हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
86/ 2
(26.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
KYC Update
Kyc update News
KYC
KYC અપડેટ કરાવવા બેંકોમાં જવાની જરૂર નથી: RBIએ ઘરબેઠા કરવાની સુવિધા આપી, આ રીતે કરો
KYC Update: પહેલાંથી જ માન્ય દસ્તાવેજો સબમિટ કર્યા છે અને તેમનું સરનામું બદલ્યું નથી એવા બેંક ખાતાધારકોએ ‘તમારા ગ્રાહક્ને જાણો' (કેવાયસી) વિગતો અપડેટ કરવા માટે હવે બેંક શાખાઓની મુલાકાત લેવાની જરૂર નથી, એમ આરબીઆઈએ જણાવ્યું છે.
Jan 7,2023, 10:36 AM IST
Business News
OTP કે PIN વગર પણ ખાલી થઈ શકે છે તમારું બેંક ખાતુ, છેતરપિંડીથી બચવા શું કરવું?
Online Fraud: હાલમાં જ દક્ષિણ દિલ્હી સ્થિત સિક્યોરિટી સર્વિસના ડિરેક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ સાયબર ફ્રોડમાં 50 લાખ રૂપિયા ગુમાવા દીધા. પીડિતના જણાવ્યા મુજબ, સાંજે 7 વાગ્યાથી 8.45 વાગ્યાની વચ્ચે તેમના ફોન પર વારંવાર બ્લેન્ક અને મિસ્ડ કોલ આવ્યા હતા. શરૂઆતમાં, તેણે કેટલાક કૉલ્સને અવગણ્યા હતા, પરંતુ જેમ જ તેણે કૉલ ઉપાડ્યો, બીજી બાજુથી કોઈ અવાજ આવ્યો નહીં અને થોડા સમય પછી તેના ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડી ગયા હતા.
Dec 18,2022, 11:06 AM IST
KYC Update
શેરબજારના રોકાણકારો ધ્યાન દે! 1 એપ્રિલથી બંધ થઇ જશે તમારું Demat Account, જાણો કારણ
Demat Account Update: શેર બજારના રોકાણકારો માટે એકદમ જરૂરી સમાચાર છે. જો તમે શેર બજારમાં પૈસા લગાવો છો અથવા પછી શેર બજારના રોકાણકાર છો અને તમારી પાસે ડિમેટ એકાઉન્ટ છે અથવા ટ્રેડિંગ એકાઉન્ટ છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જરૂરી છે.
Mar 27,2022, 16:18 PM IST
KYC Update
31 માર્ચ પહેલાં પૂરા કરી લો આ પાંચ કામ, બાકી 1 એપ્રિલથી થશે મુશ્કેલી
31 માર્ચ પહેલાં તમે આ પાંચ કામ પૂરા કરી લેજો. નાણાકીય વર્ષની સમાપ્તિની સાથે આ પાંચ કામની ડેડલાઇન પણ પૂર્ણ થઈ રહી છે.
Mar 4,2022, 11:41 AM IST
KYC Update
શેર બજારના ખાતાધારક ધ્યાન આપે, 1 જાન્યુઆરીથી બંધ થઈ જશે તમારૂ Demat Account
જે લોકો શેરબજારમાં રોકાણ કરે છે, ડેટ સિક્યોરિટીઝ ખરીદે છે, તેમણે 31 ડિસેમ્બર પહેલા તેમનું KYC અપડેટ કરાવવું પડશે, જેના પછી તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
Dec 27,2021, 21:26 PM IST
Trending news
khajoor
ખજૂર ખાવામાં 99 ટકા લોકો કરે છે આ સૌથી મોટી ભૂલ! જે સ્વાસ્થ્યને કરે છે ખરાબ, શું તમે
manmohan singh
અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ કરાયો કેન્સલ, આ સમાચાર વાંચી લેજો નહિ તો ધક્કો પડશે
Haridwar
ગુજરાતથી હરિદ્વાર ફરવા ગયેલા પરિવાર સાથે કરુણ ઘટના, નજર સામે ગંગામાં ડૂબ્યા બે બાળકો
vastu tips
નવા વર્ષે અપનાવો આ 9 ચમત્કારી વાસ્તુ ઉપાય, આખું વર્ષ જરા પણ નહીં આવે રૂપિયાની તંગી!
disease
2025માં કઈ બીમારી આખી દુનિયામાં તબાહી મચાવશે? નામ જાણી અત્યારથી જ બચવાની કરો તૈયારી!
Mass suicide
સુરતની આજની ચકચારી ઘટના, બેરહમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા માર્યા, સામુહિક હત્યા
vastu tips
ઘરમાં આ વસ્તુઓ હશે ત્યાં સુધી નહીં ટકે સુખ-સમૃદ્ધિ, ઘરમાં હોય તો તુરંત કાઢી નાખજો
radhika merchant
જામનગરમાં અંબાણી પરિવારની લાડલી વહુ માટે કરાઈ નકલી બરફવર્ષા, આવી રીતે ઉજવી ક્રિસમસ
cancer
કર્ક રાશિ વાળા માટે 2025નું વર્ષ સાવધાની વર્તવા જેવું, મે મહિના બાદ સતર્ક રહેજો
Hina Khan
બ્રેસ્ટ કેન્સરની સારવાર વચ્ચે હિના ખાનની ટીવી પર ધમાકેદાર વાપસી, આ શોમાં જોવા મળશે