naxalite

Maharashtra: ગઢચિરૌલીના જંગલોમાં C-60 કમાન્ડોની કાર્યવાહી, 26 નક્સલીઓનો સફાયો

મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં પોલીસની સાથે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 26 નક્સલીઓના મોત થયા છે. અથડામણમાં મહારાષ્ટ્ર પોલીસના C-60 યુનિટ (C-60 Commando Unit) ના કમાન્ડોએ ભાગ લીધો હતો. 

Nov 13, 2021, 07:11 PM IST

ચૂંટણીની વચ્ચે નક્સલી કરી શકે છે મોટો હુમલો, ગુપ્તચર એજન્સીઓએ કર્યા એલર્ટ

તો બીજી તરફ માઓવાદી નક્સલીઓ (Naxalite) નું એક બીજું ગ્રુપ પણ બીજાપુરના બીજા વિસ્તારના જંગલોમાં ટ્રેસ થયો છે. નક્સલી કમાંડર ચંદ્રણા (Chandranna) ના નેતૃત્વવાળા આ ગ્રુપમાં લગભગ 60 થી 80 નક્સલી હાજર છે.

Mar 5, 2021, 08:59 PM IST

સુકમામાં નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શહીદ, 9 જવાન ઘાયલ 

છત્તીસગઢના સુકમા જિલ્લા (Sukma Naxali attack) માં સર્ચિંગ પર નીકળેલા જવાનો પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો. જેમાં CRPFના કોબરા 206 બટાલિયનના 10 જવાનો ઘાયલ થયા હતા. આ હુમલામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નીતિન ભાલેરાવ સારવાર દરમિયાન શહીદ થયા. 7 ઘાયલ જવાનોને રાયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 જવાનોની સારવાર ચિંતસનાક કેમ્પમાં જ ચાલી રહી છે. 

Nov 29, 2020, 08:38 AM IST

Breaking : અનેક ગુનાઓમાં વોન્ટેડ 2 નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા

અનેક ગુનાઓમા વોન્ટેડ એવા બે નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા છે. ગુજરાત એટીએસ અને સુરત રૂરલે સાથે કાર્યવાહી કરીને 2 વોન્ટેડ નકસલીની ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ રકાશે. બંને અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. 

Aug 26, 2019, 01:54 PM IST

ઝારખંડઃ નકસલી હુમલામાં 11 જવાન ઘાયલ, IED બ્લાસ્ટથી પેટ્રોલિંગ પાર્ટીને બનાવી નિશાન

આ અગાઉ પણ ત્રણ જવાનોની ગોળી મારીને હત્યા કરાઈ હતી, બદલાની ભાવના સાથે આ હુમલો કરાયો હતો. 
 

May 28, 2019, 09:15 AM IST

દંતેવાડાઃ પ્રથમ વખત એન્કાઉન્ટરમાં મહિલા કમાન્ડો થઈ સામેલ, 2 હાર્ડકોર નકસલવાદી ઠાર

ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગ્રૂપ(DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ(STF)ના જવાનોએ આ અથડામણને અંજામ આપ્યો છે, દંતેવાડા પોલીસે આ અથડામણ માટે એક વિશેષ રણનીતિ અપનાવી હતી 
 

May 8, 2019, 12:32 PM IST

નકસલવાદઃ ગઢચિરોલીમાં જ શા માટે સૌથી વધુ નકસલવાદી હુમલા થાય છે?

ગઢચિરોલી માટે એવું કહેવાય છે કે, અહીં સરકારનું નહીં પરંતુ નકસલવાદીઓનું રાજ છે. આ એક એવું ગાઢ જંગલ છે, જેને નકસલવાદીઓનો સૌથી સુરક્ષિત અડ્ડો માનવામાં આવે છે. અહીં ઘુસવું કોઈના પણ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. 
 

May 1, 2019, 04:09 PM IST

ગુજરાત ATSએ વાપીમાંથી પકડી પાડ્યો બિહારનો વોન્ટેડ અને ખૂંખાર નકસલવાદી

બિહારના ગયા જિલ્લાના બહોરમા ગામનો વતની રાજેશ રવિદાસ એક આન્કાઉન્ટર બાદ ફરાર થઈ ગયો હતો, તેણે CRPF પર હુમલો કરેલો છે, પોલીસને પણ નિશાન બનાવી છે, 2018માં દમણમાં નામ બદલીને રહેતો હતો અને ત્યાંથી વાપી આવ્યો હતો

Nov 23, 2018, 07:02 PM IST

એક પત્ર દ્વારા બહાર આવ્યું શહેરી નક્સલવાદનું કોંગ્રેસ કનેક્શન, બે કોંગ્રેસી નેતાઓ મદદ કરવા તૈયાર હતાઃ સૂત્ર

ઝી મીડિયાને આ બાબતે વધુ એક માહિતી મળી છે, જેના કારણે ઘણો મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે

Sep 1, 2018, 04:22 PM IST

શિવસેનાએ PM મોદીને નિશાન બનાવવાના નક્સલીઓના કાવતરાને ગણાવ્યું હાસ્યાસ્પદ

શિવસેનાએ મજાક કરતા કહ્યું કે, હાઇપ્રોફાઇલ નેતાઓને વ્યાપક સુરક્ષા કવર આપવામાં આવવું જોએઇ

Jun 11, 2018, 11:16 PM IST

ISISનું નક્સલ કનેક્શન ! ભારતીય સેના કરતા આધુનિક શસ્ત્રો વાપરે છે બંડખોરો

આઇએસઆઇએસનાં આતંકવાદીઓ વાપરે છે તે પ્રકારની જી-3 રાઇફલ નક્સલવાદીઓ પાસેથી મળી આવતા ચકચાર

May 7, 2018, 07:01 PM IST