narmada

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત, કહ્યું- અહીં ગર્વની અનુભૂતિ થાય છે

સ્મૃતિ ઇરાનીએ સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત, સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે. 
 

Aug 31, 2021, 11:47 AM IST

Narmada: નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ

પોતાની પાર્ટીના ઉપપ્રમુખ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ બાદ ભાજપે તેને સસ્પેન્ડ કરી દીધા છે. 
 

Aug 25, 2021, 11:34 PM IST

Run For Unity: બોમ્બેથી નીકળેલી દોડ મિલંદ સોમણે કેવડિયા સુધી જઇ એકતાનો સંદેશ પહોંચાડશે

મિલિંદ સોમણે (Milind Soman) ની સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.૧૭ મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ.૦૦ કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી (Run For Unity) દોડ આજે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવી પહોચી હતી.

Aug 19, 2021, 08:20 PM IST

Rajkot: રાજકોટ શહેરમાં ચોમાસાની સીઝનમાં જ પાણીની તંગી, 5 દિવસ બાદ સર્જાઈ શકે છે જળસંકટ

રાજકોટમાં 5 દિવસ બાદ જળસંકટની સ્થિતિ ઉભી થઈ શકે છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં માત્ર પાંચ દિવસ ચાલે એટલું પાણી છે.

Aug 16, 2021, 11:02 AM IST

Narmada: કેવડિયા જંગલ સફારીની શાનમાં વધારો, હવે જોવા મળશે સફેદ ટાઇગરની જોડી

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા જંગલ સફારી પાસે પહેલાથી જ વીર નામનો સફેદ નર વાઘ છે હવે તેના સાથીદાર સફેદ માદા વાઘ “શક્તિ”ને લાવવામાં આવી છે. 

Aug 16, 2021, 09:52 AM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જતા પહેલા વાંચજો, નહી તો પૈસા પણ જશે અને ફરી પણ નહી શકો, સામે આવ્યું મસમોટુ કૌભાંડ

સ્ટેચ્યુ ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૧૨ છેડછાડ કરેલ ટીકિટ ઝડપાઈ છે. જેને કારણે સત્તાવાળાઓએ પ્રવાસીઓને જાહેર અપીલ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રોજેકટની ટિકિટ SOU ની  વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરના પ્રવાસીઓની પહેલી પસંદ બની ચૂકયું છે, ત્યારે કેટલાક ખાનગી ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટીકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ સાથે છેતરપીંડી કરી વધુ પૈસા પડાવવાનો ગોરખધંધો સ્ટેચ્યુ ઓફ યુનિટીના જાગૃત સ્ટાફે પકડયો છે. 

Jul 31, 2021, 08:02 PM IST

હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો

ગુજરાત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. અહી જેટલો લાંબો દરિયો છે, તેટલો જ સમૃદ્ધ ઈતિહાસ અને ભૌગૌલિક ભૂમિ છે. પ્રવાસનની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત (gujarat tourism) ના ખૂણે ખૂણે એવા સ્થળો આવેલા છે જેનો કોઈ જોટો જડે એવો નથી. જ્યા બારેમાસ પ્રવાસીઓ આવતા રહે છે. ગુજરાતનો નર્મદા (narmada) જિલ્લો પણ સુંદરતાથી ભરપૂર છે. જ્યાં ચોમાસામાં સોળે કળાથી સૌંદર્ય ખીલી ઉઠે છે. ચોમાસામાં નર્મદા જિલ્લામા આવનારા પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. આવામાં નર્મદા જિલ્લામાં એક ગામમાં પ્રવાસીઓ માટે નો એન્ટ્રીનુ બોર્ડ મરાયું છે. 

Jul 30, 2021, 10:22 AM IST

CM નો ઐતિહાસિક નિર્ણય: કચ્છની તરસ છીપાશે, ૩૮ જળાશયોમાં નમર્દાના નીર નંખાશે

કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ ૬ તાલુકાના ૯૬ ગામોની ર લાખ ૩પ હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે.

Jul 5, 2021, 03:43 PM IST

કોરોનાકાળમાં ગરીબ પરિવારોના વ્હારે આવ્યા ચાંદોદના બ્રાહ્મણો, ફ્રીમાં કરશે વિધિ

યાત્રાધામ ચાંદોદના કર્મકાંડી બ્રાહ્મણો કોરોના કાળમાં જરૂરિયાતમંદ પરિવારના વ્હારે આવ્યા છે. તેમના દ્વારા નિશુલ્ક મરણોત્તર ક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

May 23, 2021, 11:33 AM IST

ચાલો આજે કોરોનાને છોડી કુદરતની વાત કરીએ, આ દંપતી નર્મદા કાંઠે ખેતરમાં રહીને કરે છે કલાની ખેતી

ટેસ્ટ પોઝિટિવ આવે એટલે કોરોના થયો ગણાય અને તેની સાથે જ દર્દી અને સગાવ્હાલા સહુના જીવનમાં અસહાયતાની નેગેટિવિટી પરાણે પ્રવેશી જાય. તો ચાલો આજે કોરોનાની મોંકાણ કોરાણે મૂકી કુદરતની અને કલા સર્જનની રળિયામણી વાત કરીએ.
 

May 12, 2021, 02:50 PM IST
RTPCR Lab facility at Rajpipla, Narmada PT2M49S

Narmada ના રાજપીપળામાં RTPCR લેબની સુવિધા

RTPCR Lab facility at Rajpipla, Narmada

May 8, 2021, 08:50 AM IST

VADODARA: ગરુડેશ્વર પાસે નર્મદામાં ન્હાવા પડેલા સુરતા પિતા પુત્રી સહિત 3 સભ્યોનાં મોત

નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકાનાં નાની રાવલ ગામમાં નર્મદા નદીમાં સુરતનાં પિતા પુત્રી સહિત ત્રણ સભ્યોનાં મોત નિપજ્યાં છે. ન્હાવા પડેલા પિતા પુત્રીઓનાં મોતનાં પગલે પરિવારમાં માતમ છવાયો છે. આજે એકાદશી હોવાથી સુરતનો પરિવાર રાવલ ખાતે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યો હતો. 

Apr 23, 2021, 09:56 PM IST
Narmada: The decision of voluntary lockdown as the transition progresses PT1M40S

Narmada : સંક્રમણ વધતાં સ્વૈછિક લોકડાઉનનો નિર્ણય

Narmada: The decision of voluntary lockdown as the transition progresses

Apr 21, 2021, 03:05 PM IST
Intensive vaccination work started in Narmada PT1M33S

Narmada માં રસીકરણનું સઘન કામકાજ શરૂ

Intensive vaccination work started in Narmada

Apr 3, 2021, 04:40 PM IST
Narmada: There will be a voluntary lockdown in Rajpipla PT1M52S

Narmada : રાજપીપળામાં રહેશે સ્વૈચ્છિક લોકડાઉન

Narmada: There will be a voluntary lockdown in Rajpipla

Apr 3, 2021, 04:40 PM IST
Narmada: People don't have to eat. Why push the office, sitting at home on the phone PT2M30S

Narmada : લોકોને નહીં ખાવા પડે કચેરીના ધક્કા, ઘરે બેઠા ફોન પર થશે કેમ

Narmada: People don't have to eat. Why push the office, sitting at home on the phone

Apr 3, 2021, 11:20 AM IST

MP મુખ્યમંત્રી શિવરાજસિંહ ભરૂચની મુલાકાતે, નર્મદા પાર્ક ખાતે કરી "માં નર્મદા મૈયા'ની પૂજા અર્ચના

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ (MP CM) ભરૂચના નર્મદા પાર્ક (Narmada Park) ખાતે "માં નર્મદા મૈયા' નું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. શિવરાજસિંહ ચૌહાણે (Shivraj Singh Chauhan) નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન કરી સૌના કલ્યાણની કામના કરી હતી

Mar 31, 2021, 11:22 PM IST

મુખ્યમંત્રીની પત્ની સાથે સારા સંબંધ હોવાનું કહીને આ મહિલાએ પિતા-પુત્ર પાસેથી 13 લાખ ખંખેર્યાં

ડેડીયાપાડા ખાતે રહેતા શાંતિલાલ ચૌધરી સાગબારાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કલાર્ક તરીકે નોકરી કરે છે. બારડોની એક મહિલાએ તેમના પુત્ર કૃતિકને નોકરી અપાવવાની વાત કરી હતી. મહિલાએ પિતાપુત્રને વિશ્વાસમાં લઈને જંગલ ખાતામા નોકરી અપાવવાની લાલચ આપી હતી. બારડોલીની મહિલાએ પોતે ડીએસપી હોવાની ઓળખ શાંતિલાલભાઈ અને તેમના પુત્રને આપી હતી. ત્યારે આ મહિલા બંને પાસેથી 13 લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. 

Mar 20, 2021, 01:33 PM IST
Narmada: Grandfather of the traffic police in the jungle safari park PT2M5S

Narmada : જંગલ સફારી પાર્કમાં ટ્રાફિક પોલસની દાદાગીરી

Narmada: Grandfather of the traffic police in the jungle safari park

Mar 11, 2021, 04:35 PM IST