हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lajpore jail
Lajpore jail News
gujarat
સુરતની લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, પરિવારે લગાવ્યો એવો ગંભીર આરોપ કે મચ્યો 'હાહાકાર
આરોપી સુશિક્ષિત હતો. આપઘાત કરે તેવો હતો નહિ. પરિવારે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. જ્યાં સુધી યુવકના મરણનું ચોકસ કારણ સામે નહીં આવે પરિવારજનોએ લાશ લેવાનો પણ ઇન્કાર કર્યો છે.
Apr 5,2023, 19:26 PM IST
surat
સુરતની જેલમાં પોલીસનું સઘન ચેકિંગ, દરોડાને ટાળવા લાજપોર જેલની બેરેકમાં આગ!
Intensive checking of police in Surat jail, Watch video
Mar 25,2023, 13:35 PM IST
surat
સુરતની લાજપોર જેલમાં કેદીઓનો તાંડવ
Amid police checking, inmates at Surat's Lajpore jail set barrack on fire
Mar 25,2023, 13:20 PM IST
lajpore jail
લાજપોર જેલના કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા, છેલ્લા 8 મહિનાથી કરી રહ્યા છે તૈયારીઓ!
The inmates of Lajpore jail will give the board exam, they have been preparing for the last 8 months!
Mar 13,2023, 19:55 PM IST
zee 24 kalak
લાજપોર જેલમાં જ્યાં ફેનિલને રખાયો તે જેલમાં 6 ક્રૂર હત્યારાઓ પણ સાથે એક જ સેલમાં
શહેરના ચકચારી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં 82 દિવસમાં જ ચુકાદો આવી ગયો છે. ગ્રીષ્માના હત્યામાં ફાંસીની સજા થયેલા ફેનિલ ગોયાણીને લાજપોર જેલમાં સી-5 યાર્ડમાં પુરવામાં આવ્યો છે. આ જ સેલમાં અન્ય 5 કેદીઓ પણ છે. તેમને પણ ફાંસીની સજા થઇ ચુકી છે. આ તમામ ખુંખાર કેદીઓ પર નજર રાખવા માટે અલગથી 2 વોર્ડન અને 1 વોચમેન રખાયા છે. ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ ગોયાણી પણ આ જ જેલની બેરેકમાં રખાયો છે. ફેનિલને હાલ તો આ યાર્ડની સાફસફાઇનું કામ સોંપાયું છે. અહીં તે કેદીનંબર 2231 ના નામે ઓળખાશે.
May 7,2022, 17:29 PM IST
Narayan Sai
14 દિવસના ફર્લો પૂર્ણ થતા નારાયણ સાંઇને પરત જેલ લવાયો, ઝલક માટે સાધકોની પડાપડી
સાધિકા સાથે દુષ્કર્મ મુદ્દે આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ સાંઇને આજે 14 દિવસના ફર્લો પુર્ણ થતા પોલીસ જાપ્તા સાથે અમદાવાદથી સુરતના લાજપોર જેલ પરત લવાયો હતો. જો કે ધરપકડ સમયે મીડિયા સાથે ગેરવર્તણુંક કરતા નારાયણ સાંઇએ મીડિયા કેમેરાઓ સામે બે હાથ જોડ્યા હતા. જો કે કાંઇ પણ બોલવાનું ટાળ્યું નહોતું. જો કે નારાયણ સાંઇની એક ઝલક માટે સેંકડો સાધકોએ લાજપોર જેલની બહાર પડાપડી કરી હતી. જેના કારણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Dec 19,2020, 23:53 PM IST
નારાયણ સાઇ
લાજપોર જેલમાં 'આ' કામ કરશે નારાયણ સાંઇ, 3 મહિના એક રૂપિયો પણ નહીં મળે
સાધિકા પર દુષ્કર્મ આચરનાર નારાયણ સાંઇ હવે લાજપોર જેલમા ઘાસ કાપશે. ત્રણ મહિના સુધી તેમને એક પણ રુપિયાનું વળતર ચુકવવામાં નહીં. ત્યારબાદ બાદ દૈનિક રૂ. 70 તેમને ચુકવવામાં આવશે.
May 10,2019, 17:03 PM IST
Trending news
Fengal Cyclone
ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
Deadly Virus
વિદેશ જનારા ફરી એકવાર થઈ જજો સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવા જીવલેણ રોગ
Cooking Tips
Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન
Business
બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! ટ્રાન્સફર પોલિસીને લઈને મોટા અપડેટ
shukra double gochar
રાજાઓ જેવી જીંદગી જીવશે આ 3 રાશિના લોકો, ડિસેમ્બરમાં શુક્રના ડબલ ગોચરથી વરસશે ધન
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો