हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mass Rally
Mass rally News
Arvind Kejriwal
રાજકોટમાં કેજરીવાલની વિશાળ જનસભા, સૌરાષ્ટ્રને કબ્જે કરવા ત્રણેય પક્ષોની સાંસાગડથલ
વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીઓમાં લાગી ચુકી છે. ગુજરાતને કબ્જે કરવા માટે મોટા ભાગની પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટ આવ્યા હતા. અહીં આપના નેતાઓ દ્વારા તેમનું સુતરની આંટીઓ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી સીધા જ કેજરીવાલ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જંગી સભા સંબોધિત કરશે.
May 11,2022, 17:03 PM IST
Jamnagar
જામનગરમાં CAAના સમર્થનમાં જંગી રેલી, મોટી સખ્યાંમાં લોકો જાડોયા
જામનગરમાં CAAના સમર્થનમાં જંગી રેલીનું આયોજન કરાયું હતું. હજારોની સંખ્યામાં જનમેદની રેલીમાં ઉમટી પડ્યા હતાં. સંતો-મહંતો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સાંસદ પુનમબેન માડમ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યાં છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. વિવિધ સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિતિ રહ્યાં હતા. CAA જનસમર્થન સમિતિ દ્વારા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરમાં હજારો લોકોનું CAAને પ્રચંડ જનસમર્થન જોવા મળ્યું હતું.
Jan 17,2020, 19:25 PM IST
Trending news
Valsad
આ યુવતી સાથે રસ્તામાં જે થયું તે જાણીને ધ્રુજી ઉઠશો! PMમાં ચોંકાવનારો ખુલાસો, ઉકેલાઈ
sip investment
જો 1 કરોડનું ફંડ ભેગું કરવું હોય તો દર મહિને અપનાવો આ ફોર્મ્યુલા, લાઇફ થઈ જશે સેટ
gujarat
ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ; જાણો શું બોલાઈ રહ્યા છે મણદીઠ ભાવ?
astrology
શું તમે પૂજા દરમિયાન રોજ ઘંટી વગાડવાના રહસ્ય વિશે જાણો છો? નથી જાણતા તો જાણો
chevening scholarship
બ્રિટનમાં ભણવું અને રહેવું બધું જ 'ફ્રી' ! આ સ્કોલરશિપ મળી તો નસીબ ખુલી જશે
technology
બોમ્બની જેમ ફુટશે ગીઝર! નાહવા જતા પહેલા ક્યારેય ન કરો આ 5 ભૂલો
surat
પિતાએ દીકરીનું ઘર ભાંગ્યું! જમાઈની બદનામી માટે હદ કરી પાર, ખોટી પત્રિકા ફરતી કરી
world
અમેરિકાએ ભારતને સોંપી ઈતિહાસની દુર્લભ કલાકૃતિઓ, ટ્રંપની જીત બાદ મળી પહેલી 'ગિફ્ટ'!
Hibiscus
જો લગ્ન પહેલા ચહેરાને ચમકાવવા માંગો છો,તો આજે જ લગાવો આ ફૂલનું માસ્ક,આપશે ગુલાબી ચમક
Bopal
પિતા ઘરે પરત ન ફરતા US બેઠેલા બાળકોએ iPhone વડે અ'વાદનું લોકેશન ટ્રેક ટ્રેક કર્યું..