हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lakhs of rupees
Lakhs of rupees News
gujarat
આને કહેવાય લાલચ બૂરી બલા હૈ, વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ,જાણો ગેંગનો માસ્ટર પ્લાન
મોરબીના વેપારી યુવાનને સસ્તામાં માલની ખરીદી કરાવીને ઊંચી કિંમત તે માલ એક્સપોર્ટ કરવાની લાલચ આપવામાં આવી હતી અને બનાવટી પેઢી ઉભી કરી અલગ અલગ બેંકમાં ખાતામાં વેપારી પાસેથી 29.58 લાખોની ઠગાઈ કરવામાં આવી હતી.
Mar 10,2023, 23:11 PM IST
surat
SURAT: ચા વાળાના ખાતામાં આવી ગયા લાખો રૂપિયા, તપાસ કરી તો ખબર પડી કે...
માત્ર સાત મહિનામાં ભંગારના વેપારીએ ટ્રાન્જેકશન કર્યા અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું. જેમાં બેંક એજન્ટ અને તેનો સંર્પક કરાવનારની ધરપકડ કરી બંને ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ હોવાથી સુરત ઈકો સેલ દ્વારા તપાસ શરૂ કરી છે. રોયલ એન્ટરપ્રાઇઝના નામે કરંટ ખાતું ખોલાવ્યું હતું. રૂ. 27 લાખ એકાઉન્ટમાં કયાંથી આવ્યા એમ પુછતા કાર્ટીંગ એજન્ટ ચોંકી ગયો અને તપાસ કરતા ભાંડો ફૂટયો હતો.
May 31,2021, 18:07 PM IST
surat
ઓઇલના વેપારીના લાખો રૂપિયા લૂંટી લેનારા બંન્ને આરોપીઓને ઝડપી લેવાયા
શહેરના રામપુરામાં ખાતે ઓઈલના વેપારીના બે કર્મચારીને આંતરી 20 લાખની લૂંટ ચલાવનાર અને ટીપ આપનાર એમ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 20 લાખ પૈકી પોલીસે 15 લાખ રિકવર કરી આરોપીઓ ને જેલ ના સળિયા પાછળ ધકેલ્યા છે. સુરતમાં રામપુરા ભરચક વિસ્તારમાં લૂંટારુ જંગી રોકડ લૂંટી ગયો હતો. આંગડીયા પેઢીમાં પૈસા ભરવા જતા હતા ત્યારે એક કર્મચારીને ચપ્પુ મારતા બાઈક સાથે પટકાયો હતો. બીજા કર્મચારીને ચપ્પુ બતાવી રોકડનો થેલો ઝુંટવી આરોપી પલાયન થઈ ગયો હતો.
Feb 1,2021, 0:02 AM IST
Junior doctors
લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા જુનિયર ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે
હાલ કોરોના કાળમાં તમામ લોકો વહેતી ગંગામાં હાથ ધોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ સરકાર પાસે કોઇને કોઇ માંગણીઓ કરી રહ્યા છે. શિક્ષકો બાદ શાળાના આચાર્યો અને હવે ફ્રન્ટ લાઇન વોરિયર ગણાતા ડોક્ટર્સમાં હવે ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. આજ વહેલી સવારથી જ હડતાળ પાડીને ડોક્ટર્સે કામગીરીથી અળગા રહ્યા હતા. જો કે નાયબ મુખ્યમંત્રીએ આ ડોક્ટર્સને પત્રકાર પરિષદ કરીને કડક ચેતવણી આપી હતી. પત્રકાર પરિષદમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવી અને આરોગ્ય કમિશ્રર શિવહરે પણ હાજર રહ્યા હતા.
Dec 14,2020, 16:37 PM IST
Theft
લાખો રૂપિયાની સિક્યોરિટી છતા પણ 23 લાખના અતિકિંમતી પાઉડરની ચોરી, પોલીસ દોડતી થઇ
Nov 13,2020, 0:11 AM IST
alcohol
અમદાવાદ: સરકારી શાળામાં પડ્યો હતો લાખો રૂપિયાનો દારૂ, વિદ્યાર્થીઓને ખબર પડી અને...
સરસ્વતીના ધામમાં વિદેશી શરાબ. કદાચ આપ આ સાંભળીને વિચારમાં પડી ગયા હશો. જીહાં, પણ આ સત્ય છે. અમદાવાદના સરસપુર વિસ્તાર ખાતે આવેલી સરસપુર મ્યુનિસિપલ શાળા નમ્બર 3 ખાતે આશરે 47 હજારનો બિનવારસી હાલતમાં વિદેશીદારૂનો જથ્થો મળી આવતા શહેરકોટડા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કોરોનાકાળના લીધે શાળાઓ હાલ પણ બંધ છે ત્યારે દારૂના બુટલેગરો દ્વારા દારૂને છુપાવવા શાળાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો મામલો સામે આવતા બુટલેગરો કેટલા બેફામ બન્યા છે, તેની હકીકત સામે આવી છે.
Oct 22,2020, 23:31 PM IST
Taluka Development Officer
તાલુકા વિકાસ અધિકારીએ પોતાની જ પુત્રવધુ પાસે દહેજમાં લાખો રૂપિયા માંગ્યાનો આરોપ
તાલુકા વિકાસ અધિકારી સસરા સહિત સાસરિયાએ પુત્રવધુને સળગાવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. એટલુજ નહી દહેજ પેટે મહિલા પાસેથી 29 લાખ રૂપિયા પડાવ્યા હોવા છતા વધુ પૈસાની માગણી કરતા આખરે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહીબાગ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. માણસને ભણતર સાથે ગણતર નથી આવડતું તેની પ્રતીતિ કરાવતો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો. જ્યા તાલુકા વિકાસ અધિકારીના પરિવાર સામે દહેજ લેવાનો આરોપ લાગ્યો અને તે પણ તેની જ પુત્રવધુ દ્વારા આ આરોપ લગાવ્યો છે. શાહીબાગ વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન 4 વર્ષ પહેલા ડીસાના કરણ ડગલાં સાથે થયા હતા.
Sep 6,2020, 22:05 PM IST
Trending news
Technichem Organics IPO
31 ડિસેમ્બરે ઓપન થશે વધુ એક IPO, પ્રાઇસ બેન્ડ ₹55, ગ્રે માર્કેટમાં તેજી
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!
plane
6 દુર્ઘટનામાં 234 લોકોના મોત, હવાઈ મુસાફરો માટે 'કાળ' સાબિત થયો ડિસેમ્બર મહિનો