हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
movie trailer
Movie trailer News
શબાના આઝમી
માથું, ગરદન, આંખ સહિત અનેક ભાગોમાં શબાનાને પહોંચી ઈજા, જાણો લેટેસ્ટ હેલ્થ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં શનિવારે થયેલા એક રોડ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) ઘાયલ થયા હતા. શબાના આઝમીની કાર મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ખાલાપુર પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી. જેના બાદ તેઓને સારવાર માટે મુંબઈના કમોઠે સ્થિત મહાત્મા ગાંધી મિશન મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બાદમાં તેઓને મેડિકેર માટે અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં રિફર કરાયા હતા. તેઓના માથા, ગરદનની સર્વાઈકલ સ્પાઈન, ચહેરો તથા ડાબી આંખ પર ઈજા પહોંચી છે. પરંતુ મીડિયા રિપોર્ટસ અનુસાર, હવે તેમની તબિયત સ્થિર છે. તેમની હાલતમાં તેજીથી સુધાર આવી રહ્યો છે.
Jan 19,2020, 10:44 AM IST
શબાના આઝમી
Bollywood Breaking : અભિનેત્રી શબાના આઝમીની કારને થયો મોટો અકસ્માત
બોલિવુડ એક્ટ્રેસ શબાના આઝમી (Shabana Azmi) એક રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે. શબાના આઝમીની કારને અકસ્માત થયો છે. આ અકસ્માત બોમ્બે-પૂણે હાઈવે પર થયો હતો. શબાના આઝમી પોતાના કારમા જંઈ રહ્યા હતા, ત્યારે તેમની કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતં તેઓને ઈજા પહોંચી છે. પોલીસે માહિતી આપી છે કે, શબાનાને પૂણેની એક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામા આવ્યા છે.
Jan 18,2020, 17:37 PM IST
Love Aaj Kal trailer
કિસીંગ સીનને કારણે ચર્ચાયુ ‘લવ આજકાલ’નું ટ્રેલર, આ તસવીરો જોઈ પસીનો છૂટી જ
બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali khan) અને કાર્તિક આર્યન (Kartik Aaryan) ની ‘લવ આજકાલ’ (Love Aaj Kal)નું ટ્રેલર શુક્રવારે રિલીઝ થયું છે. આ ટ્રેલરને સારા-કાર્તિકને સાથે જોવાનો ઉત્સાહ વધી ગયો છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયા પર લવ આજકાલના ટ્રેલરમાંથી લેવાયેલી કેટલીક તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગઈ છે. આ તસવીરોમાં સારા અને કાર્તિક લિપલોક કરતા નજર આવી રહ્યાં છે. સારા આ પહેલા ક્યારેય આવા અવતારમાં નજર આવી નથી. પરંતુ લાગે છે કે, સારાના ફેન્સને આ અવતાર બહુ જ પસંદ આવી રહ્યો છે. તેથી તેની આ તસવીરો પણ વાયરલ થઈ ગઈ છે.
Jan 18,2020, 8:36 AM IST
Tanaji Official Trailer
'તાનાજી'ના આ 10 પોસ્ટર તમને પિક્ચર જોવા માટે કરી દેશે મજબૂર
ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો બીજી તરફ ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થવાનું છે. લોકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઇ રહ્યા હતા, જે આજે ખતમ થશે. પરંતુ આ પહેલાં 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)ની તસવીરો જોઇને તમે મૂૂૂૂૂવી જો વા માટે મજબૂૂૂૂર થઇ જશો.
Nov 19,2019, 13:43 PM IST
Tanaji Official Trailer
Watch Tanaji Trailer: અજય દેવગન 'તાનાજી' ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ, Video
બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgn) હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanhaji: The Unsung Warrior)'ને લઇને ખૂબ વ્યસ્ત છે. અજય દેવગણની આ ફિલ્મ આગામી 10 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો બીજી તરફ ફિલ્મનું ટ્રેલર આજે (19 નવેમ્બર)ના રોજ રિલીઝ થઇ ગયું છે.
Nov 19,2019, 14:25 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત