हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
medal tally
Medal tally News
Paris Olympic 2024
OMG! મેડલ ટેલીમાં આ શું 'ખેલા' થયો? ભારતના 5 મેડલ પર ભારે પડ્યો પાકિસ્તાનનો એક મેડલ
પેરિસ ઓલિમ્પિકની મેડલ ટેલીમાં ભારત 63માં સ્થાને પહોંચ્યું છે. પરંતુ પાકિસ્તાન ફક્ત એક ગોલ્ડ મેડલ જીત્યું છતાં ભારતથી આગળ નીકળી ગયું છે. જેવલિન થ્રોમાં પાકિસ્તાનને મળેલા ગોલ્ડ મેડલના પ્રતાપે પેરિસ ઓલિમ્પિક મેડલ ટેલીમાં ભારતને પાછળ છોડતા 53માં સ્થાને પહોંચી ગયું. જાણો આમ કેમ થયું.
Aug 9,2024, 16:05 PM IST
Asian Games 2023
43 વર્ષના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, મિક્સ્ડ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મળ્યો છે.
Sep 30,2023, 13:47 PM IST
sports news
Asian Games Updates: 3 સિલ્વર મેડલ સાથે એશિયન ગેમ્સમાં ભારતની શાનદાર શરૂઆત
Asian Games Updates: એશિન ગેમ્સમાં ભારતે પોતાનો ડંકો વગાડી દીધો છે. સ્પર્ધાની શરૂઆતમાં જ ભારતે 3 મેડલ હાંસલ કરીને વધુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
Sep 24,2023, 9:36 AM IST
Commonwealth Games 2022
કોમનવેલ્થ ગેમ્સ: તેજસ્વીન શંકરે રચ્યો ઈતિહાસ, મેડલ ટેલીમાં કયા ક્રમે છે ભારત તે જાણો
તેજસ્વીન શંકરે ભારતને ઊંચી કૂદમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નેશનલ રેકોર્ડધારી તેજસ્વીન શંકરે એથલેટિક્સની ઊંચી કૂદમાં 2.22 મીટરની છલાંગ લગાવી અને દેશ માટે પહેલો બ્રોન્ઝ જીત્યો. તેમનું સીઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2.27 મીટર છે જ્યારે પર્સનલ બેસ્ટ પ્રદર્શન 2.29 મીટર છે. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશે ભાગ લીધો છે. આ દરમિયાન ટીમ 19 જેટલા અલગ અલગ ખેલોમાં ભાગ લઈ રહી છે. આ વખતે 72 દેશના 1800થી વધુ ખેલાડીઓ બર્મિંઘમમાં ભેગા થયા છે. મહિલા ટી20 ક્રિકેટ, 3X3 બાસ્કેટબોલ અને 3X3 વ્હીલ ચેર બાસ્કેટબોલ એમ ત્રણ નવા ખેલને જગ્યા અપાઈ છે.
Aug 4,2022, 13:08 PM IST
Commonwealth Games 2022
બેડમિન્ટન મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતને મળ્યો સિલ્વર, જાણો મેડલ ટેલીમાં શું છે સ્થિતિ
કોમનવેલ્થ ગેમ્સ 2022ના પાંચમા દિવસે ભારતે સારું પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાના ખાતામાં બે ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ આવ્યા. અનેક રેકોર્ડ પણ બન્યા. ખેલાડીઓેએ દેશનું નામ રોશન કર્યું. જ્યારે કેટલાક ખેલાડીઓ જરા માટે થઈને મેડલ ચૂકી ગયા. ટીમ ઈન્ડિયાના મેડલની સંખ્યા હવે 13 થઈ ગઈ છે.
Aug 3,2022, 9:21 AM IST
Commonwealth Games 2022
હરજિંદર કૌરે વેઈટલિફ્ટિંગમાં જીત્યો બ્રોન્ઝ, જાણો મેડલ ટેલીમાં ક્યાં છે ભારત
Commonwealth games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022 શરૂ થયે ચાર દિવસ વીતી ગયા છે. ભારત સતત પોતાના મેડલ્સની સંખ્યા વધારી રહ્યું છે. સોમવારે ટીમ ઈન્ડિયાને કુલ 3 મેડલ મળ્યા જેમાંથી બે જૂડોની ઈવેન્ટમાં મળ્યા જ્યારે એક વેઈટલિફ્ટિંગમાં મળ્યો.
Aug 2,2022, 8:43 AM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો