શાહરૂખ ખાન News

આ અભિનેત્રીઓ કિસ કરતાં થઇ ગઇ બેકાબૂ, બેશર્મીની તમામ હદો કરી પાર
Jul 6,2023, 11:49 AM IST
HBD: ક્યારે બોલેલા વેણ સાચા સાબિત થાય, તે વાત શાહરૂખ ખાનના કિસ્સામાં સાચી પૂરવાર થઈ
2 નવેમ્બર એટલે બોલિવુડના કિંગ ખાનનો જન્મદિવસ, ત્રણ દાયકા કરતા વધુ લાંબી કારકિર્દીમાં શાહરૂખ ખાનને વિશ્વભરમાં ઓળખ મળી. આટલા વર્ષોમાં શાહરૂખ ખાનને દર્શકોએ દરેક પાત્રમાં સ્વીકર્યો અને ભરપૂર પ્રેમ આપ્યો. કારકિર્દીની શરૂઆતમાં સામાન્ય દેખાવ ધરાવતા શાહરૂખ ખાને રોમેન્ટિક, વિલન, કોમેડી સહિત દરેક પ્રકારના રોલ ખૂબ સારી રીતે ભજવ્યા.. અભિનેતાને સફળતા તો ઘણી મળી સાથે વિવાદે પણ ક્યારેય તેનો સાથ છોડ્યો નહીં... ત્યારે પિતાના મોંઢેથી નીકળેલી વાત તેન પુત્ર માટે જીવનભરની ન ભૂલાય તેવી બનેલી ઘટનામાં પરિવર્તિત થઈ ગઈ છે. બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્લીમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. શાહરૂખ ખાન 56મો જન્મદિવસ મનાવી રહ્યા છે. શાહરૂખના ફેન્સ દેશમાં જ નહી પરંતુ દુનિયાભરમાં છે. બોલિવુડના કિંગ ખાન કહેવાતા શાહરૂખ ખાનની જિંદગી ખુલ્લી કિતાબ રહી છે. અહીં કેટલીક એવી વાતો જેના કારણે શાહરૂખ ખાન કાયમ ચર્ચામાં રહ્યા.
Nov 2,2021, 8:00 AM IST

Trending news