congress leader

કોંગ્રેસના વરિષ્ઠ નેતા Oscar Fernandes નું 80 વર્ષની ઉંમરે નિધન, છેલ્લા ઘણા સમયથી હતા બીમાર

જુલાઈ મહિનામાં ઘરમાં યોગ કરવા દરમિયાન પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને ત્યારબાદ તેઓ સતત હોસ્પિટલમાં દાખલ હતા. 
 

Sep 13, 2021, 04:00 PM IST

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસ પાર્ટીનું સત્તાવાર Twitter એકાઉન્ટ લોક, જાણો શું છે ઘટના

કોંગ્રેસે પોતાના લોક કરાયેલા ટ્વિટર એકાઉન્ટનો સ્ક્રીનશોટ ફેસબુક પેજ પર શેર કર્યો છે અને લખ્યું છે- જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા તો અમે ડર્યા નહીં, હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કર્યું પરંતુ અમે ડરવાના નથી.

Aug 12, 2021, 10:25 AM IST

રાહુલ ગાંધી બાદ સુરજેવાલા સહિત 5 વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓના Twitter એકાઉન્ટ થયાં 'સસ્પેન્ડ'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટને અસ્થાયી રીતે સસ્પેન્ડ કર્યા બાદ હવે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના એકાઉન્ટ વિરુદ્ધ પણ આ પ્રકારની કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે. 
 

Aug 12, 2021, 06:36 AM IST

Congress માં જોડાઇ શકે છે ચૂંટણી રણનીતિકાર Prashant Kishor, પાર્ટીમાં મોટી 'સર્જરી'ની તૈયારી!

પ્રશાંત કિશોરની ગાંધી પરિવાર સાથે મુલાકાત સાથે જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે પ્રશાંત કિશોર 2024 માં થનાર લોકોસભા ચૂંટણી (Lok Sabha Election 2024) માટે મોટી યોજના તૈયાર કરી રહી છે.

Jul 14, 2021, 04:23 PM IST

હવે ભરતસિંહના પત્નીએ કર્યો ખુલાસો, કોંગ્રેસ નેતા પર રેશમા પટેલે લગાવ્યા ગંભીર આરોપ

ગુજરાત કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી (bharatsinh solanki) એ તેમના પત્ની વિરુદ્ધ જાહેર નોટિસ પાઠવી હતી. હવે તેમના પત્ની રેશમા પટેલે આ નોટિસ બાદ મોટો ખુલાસો કર્યો છે. 
 

Jul 14, 2021, 04:19 PM IST

Rahul Gandhi ને મળ્યા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર, બેઠકમાં પ્રિયંકા ગાંધી પણ રહ્યાં હાજર

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. 

Jul 13, 2021, 04:58 PM IST

કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પાલિકાની ચૂંટણી લડી ચુકેલા કોંગ્રેસના પૂર્વ હોદ્દેદાર કમ બિલ્ડરને 3 યુવકોએ મેસેજ કરીને વાઘોડીયા પાસેની જમીન જોવા માટે બોલવ્યા હતા. જો કે ત્યાં 7 કલાક ગોધી રાખીને કઢંગી હાલતમા ફોટા પાડ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ફોટા વાયરલ કરવાની ધમકી આપીને 1 લાખની ખંડણી માંગી હતી. આશખ્સોએ બિલ્ડરની ચેઇન, રોકડ અને મોબાઇલ સહિત 73 હજારની મતા પડાવી લીધી હતી. બિલ્ડરે ફરિયાદ દાખલ કરતા વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરીને વડોદરાના 2 શખ્સોની ધરપકડ કરી હતી. 

Jun 13, 2021, 11:34 PM IST

કોંગ્રેસે કહ્યું લગ્ન પહેલા કે લગ્ન પછી પ્રેમ તો કરવો જ જોઇએ, ભાજપે કહ્યું માર ખવડાવશો

લવ જેહાદનો કાયદો આજેગુજરાત વિધાનસભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યો હતો. આ કાયદો પાસ થયા બાદ ભાજપનાં મોટા ભાગનાં નેતાઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ કાયદો પાસ કરાવીને હવે મને લાગી રહ્યું છે કે, મારૂ જીવન સફળ થયું. જીવનમાં મે કાંઇક કર્યું હોવાનું મને લાગી રહ્યું છે. તો મુખ્યમંત્રી અને નાયબ મુખ્યપ્રધાને પણ કાયદા અંગે ખુશી વ્યક્ત કરી હતી. હવે હિંદુ બેનદિકરીઓ ગુજરાતમાં સુરક્ષીત છે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો. 

Apr 1, 2021, 06:39 PM IST

Vidhan Sabha માં 'બાવળીયા' મુદ્દે હાસ્ય બાદ ઉગ્ર ચર્ચા, અધ્યક્ષે કરી આવી ટકોર

વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ (DyCM) કોંગ્રેસે બાવળીયા વાવ્યા હોવાનું નિવેદન આપતા કોંગ્રેસના નેતા (Congress Leader) દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો

Mar 31, 2021, 05:23 PM IST

Kerala Assembly Election: ચૂંટણી ટાણે Congress ના દિગ્ગજ નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો, સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું

કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા ગણાતા પીસી ચાકોએ ચૂંટણી ટાણે પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા સન્નાટો છવાયો છે. અત્રે જણાવવાનું કે કેરળ વિધાનસભા ચૂંટણીનું 6 એપ્રિલના રોજ મતદાન છે અને 2જી મેના રોજ પરિણામનો દિવસ છે. 

Mar 10, 2021, 02:23 PM IST

Congress પર વરસ્યા 'નારાજ નેતા', Kapil Sibal બોલ્યા- આઝાદના અનુભવનો કર્યો નથી ઉપયોગ

પૂર્વ કેંદ્રીય મંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ (Kapil Sibal) એ ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad) ના નિવૃત પર કહ્યું 'અમે ઇચ્છતા નથી કે આઝાદ સાહેબ સંસદથી જાય. અમને દુખ થયું.

Feb 27, 2021, 04:02 PM IST

Jamnagar માં કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, ચૂંટણી પ્રચારમાં લલિત વસોયાએ કર્યો પૈસાનો વરસાદ

જામનગર જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ રહી છે. એવામાં જામનગરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતાઓ ભાન ભૂલ્યા અને તેમની આ હરકતનો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે

Feb 20, 2021, 04:01 PM IST

Congress leader અને પૂર્વ કેંદ્રીય મંત્રી કેપ્ટન સતીશ શર્માનું નિધન

દિગ્ગજ કોંગ્રેસ નેતા કેપ્ટન સતીશ શર્માનું બુધવારે નિધન થઇ ગયું. કેપ્ટન સતીશ શર્મા લાંબા સમય સુધી અમેઠી લોકસભા ક્ષેત્રમાં ગાંધી પરિવારના પ્રતિનિધિ હતા. તે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના અંગત ગણાતા હતા. તેમના નિધન પર ઘણા રાજકીય પક્ષોએ દુખ વ્યક્ત કર્યું છે. 

Feb 17, 2021, 10:35 PM IST

વડોદરા કોંગ્રેસના પુર્વ સાંસદને PSIએ માર માર્યાનો આક્ષેપ, પોલીસની સત્યજીત ગાયકવાડ પર કાર્યવાહી

વડોદરાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા સત્યજીત ગાયકવાડને માર માર્યા ઘટના સામે આવી છે. પૂર્વ સાંસદ સત્યજીત ગાયકવાડ દ્વારા વડોદરાના નવાપુરા પોલીસના ડી સ્ટાફના પીએસઆઇ પર લાફા અને મુક્કા મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

Dec 30, 2020, 10:24 PM IST

રાષ્ટ્રપતિને મળ્યા બાદ વિપક્ષી નેતાઓએ કહ્યું- ખેડૂતોની વાતને સમજે સરકાર, રદ થાય કૃષિ કાયદો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરનાર નેતાઓમાં શરદ પવાર, રાહુલ ગાંધી, સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઇ મહાસચિવ ડી રાજા અને ડીએમકે નેતા ટીકે એસ ઇલેનગોવન હતા. 

Dec 9, 2020, 06:02 PM IST

મોટો ખુલાસો! દિલ્હી હિંસા માટે મેરઠથી મંગાવ્યા હથિયાર, પૂર્વ કોંગ્રેસ નેતાએ આપ્યા પૈસા

ફેબ્રુઆરી મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા (Delhi Riots) મામલે એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસ (Delhi Police)ના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, રમખાણોમાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો ઉત્તર પ્રદેશના મેરઠ (Meerut) જિલ્લામાંથી મંગાવવામાં આવ્યા હતા.

Sep 13, 2020, 08:45 PM IST
Vadodara: Congress leader distributes free masks on his birthday PT3M36S

વડોદરા: કોંગ્રેસ નેતાએ જન્મદિવસે માસ્કનું નિ:શુલ્ક વિતરણ કર્યું

Vadodara: Congress leader distributes free masks on his birthday. for more details watch video.

Jul 21, 2020, 01:10 PM IST

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તેમને હાલ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Jun 22, 2020, 03:06 PM IST

કોંગ્રેસ નેતા સંજય ઝા કોરોનાથી સંક્રમિત, થયા હોમ ક્વોરેન્ટીન

કોંગ્રેસ નેતા અને પ્રવક્તા કોરોના વાયરસનો શિકાર બન્યા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. 
 

May 23, 2020, 09:20 AM IST