हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAS
SDA
135/ 3
(15.3)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kunal kamra
Kunal kamra News
Kunal kamra
સાડાવાળી દીદી... કુણાલ કામરાએ હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કર્યો કટાક્ષ
Kunal Kamra Nirmala Sitharaman: વિવાદોમાં ઘેરાયેલા ફેમસ સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ ફરી એક વાર સનસની મચાવી દીધી છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર કટાક્ષ કર્યા બાદ કોમેડિયને હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે.
Mar 26,2025, 20:49 PM IST
Kunal kamra
'તમે ક્યાં છો? શિવસૈનિકે કુણાલ કામરાને ફેંક્યો પડકાર, ઓડિયો ક્લિપ થઈ વાયરલ
Kunal Kamra-Shinde Supporters Viral Audio: કૃણાલ કામરાના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના સમર્થકો કામરાને જોઈ લેવાની ધમકી આપી રહ્યા છે, એક શિવસૈનિકનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શિવસૈનિકે કામરાને આ ધમકી આપી છે, ઓડિયો સાંભળો.
Mar 25,2025, 7:35 AM IST
Kunal kamra
એકનાથ શિંદે પર કુણાલ કામરાએ જોક મારતા શિવસેના ભડકી, હોટલમાં તોડફોડ
સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા પાછા વિવાદમાં ફસાયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે પર એવી ટિપ્પણી કરી છે કે મોટો વિવાદ થઈ ગયો છે અને શિવસેના ભડકી છે. જાણો શું છે મામલો.
Mar 24,2025, 8:47 AM IST
Kunal kamra
કુણાલ કામરા ફસાયો, 7 વર્ષના બાળકને ટ્રોલ કરવાના આરોપમાં NCPCR એ મોકલી નોટિસ
Action against Kunal Kamra: 7 વર્ષના બાળકનો વીડિયો એડિટ કરી ખોટી રીતે ઉપયોગ કરવાના આરોપમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સરંક્ષણ પંચે કુણાલ કામરા વિરુદ્ધ ટ્વિટરને નોટિસ ફટકારી છે.
May 5,2022, 21:31 PM IST
Congress leader
કુણાલ કામરા અને મુનાવર ફારુકી માટે ભોપાલમાં શો યોજશે કોંગ્રેસના આ દિગ્ગજ નેતા, જાણો
તેમણે લખ્યું કે હું કુણાલ અને મુનાવર માટે ભોપાલમાં શો આયોજિત કરીશ. તમામ જવાબદારી મારી રહેશે.
Dec 13,2021, 11:28 AM IST
Arrest of a man
સ્ટેન્ડઅપ કોમેડિયનની ધરપકડ: બોલિવુડનાં અનેક સ્ટાર્સે VADODARA POLICE ને કહ્યું આભાર
સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાને શરમમાં મુકે તેવી એક હરકત પોતાની જાતને યુટ્યુબર ગણાવતા શુભમ મિશ્રા નામના શખ્સ દ્વારા કરવામાં આવી છે. શુભમ મિશ્રાએ સ્ટેન્ડઅપ કોમેડિયન અગ્રીમા જોશુઆને સોશિયલ મીડિયા પર એક અપશબ્દો બોલ્યા હતા અને દુષ્કર્મની ધમકી આપી હતી. ત્યાર બાદ બોલિવુડની અભિનેત્રી સ્વરા ભાસ્કર, સોનમ કપુર આહુજા, કોમેડિયન કુનાલ કામરાએ ટ્વીટર એકાઉન્ટ પર વડોદરા પોલીસને ટેગ કરીને ધરપકડની માંગ કરી હતી. જેના પગલે અચાનક હરકતમાં આવેલી પોલીસે શુભમ મિશ્રાની ધરપકડ કરી હતી.
Jul 13,2020, 19:14 PM IST
Trending news
health
શું ગર્ભાવસ્થા દરમિયાન સેક્સ કરવાથી બાળકને નુકસાન થાય છે? જાણી લો સત્ય
Pahalgam Attack
Pahalgam Attack: પાકિસ્તાનને તરસ્યું રાખવું ભારત માટે સરળ નથી, ખાસ જાણો કેમ?
gandhinagar
સરકારી ઓફિસો સવારે 9.30 વાગ્યે ખૂલી જશે, ગુજરાતના વહીવટી માળખામાં આવશે મોટા બદલાવ
Pahalgam Attack
પહેલગામ હુમલાની તપાસમાં થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, ક્રૂરતાની તમામ હદો કરી હતી પાર
gujarat police
ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, આખા ગુજરાતમાંથી 1000 જેટલા બાંગ્લાદેશી પકડાયા
Pahalgam Attack
પહેલગામ હુમલા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, જાણો શું કહ્યુ
curd
દહીંમાં આ 2 વસ્તુ મિક્સ કરી રોજ ખાવું, શરીરમાં જામેલું વધારાનું ફેટ ઝડપથી ઓછું થશે
Shani Nakshatra Gochar
28 એપ્રિલથી સૂર્યની જેમ ચમકશે 3 રાશિઓનું ભાગ્ય, શનિના નક્ષત્ર પરિવર્તનથી જીવન બદલશે
ril quarterly results
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધૂમ નફાકારક સફર! ચોથા ક્વાર્ટરમાં 19,407 કરોડનો ચોખ્ખો નફો
live in relationship
લગ્ન પહેલા 'લિવ-ઇન'માં રહેવું જોઈએ કે નહીં? આ 5 કારણો પરથી સમજો