mastram

Photos: આ 10 વેબ સિરીઝમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે બોલ્ડ દ્રશ્યો, ઘરના કોઈ ખૂણે સંતાઈને જોવી પડે

કોરોનાવાયરસ લોકડાઉનમાં થિયેટરો બંધ હોવાના કારણે દર્શકોએ મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મની પસંદગી કરી. હાલ બોલ્ડ અને પોર્ન ફિલ્મો ખુબ ચર્ચામાં છે. જો કે આજે અમે તમને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી એવી કેટલીક વેબ સિરીઝની વાત કરીશું જેણે બોલ્ડનેસમાં તમામ હદો પાર કરી નાખી.

Aug 2, 2021, 09:05 PM IST

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!

ઑલ્ટ બાલાજીની વેબ સીરિઝ ગંદી બાતથી આભાને ઘણી નામના મળી હતી. આભાના બોલ્ડ કિરદાર હંમેશા લોકોની નજરમાં રહે છે. આભા(aabha paul) એ કામસૂત્રમાં પણ કામ કર્યું છે.

Jun 30, 2021, 11:43 AM IST