Dhanteras 2025: આજે એટલે કે 18 ઓક્ટોબર 2025ના રોજ ધનતેરસનું પર્વ છે. ધનતેરસ પર સોના અને ચાંદી ઉપરાંત કેટલીક અન્ય વસ્તુઓ પણ એવી છે જે ખરીદવાથી માતા લક્ષ્મીના આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે.
dhanteras 2025 know shubh Muhurt for puja Video
Maa Laxmi Favourite Zodiac Sign: દિવાળી પર કુલ 5 રાશિઓ પર માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે. એવું કહેવાય છે કે આ રાશિઓ માતા લક્ષ્મીની પ્રિય રાશિઓ છે. જાણો તે લકી રાશિઓ વિશે...
વર્ષ 2025માં દીવાળી પર અતિ શુભ યોગ બની રહ્યા છે. જેમાં માતા લક્ષ્મીની પૂજા કરવાથી અનેક ગણું ફળ મળી શકે છે. આ સાથે ગ્રહોની ચાલ અપાર ધન સમૃદ્ધિ મેળવવાના યોગ પણ બનાવી રહ્યા છે. જાણો કઈ રાશિઓ રહેશે ભાગ્યશાળી....
Lord Vishnu Favourite Rashi: જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે અને આથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દૌલત અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
Vastu Tips For Home: દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધન અને સમૃદ્ધિ આવે છે. ઘરમાં મા લક્ષ્મીની ખાસ તસવીર લગાવવાથી તેમના આશીર્વાદ બની રહે છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.
Vastu Shastra : જ્યારે લક્ષ્મીજી નારાજ થાય છે ત્યારે પૈસાની ખોટ એ એક મોટો સંકેત છે. આ સિવાય જો જીવનમાં એક જ ઘટના વારંવાર બને છે તો તમારે સમજી લેવું જોઈએ કે લક્ષ્મીજી તમારાથી નારાજ છે. ત્યારે આ લેખમાં લક્ષ્મીજી નારાજ હોવાના સંકેત શું છે, તેના વિશે જાણીશું.
Vastu Shastra : જો તમે આર્થિક સમસ્યાઓ અનુભવી રહ્યા છો, તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો આપેલા છે. આ ઉપાયો મદદથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે, ત્યારે આ લેખમાં જાણીશું કે, ઘરના મંદિરમાં કઈ બે મૂર્તિઓ રાખવાથી આર્થિક સમસ્યા દૂર થશે.
ધનના દેવી માતા લક્ષ્મીની કૃપા જાતકને સુખ-સમૃદ્ધિ , ધન-સંપત્તિથી માલામાલ કરે છે. આવા લોકોના જીવનમાં ક્યારેય ધનની કમી હોતી નથી. કેટલાક જાતકો આ મામલે જન્મજાત ભાગ્યશાળી હોય છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા સાથે આવે છે. જે એક દિવસ જરૂર અમીર બને છે. જ્યોતિષ મુજબ જાણો કઈ રાશિના જાતકો ભાગ્યશાળી હોય છે જેમના પર માતા લક્ષ્મીની કૃપા હોય છે.
Shukraditya Yog: 14 માર્ચના રોજ સૂર્ય ગોચર કરીને માન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ત્યાં પહેલેથી જ શુક્ર હાજર છે. તેનાથી મીન રાશિમાં શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. આ શુભ યોગ 5 રાશિવાળા પર માતા લક્ષ્મીની અપાર કૃપા વરસાવશે અને બંપર ધનદૌલત આપશે.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ 2025 રાશિચક્રની 3 રાશિઓ માટે ખુબ શુભ અને લાભકારી છે. નવા વર્ષમાં આ રાશિઓ પર ધનની દેવી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. આ સાથે ધનના કારક શુક્ર ગ્રહ પણ મહેરબાન રહેશે.
જો કે તમે પણ તે બાબતનું ચોક્કસથી ધ્યાન રાખજો અને નોંધ કરજો કે જયારે તમારા ઘરમાં ગરોળી રહેતી હોય ત્યારે તમને ધન સબંધિત કોઈ તકલીફ નહીં પડે તેમજ ઘરમાં પૈસાની કમી પણ જોવા નહી મળે, તેથી ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલા આ વિચાર કરી લેજો.
Dhanteras 2024: ધનતેરસ પર મોટાભાગના લોકો સોના ચાંદી સહિતની કીમતી વસ્તુઓની ખરીદી કરતા હોય છે. આ સાથે જ ધનતેરસ પર ખૂબ જ સામાન્ય એવા સૂકા ધાણાની ખરીદી પણ કરવામાં આવે છે. આવું શા માટે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો તમને જણાવીએ.
એવું કહેવાય છે કે શરદ પૂનમનો ચંદ્ર રાતે ધરતીની સૌથી નજીક હોય છે અને આથી તે સુપરમૂન પણ કહેવાય છે. આજના ચંદ્રનું ખુબ મહત્વ હોય છે અને ચંદ્રમાની રોશનીથી લોકોનો ભાગ્યોદય થાય છે. આજથી જે લોકોનું ભાગ્ય ચમકી શકે છે તે લકી રાશિઓ વિશે ખાસ જાણો.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે વિશેષ યોગનો સંયોગ હશે જેનાથી માતા લક્ષ્મીની કૃપા આ 5 રાશિવાળા પર વરસશે. દીવાલી પહેલા આ રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગી શકે છે. જાણો આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
Mangal Gochar 2024: યુદ્ધનો કારક મંગળ ગ્રહ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. મંગળ હાલમાં મિથુન રાશિમાં બિરાજમાન છે. મંગળનું ગોચર ઘણી રાશિઓ માટે મુશ્કેલીઓ વધારી શકે છે.
ઓક્ટોબર મહિનામાં નવરાત્રી અને દિવાળીના તહેવારો છે. આ મહિનો કેટલીક રાશિવાળા માટે ખુબ જ મજાનો અને શુકનીયાળ રહેશે. ઓક્ટોબર 2024ના ગ્રહ ગોચર આ રાશિવાળાને ભરપૂર ફાયદો કરાવશે. તેમને ખુબ પૈસા, કરિયરમાં પ્રગતિ અને વેપારમાં નફો તથા લાઈફ પાર્ટનર મળવા જેવા ફાયદા થશે. જાણો ઓક્ટોબર મહિનાની લકી રાશિઓ વિશે...
Kitchen Vastu: વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઈને કેટલીક જરૂરી વાતો કહેવામાં આવી છે. તેમાં પણ એક નિયમ તો ખૂબ જ મહત્વનો છે. ભૂલથી પણ આ નિયમનો ભંગ થઈ જાય તો તેનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. જે વ્યક્તિના ઘરમાં આ નિયમનું પાલન થતું નથી ત્યાં રહેતા લોકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે. તેનો આખો પરિવાર રોડ પર આવી જાય છે.
શું તમે પણ ઘરમાં ગરોળી જોઈને ડરી જાઓ છો? શું તમે પણ ઘરમાં ગરોળી દેખાતા તેના ભગાડવા દોટ મુકો છો? ઘરમાંથી ગરોળીને ભગાડતા પહેલાં જાણી લેજો આ એક વાત..નહીં તો થઈ જશે મોટું નુકસાન...
કેટલીક રાશિઓ એવી છે જેના જાતકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. જાણો તે 5 લકી રાશિઓ વિશે...જેમના પર માતા લક્ષ્મી રહે છે મહેરબાન.
Maa Lakshmi Favourite Ratna:ધનપ્રાપ્તિ અને સુખ, સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે. મતાલક્ષ્મીની પૂજા કરવાની સાથે તેમનો પ્રિય રત્ન ધારણ કરી લેવામાં આવે તો વ્યક્તિ ઝડપથી ધનવાન બને તેવા યોગ સર્જાય છે. રત્ન શાસ્ત્રમાં આ રત્ન વિશે જણાવવામાં આવ્યું છે. રત્ન શાસ્ત્ર અનુસાર આ રત્ન માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે ધન આકર્ષિત કરવામાં મદદ કરે છે.
Akshaya Tritiya 2024: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજ પર ગજકેસરી રાજયોગ બની રહ્યો છે. આ ગજકેસરી યોગથી ત્રણ રાશિના જાતકોને ખુબ લાભ થવાનો છે. આ જાતકો કરિયરમાં પ્રગતિ કરશે અને ધનલાભ પણ થશે.