mann ki baat

PM મોદીએ મન કી બાતમાં ભારતની કઈ નદીના કર્યા વખાણ? ફોટા જોઈ ફરવા જવાનું થશે મન!

INDIAS CLEANEST RIVER: કાચ જેવી સાફ છે આ ભારતની અતિ સુંદર નદી, નદીનું પાણી એટલું સ્વચ્છ કે પોતાનું પ્રતિબિંબ જોઈ શકો. આ તસવીરો બાલી કે થાયલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, ફોટા જોઈ મંત્રમુગ્ધ થઈ જશો.

Nov 28, 2021, 12:27 PM IST

Mann Ki Baat: PM Modi એ કહ્યું -સ્વતંત્રતા સંગ્રામમાં બુંદેલખંડનું મહત્વપૂર્ણ યોગદાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દ્રારા દેશની જનતાને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો માસિક રેડિયો સંબોધન છે. આજે આ કાર્યક્રમમાં તેમણે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો.

Nov 28, 2021, 11:22 AM IST
Sunday Special: Call for Vocal for Local in Mann Ki Baat PT8M9S

'મન કી બાત'માં PM મોદીનો રાષ્ટ્રને સંદેશ, 'દિવાળી પર ખરીદી મતલબ વોકલ ફોર લોકલ' રસીકરણ અભિયાનના કર્યા વખાણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. 'મન કી બાત'નો આ 82મો એપિસોડ છે. આ કાર્યક્રમને ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)ના સમગ્ર નેટવર્ક, દૂરદર્શન, AIR ન્યૂઝ અને મોબાઈલ એપ, ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ અને ટ્વીટર પર પણ સાંભળી શકાય છે.

Oct 24, 2021, 11:32 AM IST

Mann Ki Baat: 'વોકલ ફોર લોકલ' ને પ્રોત્સાહન આપવાનું છે- PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.

Sep 26, 2021, 11:22 AM IST

Mann Ki Baat: ઓલિમ્પિકથી ભારતના યુવાઓના મન બદલાયા- પીએમ મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા આજે દેશવાસીઓને સંબોધન કર્યું. મન કી બાત કાર્યક્રમની આ 80મી શ્રેણી હતી. 

Aug 29, 2021, 11:03 AM IST

PM  Modi એ Mann Ki Baat માં કારગિલના વીરોને કર્યા નમન, આ મુદ્દાઓ પર કરી ચર્ચા 

પીએમ મોદીએ કહ્યું કે 15 ઓગસ્તના રોજ રાષ્ટ્રગીત સાથે જોડાયેલા એક આયોજન થઇ રહ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય. તેના માટે એક વેબસાઇટ પણ બનાવી છે.-

Jul 25, 2021, 11:21 AM IST

Mann Ki Baat: માતાનો ઉલ્લેખ કરીને આ રીતે પીએમ મોદીએ રસીનો ડર કર્યો દૂર, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત દ્વારા દેશવાસીઓને આજે સંબોધન કર્યું. મન કી બાતનો આ 78મો એપિસોડ હતો.

Jun 27, 2021, 11:04 AM IST

Mann Ki Baat: 'પડકાર ગમે તેટલો મોટો હોય, ભારતનો વિજય સંકલ્પ પણ હંમેશા એટલો જ મોટો રહ્યો છે'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું.

May 30, 2021, 11:08 AM IST

કોરોના પર PM મોદીના ફોનની હેમંત સોરેને ઉડાવી 'મજાક', BJP લાલચોળ, નવો વિવાદ શરૂ

હેમંત સોરેને ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સાથે તેમણે આ ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદી પર એકતરફા સંવાદનો આરોપ લગાવતા કટાક્ષ પણ કર્યો છે. 
 

May 7, 2021, 01:56 PM IST

Mann ki Baat: ધૈર્ય, કષ્ટ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે કોરોના-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ 76મી શ્રેણી હતી.

Apr 25, 2021, 11:07 AM IST

Mann Ki Baat : 'મન કી બાત'માં પીએમ મોદીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાનો કર્યો ઉલ્લેખ, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  દેશવાસીઓને મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમ દ્વારા સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હું આજે આ 75મા કાર્યક્રમ વખતે સૌથી પહેલા તો મન કી બાતને સફળ અને સમૃદ્ધ બનાવવા માટે અને તેની સાથે જોડાયેલા રહેવા માટે દરેક શ્રોતાઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

Mar 28, 2021, 11:03 AM IST

100 મહિલાઓએ પાણી માટે 18 મહિનામાં કાપી દીધો 107 મીટર લાંબો પહાડ, PM Modi એ આ છોકરીની પ્રશંસા

મધ્યપ્રદેશના છતરપુરના ભેલ્દા ગામની મહિલાઓએ પહાડ કાપીને નહેરથી તળાવને જોડી દીધું. તેમાં તેમની પ્રેરણા બનેલી 19 વર્ષની બબીતા રાજપૂત, જેની પ્રશંસા પીએમ મોદીએ કરી છે.

Mar 1, 2021, 04:25 PM IST

Patan ના પ્રગતિશીલ ખેડૂતનો દેશમાં વાગ્યો ડંકો, PM મોદીએ મન કી બાતમાં આપ્યું ઉદાહરણ

ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પાટણના પ્રગતિશીલ ખેડૂત તરીકે વાત કરતાં ગામ જ નહિ પરંતુ પાટણ જિલ્લાના એક પ્રગતિશીલ સફળ ખેડૂત તરીકે છવાઈ ગયા છે.

Mar 1, 2021, 03:29 PM IST

PM Modi ને આજે પણ આ એક વાતનો છે અફસોસ, 'મન કી બાત'માં પોતાની આ કમીનો કર્યો ઉલ્લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે મન કી  બાત (Mann Ki Baat) કાર્યક્રમની 74મી શ્રેણી દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ પોતાની કમીનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેમની હજુ પણ કઈ વાતનો અફસોસ છે. 

Feb 28, 2021, 01:00 PM IST

PM Modi Mann Ki Baat: 'પાણીના સંરક્ષણ માટે આપણે અત્યારથી જ પ્રયત્નો શરૂ કરવા જોઈએ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું. 

Feb 28, 2021, 11:01 AM IST

ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતનો PM Modi એ કર્યો ઉલ્લેખ તો વિરાટે આપ્યો જવાબ

India-Australia Test Series: ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં ભારતે 4 મેચોની ટેસ્ટ સિરીઝ 2-1થી પોતાના નામે કરી અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પણ પોતાની પાસે રાખી. પીએમ મોદીએ તેનો ઉલ્લેખ મન કી બાત કાર્યક્રમમાં પણ કર્યો. 

Jan 31, 2021, 04:02 PM IST