Breaking : અનેક ગુનાઓમાં વોન્ટેડ 2 નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા

અનેક ગુનાઓમા વોન્ટેડ એવા બે નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા છે. ગુજરાત એટીએસ અને સુરત રૂરલે સાથે કાર્યવાહી કરીને 2 વોન્ટેડ નકસલીની ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ રકાશે. બંને અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. 
Breaking : અનેક ગુનાઓમાં વોન્ટેડ 2 નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા

ઉદય રંજન/તેજશ મોદી/અમદાવાદ :અનેક ગુનાઓમા વોન્ટેડ એવા બે નક્સલીઓ ગુજરાતમાંથી પકડાયા છે. ગુજરાત એટીએસ અને સુરત રૂરલે સાથે કાર્યવાહી કરીને 2 વોન્ટેડ નકસલીની ધરપકડ કરી છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ રકાશે. બંને અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. 

પોલીસ સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, બંને નક્સલીઓ અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. 2010માં નક્સલીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. તાત્કાલિન રેન્જ IG એ.કે. સિંઘના ધ્યાને આ વાત આવી હતી. જેના બાદ તેમણે SIT બનાવી નક્સલીઓ સામે તપાસ શરૂ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, પરપ્રાંતીય વિસ્તારોમાં નક્સલી પ્રવૃત્તિ કરતા અત્યાર સુધીમાં 22 નકસલીઓની ધરપકડ કરાઈ છે. તેમજ એફઆઈઆરમાં 26 નક્સલીઓના નામનો ઉલ્લેખ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news