हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
5/ 0
(0.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mamta Benergy
Mamta benergy News
મમતા બેનરજી
મમતા બેનરજી અને પીએમ મોદીની મુલાકાતઃ રાજ્યના વિવિધ મુદ્દે કરી ચર્ચા
મમતા બેનરજીએ જણાવ્યું કે, તેમણે રાજ્યના વિવિધ મુદ્દાઓ પર વડાપ્રધાન સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી અને સાથે જ વડાપ્રધાનને પશ્ચિમ બંગાળ આવવા માટે નિમંત્રણ આપ્યું હતું. બંને નેતાઓની બેઠકનો મુખ્ય મુદ્દો રાજ્યનું નામ બદલવાનો પણ હતો.
Sep 18,2019, 19:06 PM IST
પ્રશાંત કિશોર
2014ના ભાજપના રણનીતિકાર પ્રશાંત કિશોર હવે મમતા બેનરજી માટે કરશે કામ
પશ્ચિમ બંગાળમાં 2021માં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે, તાજેતરની લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો અને ભાજપે 42માંથી 18 લોકસભા સીટ જીતી હતી
Jul 10,2019, 18:31 PM IST
કૈલાશ વિજયવર્ગીય
કૈલાશ વિજયવર્ગીયઃ તૃણમુલના કાર્યકર્તાઓએ ભાજપના 3 કાર્યકર્તાની કરી હત્યા
બશીરહાટ લોકસભા વિસ્તારના સંદેશખલીમાં ભાજપના ત્રણ કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલો કરાયો હોવાનો વિજયવર્ગીયએ ટ્વીટર હેન્ડલ પર દાવો કર્યો છે
Jun 9,2019, 7:51 AM IST
પશ્ચિમ બંગાળ
'પશ્ચિમ બંગાળમાંથી માંડ-માંડ જીવતો આવ્યો છું': અમિત શાહ
પશ્ચિમ બંગાળમાં મંગળવારે રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે યોજેલી પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં હું માંડ માંડ જીવતો બચ્યો છું
May 15,2019, 12:25 PM IST
પશ્ચિમ બંગાળ
રોડ શો હિંસાઃ અમિત શાહ સામે કોલકાતા પોલીસે દાખલ કરી બે FIR
તૃણમુલ કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તાઓએ સમાજ સેવક અને દાર્શકનિક ઈશ્વરચંદ વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે, ભાજપના નેતાઓએ ટીએમસીના આરોપો ફગાવી દીધા છે
May 15,2019, 12:14 PM IST
સુષમા સ્વરાજ
સુષ્મા સ્વરાજે આપ્યો મમતાને તમતમતો જવાબ, 'દુશ્મની કરો, પરંતુ મર્યાદામાં'
કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે
May 8,2019, 12:32 PM IST
મમતા બેનરજી
મમતા માટે પ્રચાર કરનારા બાંગ્લાદેશી સુપરસ્ટારને ગૃહમંત્રાલયે કર્યો 'બ્લેકલ
બાંગ્લાદેશના અભિનેતા ફિરદોસ અહેમદે તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયાલાલ અગ્રવાલના સમર્થનમાં સોમવારે ચૂંટણી પ્રચાર રેલીમાં ભાગ લીધો હતો
Apr 16,2019, 21:11 PM IST
મમતા બેનરજી
બાંગ્લાદેશના સ્ટાર પાસે પ્રચાર કરાવીને ફસાયા મમતા બેનરજી
કોલકાતાના વિદેશી ક્ષેત્રીય નોંધણી અધિકારી પાસે આ અંગે વિગતવાર માહિતી માગવામાં આવી છે કે, શું બાંગ્લાદેશના ફિલ્મસ્ટાર અહેમદે લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન કથીત રીતે ભાગ લઈને વિઝાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં?
Apr 16,2019, 18:49 PM IST
મમતા બેનરજી
મમતા બેનરજીએ ધરણા સમાપ્ત કરવાની કરી જાહેરાત, હવે દિલ્હીમાં લડશે લડાઈ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી છેલ્લા ત્રણ દિવસથી કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠા હતા, સીબીઆઈ દ્વારા કોલકાતાના પોલીસ કમીશનર રાજીવ કુમારની પુછપરછને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંઘર્ષ પેદા થયો હતો
Feb 5,2019, 18:59 PM IST
હેલિકોપ્ટર
ભાજપના હેલિકોપ્ટર રોક્યા તો મમતા પણ રહ્યા હેલિકોપ્ટર વગરના, લગાવ્યો આરોપ
મમતાએ બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી આપી ન હતી, જેના કારણે વિવાદ વધી ગયો હતો
Feb 5,2019, 19:00 PM IST
મમતા બેનરજી
મમતાએ મંજૂરી ન આપી તો ઝારખંડ થઈને બંગાળ પહોંચ્યા સીએમ યોગી
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને બીજી વખત પશ્ચિમ બંગાળમાં તેમનું હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવામાં આવી ન હતી, આથી યોગી ઝારખંડ થઈને સડક માર્ગે પશ્ચિમ બંગાળના પુરૂલિયા ગામ પહોંચ્યા હતા
Feb 5,2019, 18:01 PM IST
મમતા બેનરજી
કોલકાતા પોલીસ ચીફની ધરપકડ સહિત કોઈ દંડાત્મક કાર્યવાહી કરાશે નહીં: સુપ્રીમ
સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, કોલકાતાના પોલીસ કમિશનર રાજીવ કુમાર સીબીઆઈ સમક્ષ હાજર થાય અને શારદા ચિટફંડ ગોટાળાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપે
Feb 5,2019, 16:24 PM IST
મમતા બેનરજી
પ.બંગાળમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે
હવે મમતાના ધરણા અંગે પણ અનેક પ્રકારના આરોપ-પ્રત્યારોપોનો દોર ચાલુ થઈ ગયો છે, તક મળતાં ભાજપે હવે મમતા બેનરજીને ઘેરવાનું શરૂ કરી દીધું છે
Feb 5,2019, 15:57 PM IST
મમતા બેનર્જી
8 ફેબ્રુ. સુધી ધરણા પર બેસશે મમતા બેનર્જી, રાજ્યપાલે મોકલ્યો ગુપ્ત અહેવાલ
સીબીઆઈ અને કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠાં છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, રાજયપાલ કેસરીનાથ ત્રિપાઠીએ આ અંગેનો પોતાનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો છે
Feb 4,2019, 16:35 PM IST
મમતા બેનરજી
મમતા બેનર્જીનો બેડમિન્ટન રમતો વીડિયો થયો વાયરલ, દરરોજ ચાલે છે 20 કિમી
મમતા બેનર્જી દર અઠવાડિયે જુદા-જુદા જિલ્લાઓમાં બે જાહેરસભાને સંબોધે છે, જો તેઓ કોલકાતામાં હોય તો આ જાહેરસભાની સંખ્યા 10થી વધારે હોય છે
Jan 4,2019, 22:00 PM IST
પશ્ચિમ બંગાળ
પ.બંગાળમાં રથયાત્રાની મંજુરીની અરજી પર વહેલી સુનાવણીનો સુપ્રીમનો ઈનકાર
સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે વેકેશન બેન્ચ સમક્ષ અરજીને યાદીમાં મુકવાનો ઈનકાર કરી દીધો. હવે આ કેસની સુનાવણી 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ ખુલ્યા બાદ જ થઈ શકશે...
Dec 24,2018, 17:13 PM IST
Trending news
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Government scheme
આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Makar Sankranti 2025
ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો..
Flower Show
અમદાવાદમાં આ જોવાનું ચૂકી જશો તો મોટી ભૂલ કરશો, આજથી શરૂ થયો ફ્લાવર શો
Heart attack symptoms in women
પુરુષો કરતા અલગ હોય છે મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો, આ 5 સંકેત દેખાય તો ચેતી જજો