latest news in gujarati 

PM મોદીના હસ્તે આજથી ખેડૂત યોજનાની શરૂઆત, આ રાજ્યોના ખેડૂતોને મળશે 2,000 રૂપિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાની શરૂઆત કરશે.

Feb 24, 2019, 07:42 AM IST

ઈમરાન ખાને પાક સેનાને કહ્યું- 'ભારત કોઈ પણ કાર્યવાહી કરે, બરાબર જવાબ આપો'

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ખાન દ્વારા તેમની ધરતી પરથી આતંકી ગતિવિધિઓને અંજામ આપતા આતંકી સંગઠનો પર લગામ કસવાની જગ્યાએ ઉલ્ટી નીતિ અપનાવવામાં આવી રહી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ પાક વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની સેનાને નિર્દેશ આપ્યા છે કે તેઓ ભારત તરફથી થનારી કોઈ પણ કાર્યવાહીનો 'નિર્ણાયક અને વ્યાપક' રીતે જવાબ આપે. 

Feb 22, 2019, 10:40 AM IST

દેશમાં એક જગ્યા એવી જ્યાં ભાઈ-બહેન સાથે ન જઈ શકે, કારણ છે જાણવા જેવું 

આપણા દેશમાં અનેક મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારા છે. ભલે આજેના સમયમાં સૌથી મોટું હિન્દુ મંદિર ભારતમાં ન હોય અને કમ્બોડિયામાં હોય પરંતુ આમ છતાં ભારતમાં એટલા મંદિર છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. ભારતમાં અનેક પ્રસિદ્ધ મંદિર છે. એટલું જ નહીં અનેક જગ્યાએ મંદિરનું નિર્માણ મીનાર તરીકે કરવામાં આવેલું છે.

Feb 17, 2019, 07:00 AM IST

મદરેસાઓમાં રાષ્ટ્રવાદના પાઠ ભણાવવા જોઈએ: આરએસએસ પ્રમુખ મોહન ભાગવત 

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ અને ગૌમાતા હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. આ સાથે જ તેમણે કહ્યું કે દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થવું જોઈએ. તેમણે કહ્યું કે દરેક રામ પ્રત્યે શ્રદ્ધા રાખે છે. ગૌ માતા અને રામ હિન્દુ સંસ્કૃતિનો આધાર છે. દરેક ભારતીયે એ સમજવું જોઈએ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ મૂળ સ્થાન ઉપર જ થશે. જો આમ થાય તો હિન્દુત્વની ઓળખ સમગ્ર વિશ્વમાં સ્થાપિત થઈ જશે. 

Feb 7, 2019, 10:18 AM IST

EXCLUSIVE: કોંગ્રેસના રોડ શો પર CM યોગીએ કહ્યું- 'પ્રિયંકા ગાંધીની રેલીઓથી કોઈ ફરક પડવાનો નથી'

પશ્ચિમ બંગાળમાં રેલી બાદ લખનઉ પાછા ફરેલા આક્રમક પ્રચારક અને સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિવાદ પેદા કરવા માટે ટીએમસીએ આ બધુ ષડયંત્ર રચ્યું. તેમણે લખનઉમાં 11 ફેબ્રુઆરીએ થનારા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પ્રિયંકાની રેલીથી કોઈ ફરક પડવાનો નથી. 

Feb 6, 2019, 02:52 PM IST

સુરત: ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ પર હુમલો, એસઆરપી જવાનનું માથું ફૂટ્યું

સુરત મનપાની ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા ચકચાર મચી છે. આ હુમલામાં એસઆરપી જવાનનું માથું ફૂટ્યું. ઈજાગ્રસ્ત જવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાવવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

Jan 4, 2019, 11:15 AM IST

વડોદરા : પેપરલીક કેસમાં વધુ 2 શખ્સની અટકાયત, મુખ્ય આરોપી યશપાલ પણ દબોચાયો

પેપરલીક કેસમાં ATSના ખાનગી ઓપરેશનમાં મોટી સફળતા મળી. જે અંતર્ગત વડોદરાથી વધુ 2 શખ્સની અટકાયત કરવામાં આવી છે.

Dec 6, 2018, 10:05 AM IST

સંસદ માર્ગ પર ખેડૂતોની 'મુક્તિ માર્ચ'ને રોકવામાં આવી, પોલીસે ખેડૂતોને પાછા ફરવાની કરી અપીલ

પોતાની માગણીઓને લઈને હજારો ખેડૂતો દેશની રાજધાનીમાં રસ્તાઓ પર ઉતરી પડ્યાં છે. કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે.

Nov 30, 2018, 07:53 AM IST

મહારાષ્ટ્ર: મરાઠાઓને મળશે 16% અનામત, સરકારે વિધાનસભામાં બિલ રજુ કર્યું

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને આર્થિક રીતે પછાત શ્રેણી હેઠળ મરાઠા સમુદાય માટે 16 ટકા અનામતનો પ્રસ્તાવ રજુ કર્યો. નોંધનીય છે કે આ રિપોર્ટમાં આયોગની મુખ્ય ભલામણો અને તેના પર સરકાર દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની જાણકારી પણ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ 1 ડિસેમ્બરના રોજ મરાઠા અનામતને લાગુ કરવાના સંકેત આપ્યા હતાં. આવામાં શિવસેના અને ભાજપે વ્હિપ જારી કરીને સભ્યોને સદનમાં હાજર રહેવા જણાવ્યું હતું. 

Nov 29, 2018, 02:55 PM IST

ડિયર જિંદગી: 'મોટા' થતા થતા શું?

તમારી આસપાસના લોકોનો બદલાયેલો વ્યવહાર તમને દુ:ખી કરે તો હંમેશા સમુદ્રને યાદ કરો! ત્યાંથી આશાની એક નૌકા મળશે જે તમને સુરક્ષિત રીતે કિનારે પહોંચાડી દેશે!

Nov 28, 2018, 10:08 AM IST

અફઘાનિસ્તાન: તાલિબાની આતંકીઓએ પોલીસ કાફલા પર કર્યો હુમલો, 20ના મોત

પશ્ચિમી અફઘાનિસ્તાનમાં તાલિબાને પોલીસના એક કાફલા પર સોમવારે ઘાત લગાવીને હુમલો કર્યો.

Nov 26, 2018, 04:07 PM IST

ડિયર જિંદગી: જે મારી પાસે છે, 'તેમાં પણ કઈંક છે'!

તે 'પરફેક્ટ ચા'થી લઈને રસોઈમાં સ્વાદિષ્ટ વ્યંજન જેવી વસ્તુઓમાં એ પ્રકારે ભળેલી રહે છે કે પોતાના સપનાઓને પંખ લગાવવાની વાત તો દૂર અનેકવાર અજાણતા  પોતાના જ પંખ કાપી નાખે છે.!

Nov 26, 2018, 10:35 AM IST

ગુજરાતના 23 સ્થળોએ VHP કરશે ધર્મસભા, પહેલી સભા 2જી ડિસેમ્બરે ગાંધીનગરમાં

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે અયોધ્યામાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરશે. રાજ્યના અલગ અલગ 23 સ્થળોએ  આ પ્રકારે ધર્મસભાનું આયોજન કરાશે. 

Nov 25, 2018, 01:59 PM IST

કર્ણાટક: માંડ્યામાં ગમખ્વાર અકસ્માત, ખાનગી બસ કેનાલમાં ખાબકતા 25 લોકોના દર્દનાક મોત

કર્ણાટકના માંડ્યા પાસે એક દર્દનાક અકસ્માતમાં 25 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે.

Nov 24, 2018, 02:46 PM IST

દિલ્હી: 48 કલાકની અંદર જ સિગ્નેચર બ્રિજ પર બીજો જીવલેણ અકસ્માત, એક યુવકનું મોત

રાજધાની દિલ્હીના સિગ્નેચર બ્રિજ પર આજે સવારે 8 વાગે એક વધુ જીવલેણ અકસ્માત સર્જાયો. બ્રિજ પર જઈ રહેલા યુવકની ગાડી અચાનક સ્લિપ થઈ ગઈ અને ચપેટમાં આવી ગયેલા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

Nov 24, 2018, 12:32 PM IST

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે મહારાષ્ટ્રથી 'ચાંદીની ઈંટ' લઈને આવી રહ્યાં છે ઉદ્ધવ ઠાકરે-સૂત્ર

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે રાજકારણમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ આજે આશીર્વાદ ઉત્સવમાં સામેલ થવા માટે પોતાના પરિવાર સાથે અયોધ્યા પહોંચી રહ્યાં છે.

Nov 24, 2018, 11:05 AM IST

બોલિવૂડનો 'બાદશાહ' મુશ્કેલીમાં!, આ સંગઠનની ધમકી- 'જો અહીં પગ મૂક્યો તો...'

બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ ગણાતો શાહરૂખ ખાન મુસિબતમાં મૂકાઈ ગયો છે. એક સંગઠને તેને ધમકી આપી છે.

Nov 23, 2018, 02:40 PM IST

શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસી નેતા પર પ્રહાર, કહ્યું- 'જ્યાં સુધી રહેશે દિગ્ગી...'

સતત ચોથીવાર સત્તામાં આવવા માટે પ્રયત્નશીલ મામાના નામથી લોકપ્રિય એવા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજકાલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં તાબડતોબ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે.

Nov 18, 2018, 11:13 AM IST

1971માં 2000 પાક સૈનિકોને ખદેડનારા 'બોર્ડર'ના અસલ હીરો બ્રિગેડિયર કુલદીપનું નિધન

બોર્ડર ફિલ્મમાં અભિનેતા સની દેઓલે જે બ્રિગેડિયર કુલદીપ સિંહ ચાંદપુરીની ભૂમિકા ભજવીને વાહવાહ મેળવી હતી તેઓનું આજે નિધન થયું છે.

Nov 17, 2018, 02:30 PM IST

મહંતે બહાર કાઢ્યાં, તો મામલતદારે પાસે રહીને ગામના દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો

ડીસાના વિઠોદર ગામે મામલતદાર દ્વારા દલિતોને મંદિર પ્રવેશ કરાવવામાં આવ્યો. વિઠોદર ગામમાં આવેલા માતાજીના મંદિરનાં મહંત દ્વારા દલિત લોકોને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવતા હતા. દલિતો દ્વારા આ બાબતે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. ગામમાં ભાઈચારો બની રહે તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદાર દ્વારા દલિતોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. આ સમયે દલિતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એક સાથે પ્રવેશ કર્યો હતો

Nov 17, 2018, 08:58 AM IST