nepal communist party

Nepal: પોતાની પાર્ટીમાંથી બહાર થયા PM KP Sharma Oli, કોમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ રદ્દ

નેપાળમાં રાજકીય સંકટ ઉભુ થયું છે. એક તરફ કાર્યકારી પ્રધાનમંત્રીની ભૂમિકા ભજવી રહેલા કેપી શર્મા ઓલીને મોટો ઝટકો લાગ્યો છે. 

Jan 24, 2021, 07:54 PM IST

નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં વિભાજન રોકવા માટે ચીનનું દળ પહોંચ્યુ કાઠમાંડુ, નેતાઓ સાથે કરશે મુલાકાત

નેપાળમાં રાજકીય અસ્થિરતાની શરૂઆત તે સમયે થઈ જ્યારે ચીન સમર્થક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મતભેદો બાદ પાછલા સપ્તાહે સંસદ ભંગ કરવાની ભલામણ કરી હતી. 
 

Dec 27, 2020, 06:17 PM IST

કેપી શર્મા ઓલી vs પુષ્પ કમલ દહલ 'પ્રચંડ', ચરમસીમાએ પહોંચ્યો નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીનો તણાવ

Nepal Communist Party Conflict: નેપાળમાં સત્તામાં રહેલી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં તણાવ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને પુષ્પ કમલ દહલ વચ્ચે તણાવ વધતા પાર્ટી તૂટવાનો ખતરો ઉભો થયો છે. 
 

Nov 18, 2020, 03:54 PM IST

નેપાળઃ પ્રચંડે PM આવાસ પર ઓલીની ગેરહાજરીમાં યોજી દીધી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક

નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડે મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના આવાસ પર તેમની ગેરહાજરીમાં જ યોજી લીધી.
 

Jul 28, 2020, 07:11 PM IST

નેપાળના પીએમ ઓલીની મુશ્કેલી વધી, પાર્ટી પ્રમુખ પ્રચંડે માગ્યું રાજીનામુ

નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની બુધવારે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી કેપી ઓલી અને પાર્ટી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ એક-બીજાનો ખુલીને વિરોધ કરતા જોવા મલ્યા હતા. 
 

Jun 30, 2020, 09:59 PM IST