shocking

ગીર સોમનાથ: પતિ-પત્ની વાડીમાં એકલા હતા ત્યારે અચાનક એવું થયું કે...

જિલ્લાના રામપરા ગામની સીમમાં રાત્રીના અંધારામાં બની ચકચારી ઘટના બની હતી. વાડીએ મકાનના ઓરડામાં નિંદ્રાધીન પતિ પત્નીની કરપીણ હત્યા કુહાડીના ઘા મારી અજાણ્યા હત્યારાઓએ આધેડ દંપતીની નિર્મમ હત્યા કરી હતી. ડબલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે હત્યારાઓની શોધખોળ આદરી છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ તાબાના રામપરા ગામમાં ચકચારી ઘટના બની છે. આ વાડીના ઓરડામાં ગત રાત્રે નિંદ્રાધીન દંપતીને ખબર નહિ હોય કે, સવારનો સૂરજ તેઓ જોઈ નહિ શકે. આ નિંદર તેમની જીવનની લાંબી નિંદરમાં પલટાઈ જશે. મધ્યરાત્રીએ કોઈ હત્યારાઓએ અતિ ક્રૂરતા પૂર્વક બંન્ને પતિ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

Mar 4, 2020, 08:13 PM IST

શહેરા: વિધુર અને ત્યક્તા વચ્ચે બંધાયો પ્રેમ સંબંધ, આત્મહત્યાનું કારણ છે ચોંકાવનારૂ

પંચમહાલ જિલ્લાના શહેરાના પાટીયાપરા વિસ્તારમાં આંબાના વૃક્ષ સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક અને યુવતી એક જ જ્ઞાતીનાં હોવાનું સામે આવી રહ્યું છે. યુવક વિધુર હતો. જ્યારે યુવતીનાં પણ છુટાછેડા જ થયેલા હતા.જો કે સમાજ તેમનો સંબંધ નહી સ્વિકારે તેવો ડર તેમને કોરી ખાતો હતો. બંન્ને એક નહી થઇ શકે તેવાં ડરનાં કારણે આખરે બંન્નેએ જીવન ટુંકાવ્યું હતું.

Feb 26, 2020, 11:10 PM IST

મોડાસા દુષ્કર્મ: યુવતીનાં PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, કાચાપોચા ન વાંચે

અરવલ્લી જિલ્લાનાં સાયરા (અમરાપુર)ની 19 વર્ષીય કોલેજિયન યુવતીનાં અપહરણ, સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં આખરે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. PM રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે કે 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. યુવતીનાં મૃતદેહનાં બીજા અહેવાલમાં સામે આવ્યું કે, રાક્ષસી વ્યક્તિઓએ વિકૃતીની તમામ હદો વળોટી દીધી હતી. 5 ડોક્ટર્સની પેનલ દ્વારા કરવામાં આવેલા પીએમમાં સામે આવ્યું કે, યુવતીને ઘસડવામાં આવી હતી. વારંવાર સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેને ગાળીયો બનાવીને લટકાવી દેવામાં આવી હતી. 

Jan 23, 2020, 05:00 PM IST

રાજસ્થાનમાં બાળ મૃત્યુદરની ચર્ચા: ગુજરાતનાં આંકડા પણ ચોંકાવનારા

રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો મામલો વિવાદ સર્જી રહ્યોં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં 85 જેટલા નવજાત શિશુના મોત સામે આવ્યા છે. અને છેલ્લા ત્રણ મહિનામાં આ આંક 253એ પહોંચતા વિવાદ વધુ વકર્યો છે.આ તરફ હોસ્પિટલના સત્તાધીશો ગતવર્ષની સરખામણીમાં બાળકોનો મૃત્યુ દર ઘટ્યો હોવાનું જણાવી રહ્યાં છે. એટલુ જ નહિ બાળકોના મત માટે જવાબદાર કારણો અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે ગર્ભવતી માતાને પ્રી મેચ્યોર ડિલિવરી, જન્મ સમયે બાળકનું ઓછુ વજન મહત્વના કારણો છે. આ ઉપરાંત ગર્ભવતી માતામાં કુપોષણ પણ અગત્યનો ભાગ બાળકના મોત પાછળ ભજવે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને બીજી અન્ય સરકારી હોસ્પિટલમાંથી ક્રિટિકલ કન્ડીશનમાં બાળકોને સિવિલમાં રિફર કરાય છે જેથી સિવિલમાં બાળકનો મૃત્યુ આંક વધે છે.

Jan 5, 2020, 10:00 PM IST

ગુજરાત: 18 વર્ષ સુધીનાં બાળકોનાં ચકાસણીનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા

રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ઝીરો થી ૧૮ વર્ષના બાળકોની ચકાસણી દરમ્યાન ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા. ૭૦૦ બાળકો કેન્સર જેવી ભયંકર બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યું. જ્યારે ગુટકા તમાકુ ને કારણે ૧૨ લાખથી વધુ બાળકો દાંતની બીમારીનો ભોગ બન્યા હોવાની વાત પણ સામે આવી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી તપાસ ના અત્યાર સુધીના આંકડા આપતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.

Jan 3, 2020, 10:24 PM IST
SHOCKING! Man commits suicide over mobile lost Zee 24 Kalak PT1M45S

યુવકનો મોબાઇલ ચોરાઇ જતા યુવકે આત્મહત્યા કરી લીધી

SHOCKING! Man commits suicide over mobile lost Zee 24 Kalak

Dec 19, 2018, 03:45 PM IST

અમદાવાદ એરપોર્ટ પર કિંમતી સામાન સાથે કરતા હો મુસાફરી તો સાવધાન! આંખ ઉઘાડી નાખતો કિસ્સો

અમદાવાદના એરપોર્ટ પર ફલાઇટમાં કિંમતી સમાન લઈને મુસાફરી કરતા પહેલાં એકવાર સાવચેત થઈ જવાની જરૂર છે 

Mar 31, 2018, 04:17 PM IST

ખ્યાતનામ હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે ભયંકર બેદરકારી, ફાટી ગયા ફેફસાં

તબીબી બેદરકારીના કારણે એક દર્દીના મોતની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે

Mar 20, 2018, 12:16 PM IST

ચોંકાવનારો Video : સુલભ શૌચાલયના પાણીથી બનાવાય છે શરબત, ગોળા અને સિકંજી !

ઉનાળાની શરૂઆતમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણાં  તરફ વળતા હોય છે

Mar 20, 2018, 11:30 AM IST

નિષ્ઠુર માતાએ તરછોડી દીધેલો દીકરો આખરે પહોંચી ગયો ભગવાનના ઘરે

અમદાવાદમાં બની છે આ ચોંકાવનારી ઘટના

Mar 12, 2018, 07:48 PM IST

ગૃહવિભાગનો ઘટસ્ફોટ : ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

ગુજરાતમાં 1960થી દારૂબંધીનો કાયદો કાગળ પર અમલમાં છે પણ હાલમાં એનો છડેચોક ભંગ થઈ રહ્યો છે

Feb 27, 2018, 06:16 PM IST

અમદાવાદ : સુંદર થવા બ્યુટીપાર્લરમાં જતી મહિલાઓ ખાસ વાંચો આ ચોંકાવનારો કિસ્સો

આ ઘટનામાં ડોક્ટરે તેને સેકન્ડ અને ફર્સ્ટ ડીગ્રીના બર્ન્સ થયા હોવાનું નિદાન કર્યું હતું

Feb 16, 2018, 04:12 PM IST

લોકોના રક્ષણ માટે ખડેપગે રહેતી પોલીસની લાચારીનો આ Video જોઈને લાગશે મોટો આંચકો

પોલીસ કર્મચારી નોકરી કરીને લોકોની સમસ્યાનું નિવારણ લાવે છે પરંતુ પોતાના પરિવારની સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકતો

Feb 15, 2018, 12:17 PM IST

Video : જામનગરમાં માતાએ બે બાળકોને તળાવમાં ધકેલીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

હકીકતમાં ચાર દિવસ પહેલાં લાખોટા તળાવમાં આ દુર્ઘટના બની હતી

Jan 16, 2018, 12:31 PM IST

ચેકિંગ ન થાય એ માટે કારચાલકે પોલીસ પર ચડાવી દીધી કાર, ચોંકાવનારો Video

પોલીસે કાર ચલાવનાર આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે

Jan 10, 2018, 02:46 PM IST