हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
244/ 7
(72.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Marriage Act
Marriage act News
pocso act
14 વર્ષની છોકરી બોલી મારી મરજીથી બાંધ્યા છે સેક્સ સંબંધો : છોકરા પર લાગ્યો POCSO કેસ
hindu marriage act: આ સાંભળીને પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે ટ્રાયલ કોર્ટે આરોપીને એમ કહીને નિર્દોષ છોડી મૂક્યો કે બંને વચ્ચેના સંબંધો સહમતિથી હતા. આ નિર્ણય સામે દિલ્હી પોલીસ હાઈકોર્ટ પહોંચી હતી.
Mar 18,2023, 17:20 PM IST
Twin Sisters marry same man
એક એવો સમુદાય, જ્યાં અનેક ભાઈઓની એક જ હોય છે પત્ની, એક ટોપી નિર્ણય કરે છે કે....
મહારાષ્ટ્રના સોલાપુરનો એક કિસ્સો હાલ ખુબ ગાજ્યો છે. જેમાં બે જોડકી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કર્યા છે. હિન્દુ મેરેજ એક્ટમાં એક પત્ની હયાત હોય તો બીજા લગ્ન થઈ શકે નહીં. આથી યુવક પર કેસ પણ થયો છે. જો કે હવે આ મુદ્દે ચર્ચા પણ ખુબ થઈ રહી છે. ત્યારે એક એવો પણ સમુદાય છે જ્યાં બહુપતિત્વ ખરાબ ગણાતું નથી. અહીં એક પત્ની અનેક પતિઓ સાથે એક જ ઘરમાં રહે છે.
Dec 6,2022, 16:44 PM IST
Shocking
ટ્રાન્સજેન્ડર પતિના કિસ્સામાં વડોદરા પોલીસ પણ ગોથે ચડી, વિરાજને પુરુષ ગણવો કે સ્ત્રી
Vadodara News : પોલીસને પણ સમજાતુ નથી કે ડો.વિરાજ પુરુષ છે કે સ્ત્રી. તેથી પોલીસે મેડિકલ અભિપ્રાયની મદદ લીધી
Sep 18,2022, 15:39 PM IST
Shocking
ટ્રાન્સજેન્ડર વિરાજનો ધડાકો, મારું લિંગ ઓપરેશન ફેલ ગયુ હતું, લિંગ કોઈ કામનું નથી!!
Vadodara News : લિંગ નાંખવાનું બાકી હોવાથી વિરાજ પત્ની સાથે સેક્સ માણતો ન હતો. પરંતુ, તે પત્નીને જણાવતો હતો કે, હું રશિયા ગયો હતો. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં મારું લિંગ નાનું થઇ ગયું છે. મારે ઓપરેશન કરાવવાનું છે
Sep 17,2022, 11:32 AM IST
Shocking
લગ્નના 6 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તેનો પતિ ટ્રાન્સજેન્ડર છે, ભાંડો ફૂટતા જ...
Shocking Incidence : દિલ્હીની ઠગ યુવતીએ પુરુષ બનવા સર્જરી કરાવી વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા
Sep 16,2022, 15:26 PM IST
Marriage Act
સ્ત્રીઓની લગ્નની ન્યૂનતમ વય મર્યાદા 18થી વધારીને 21 વર્ષ થશે, મળી કેબિનેટની મંજૂરી
ટાસ્ક ફોર્સનું કહેવું છેકે, સ્ત્રીઓ જ્યારે પોતાના પહેલાં સંતાનને જન્મ આપે ત્યારે તેમની ન્યૂનતમ વય ઓછામાં ઓછી 21 વર્ષ તો હોવી જ જોઈએ. 21 વર્ષ કરતા નાની ઉંમરે ગર્ભવતી થતી મહિલાઓને અનેકવિધ સામાજિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. અને વિવિધ પ્રકારની સમસ્યાઓનો નાની ઉંમરે એક સાથે સામનો કરતી વખતે સ્ત્રીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેથી સ્ત્રીઓની લગ્નની વય મર્યાદા વધારીને પુરુષોની સમાન 21 વર્ષ કરી દેવાનો નિર્ણય લેવાયો છે.
Dec 16,2021, 11:09 AM IST
movement
પ્રેમી યુગલ સાવધાન! હવે ભાગીને નહી થઇ શકે લગ્ન, કાયદામાં ફેરફારની માંગ
આજે સભ્ય સમાજમાં દીકરી અને સમાજના દીકરા બીજા સમાજમાં પ્રેમ લગ્ન કરી લે છે. આ પ્રેમલગ્ન ના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે ખાસ બેઠક બાદ એક ભવ્ય રેલીનું આયોજન કરીને કાયદામાં સુધારાની માંગ સાથે આવેદન પત્ર આજે પોલીસ સહિત કડી મામલતદારને આપ્યું હતું. જેમાં મોટી સંખ્યા માં ઉમા પુત્રી સહિત પાટીદાર આગેવનો આ રેલીમાં જોડાયા હતા. જ્યારે અનમાત આંદોલન બાદ પાટીદારની પાસ ટિમ હવે પાટીદાર સેનાના નેજા નીચે પ્રેમ લગ્ન ના કાયદામાં સુધારો કરવા માટે હવે ગામે ગામ આંદોલન કરશે તેવા ઠરાવ સાથે આજે પ્રથમ આવેદન આપ્યું હતું.
Dec 30,2019, 20:35 PM IST
સુપ્રીમ કોર્ટ
જો છુટાછેડાની અરજી પેન્ડિંગ છે તો પણ બીજા લગ્ન માન્યઃ સુપ્રીમ
હિન્દુ મેરેજ એક્ટની સેક્શન-15ની વ્યાખ્યા કરતાં જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એલ. નાગરેશ્વર રાવની બેન્ચે જણાવ્યું કે, છૂટાછેડા માટેની અરજી પડતર હોવાને કારણે બીજા લગ્ન પર પ્રતિબંધ લગાવવાની જોગવાઈ ત્યારે લાગુ પડતી નથી જ્યારે પક્ષકારોએ સમાધાનને આધારે કેસને આગળ ન ચલાવવાનો નિર્ણય લઈ લીધો હોય
Aug 26,2018, 12:23 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો