हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
latest-news
Latest news 0 News
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રાજ્યના 114 તાલુકાઓમાં રક્ષાબંધન પર વરસ્યું કાચું સોનું, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ અને રાજકોટમાં વરસાદ પડયો
Aug 15,2019, 16:40 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રક્ષાબંધન પૂર્વે PM મોદીના પાકિસ્તાની બહેન પહોંચ્યા દિલ્લી, છેલ્લા 25 વર્ષથી કમર જહાં બાંધે છે PM મોદીને રાખડી.
Aug 14,2019, 19:50 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
ભાવનગરમાં ધીમીધારે વરસાદ,શહેરના કેટલાક વિસ્તારમાં ધીમીધારે વરસાદ.રૂપાણી સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ.
Aug 12,2019, 19:00 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રાજકોટઃ ન્યારી-2 ડેમ થયો ઓવરફ્લો, પંથકની પાણીની સમસ્યા થઈ દૂર. મોટીસંખ્યા લોકો પહોંચી રહ્યાં છે ન્યારી-2 ડેમનો નજારો માણવા.
Aug 11,2019, 18:50 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ભાગ્યે જ એવા કોઈ વિસ્તાર હશે જ્યાં મેઘરાજાની એન્ટ્રી નહીં થઇ હોય. ત્યારે કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં છે, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નંબર આવે છે.
Aug 11,2019, 14:54 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રાજકોટઃ ન્યારી-2 ડેમ થયો ઓવરફ્લો, પંથકની પાણીની સમસ્યા થઈ દૂર. મોટીસંખ્યા લોકો પહોંચી રહ્યાં છે ન્યારી-2 ડેમનો નજારો માણવા.
Aug 10,2019, 18:40 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ભાગ્યે જ એવા કોઈ વિસ્તાર હશે જ્યાં મેઘરાજાની એન્ટ્રી નહીં થઇ હોય. ત્યારે કેટલાક એવા વિસ્તારો પણ સામે આવ્યાં છે જ્યા ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ મધ્ય ગુજરાતમાં છે, ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો નંબર આવે છે.
Aug 10,2019, 16:45 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો સાથે જ 9 ઓગસ્ટથી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે પૂર્વ ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે.
Aug 9,2019, 19:28 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 8,9,10 તારીખે અતિભારે વરસાદની કરી આગાહી.8 અને 9 તારીખે ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.તો ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું .
Aug 9,2019, 17:53 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો સાથે જ 9 ઓગસ્ટથી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે પૂર્વ ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે.
Aug 8,2019, 18:31 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 8,9,10 તારીખે અતિભારે વરસાદની કરી આગાહી.8 અને 9 તારીખે ઉત્તર , મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.તો ભારે વરસાદને કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું .
Aug 8,2019, 16:51 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી.માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.8થી 10 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી તો સાથે જ 9 ઓગસ્ટથી અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે સાથે જ બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશનના કારણે પૂર્વ ભારતમાં વરસાદી માહોલ સર્જાયો છે.
Aug 7,2019, 19:35 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ, મધુબન ડેમમાં પાણીની આવક વધી. દમણગંગા નદીમાં પાણી છોડતા રોડ કરાયો બંધ.સેલવાસ-ભીલાડ રોડ કરવામાં આવ્યો બંધ.કપરાડાની પાર નદીમાં ઘોડાપૂર.
Aug 4,2019, 18:35 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
નવસારી: વાંગરી ગામે રેસ્ક્યૂ કરવા જતા બની ઘટના, 3 NDRFના સભ્યો બોટ સાથે બચી ગયા. 2 NDRFના જવાન અને સ્થાનિક તણાયા.
Aug 4,2019, 16:35 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
સુરતના ઓલપાડમાં આભ ફાટ્યું.ઓલપાડમાં 4 કલાક 11 ઈંચ વરસાદથી ઓલપાડમાં જળબંબાકાર.રસ્તાઓ પર ભરાયા પાણી. સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 6 ઈંચ વરસાદ.
Aug 3,2019, 18:35 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ.વરસાદને કારણે દાદર, બાંદ્રા અને અંધેરીમાં ભરાયા પાણી.વરસાદને કારણે લોકલ ટ્રેનને અસર.વરસાદને પગલે હાઈ ટાઈડનું એલર્ટ.
Aug 3,2019, 14:34 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
રાજ્યમાં હજુ યથાવત રહેશે વરસાદી માહોલ. હજુ પણ 24 કલાક ભારે વરસાદની આગાહી.આગામી 24 કલાક વડોદરા પર વરસાદનું સંકટ.
Aug 2,2019, 15:37 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
ખેડૂત નેતા અને ભાજપના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું 60 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે આવતીકાલે 30 જુલાઈના રોજ સવારે 7થી બપોરે 12 વાગ્યા દરમિયાન તેમના પાર્થિવ દેહને જામકંડોરણાના કન્યા છાત્રાલય ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો.
Jul 29,2019, 18:25 PM IST
Speed News
બપોર સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
બનાસકાંઠા: વાવ અને થરાદના ગામોમાં પાણી ભરાયા હતા. વાવડી, માડકા, ચારડા ગામમાં પાણી ભરાયા છે. વાવના વાવડી ગામમાં ઘરોમાં ઘૂસ્યા પાણી.ગ્રામજનો સવારથી ભૂખ્યા અને તરસ્યા રહ્યા. હાઈવે અને ગામના રસ્તા પર પાણી ભરાયા.
Jul 29,2019, 16:55 PM IST
Speed News
સાંજ સુધીના લેટેસ્ટ ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. જેમાં જાહેર ક્ષેત્રના ઉપક્રમોમાં 19 એકમોએ રૂ.3813 કરોડની ખોટ કરી હોવાનું સામે આવ્યું છે. જ્યારે 50 એકમોએ રૂ.5113 કરોડનો નફો કર્યો. સરકારને આ મુદ્દે યોગ્ય નીતિ ઘડવા કેગે ટકોર કરી છે.
Jul 26,2019, 18:00 PM IST
Trending news
HMPV Virus
ચીનમાં ફરી ફેલાઈ રહસ્યમયી બિમારી! હ્યુમન મેટાપ્યુમોવાયરસથી બચવાનો શું છે ઉપાય?
social media
માતા-પિતાની મંજૂરી જરૂરી.. બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન,જાણો
Rajkot
લેટરકાંડઃ જેલમાંથી બહાર આવી પાયલ ગોટી, હવે આ બેંકમાંથી મળી નોકરીની ઓફર
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ