namibia

આ વેક્સિનથી HIVનો ખતરો? દક્ષિણ આફ્રીકા બાદ હવે વધુ એક દેશે પ્રતિબંધ મૂક્યો

રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વી (Sputnik V) હાલ વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકા બાદ હવે પાડોશી દેશ નામીબિયા (Namibia)એ પણ તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

Oct 25, 2021, 09:35 PM IST

સ્પૂતનિક-V વેક્સીનથી HIV નો ખતરો, દક્ષિણ આફ્રિકા બાદ નામીબિયાએ ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનાર જમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે પરંતુ આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે નામીબિયાનો નિર્ણય કોઈ વૈજ્ઞાનિક પૂરાવા કે રિસર્ચ પર આધારિત નથી.
 

Oct 24, 2021, 04:06 PM IST

નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વ કપ માટે ક્વોલિફાઇ કર્યું

નેધરલેન્ડ અને નામીબિયાએ ટી20 વિશ્વકપ ક્વોલિફાયરમાં પોત-પોતાનો મુકાબલા જીતીને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપ માટે ક્વોલિફાઇ કરી લીધુ છે.

Oct 30, 2019, 03:45 PM IST