mq 9 reaper drone

ભારતને મળશે આ અદ્રશ્ય શક્તિ ! હિન્દુસ્તાની આકાશ બનશે અભેદ્ય કિલ્લો

ભારત પાસે આગામી થોડા જ મહિનાઓમાં એક એવું અદ્રશ્ય આસમાની કાલ આવશે જેની શક્તિ જોઇને અને તે અંગે સાંભળીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓનાં હોશ ઉડી જશે. આ અદ્રશ્ય આસમાની કાલનું નામ છે MQ 9 રીપર ડ્રોન. અમેરિકાનાં આ ખતરનાક ડ્રોને ભારત પોતાનાં સામકિર બેડામાં સમાવેશ કરવા માંગે છે. આ મહિને જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત આવશે તો આ ડ્રોનની ખરીદી અંગે ભારત અને અમેરિકાની સામે પ્રસ્તાવ મુકી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડ્રોન કઇ રીતે દુશ્મન પળવારમાં વિનાશ કરી શકે છે. 

Feb 15, 2020, 11:39 PM IST