે. જુઓ ભાજપની જીતના 6 મુખ્ય કારણ...
May 13,2023, 17:56 PM IST
karnataka election 2023
કર્ણાટકમાં બહુમત નહીં મળે તો પણ હાર નહીં માને ભાજપ, સરકાર બનાવવા માટેનો આ છે પ્લાન
Karnataka Assembly Result: ટ્રેન્ડ મુજબ ભાજપ બહુમતથી ઘણું દૂર છે. આવામાં તેનું સરકાર બનાવવાનું સપનું તૂટી શકે છે. પરંતુ પાર્ટીને હજુ પણ પૂર્ણ બહુમતની આશા છે.મતગણતરી ચાલુ છે. જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતી જોવા મળી છે.
May 13,2023, 17:57 PM IST
karnataka election 2023
કર્ણાટકમાં નફરતનું બજાર બંધ, પ્રેમની દુકાન ખુલી છે- રાહુલ ગાંધી
Karnataka Election Result: લગભગ પાંચ મહિનાના ચૂંટણી શોર બાદ કર્ણાટકે 10મી મેના રોજ પોતાના આગામી પાંચ વર્ષનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું છે. આગામી પાંચ વર્ષ સુધી કયા 224 વિધાયકો પ્રદેશ ચલાવશે તેનો નિર્ણય આજે થઈ ગયો.. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ. 10મી મેના રોજ કર્ણાટકમાં 224 બેઠકો માટે મતદાન થયું હતું. એકબાજુ ભાજપ ફરી સત્તામાં આવવા માટે પૂરજોશ કોશિશ કરી રહ્યો છે ત્યાં કોંગ્રેસે પણ પૂરેપૂરી તૈયારી કરી હતી કે આ વખતે ભાજપને સત્તામાંથી દૂર કરી શકાય.
May 13,2023, 18:13 PM IST
Trending news
gujarat
આ મહિલા સાથે ભલભલા પંજો લડાવતા ડરે છે, એક સમયે હતું 105 કિલો વજન, હવે જીત્યો બ્રોન્ઝ
Reliance Jio
મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
Amreli
‘FIR કરવી હોય તો મારી સામે કરી નાખો...’ સાંસદે સરકારી બાબુઓને તતડાવ્યા
Dholavira
ધોળાવીરાનો નવો ઈતિહાસ લખાશે! રેતીમાં દટાયેલું પ્રાચીન શહેર નવું નક્કોર નગર બની જશે
Gautam Adani
USમાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? સંજય વાધવા અને તેજલ શાહ વિશે જાણો
Border–Gavaskar Trophy
ટીમ ઈન્ડિયા 150 રનમાં ઓલઆઉટ, ફેન્સને સતાવી રહી છે આ સ્ટાર ગુજરાતી ખેલાડીની કમી
Toll Tax
સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને મોટો ફટકો, આ હાઈવે પર ચાર વાર ટોલ ટેક્સ ભરવો પડશે
red Gravy
Gravy Recipe: રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી ગ્રેવી બનાવવાની સાચી રીત નોંધી લો
Gold rate
સોનામાં તોફાની તેજી યથાવત, આજે પણ ભાવમાં તગડો ઉછાળો, લેટેસ્ટ રેટ જાણી ચોંકી જશો
Ahmedabad
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશે